મેંગો રસમલાઈ (Mango Rasmalai Recipe In Gujarati)

Rashmi Adhvaryu @Rashvi78
મેંગો રસમલાઈ (Mango Rasmalai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં દૂધ ગરમ કરી તેની પાતળી મલાઈ કાઢી, એકદમ હલાવતા રહો વિનેગર મિક્સ કરી પનીર બનાવી લો.
- 2
ગરણી થી ગાળી ને ઠંડુ થવા દો.પછી તેની નાની થેપલી વાળી લો.એક વાસણમાં 1 લોટો પાણી ઉમેરીને બરાબર ખાંડ પાઉડર ઉમેરીને ઉકાળવું તેમાં તેટલી ઉમેરો 25 મીનીટ ઉકાળી લો.ઠંડી પાળી લો.
- 3
બીજા વાસણમાં એક વાટકો દુધ ઉકાળી તે ઘટ્ટ થાય એટલે તેમાં મીલ્ક મેડ ઉમેરો વધારે ઘટ્ટ થવા દો.ઠંડુ પડે એટલે તેમાં કેરી નો પલ્પ ઉમેરો.
- 4
મેંગો પલ્પ ઘટ્ટ દુધ સાથે મીક્સ કરી તેમાં મલાઈ થેપલી ઉમેરો તેના પર પીસ્તા ની કતરણ ભભરાવી દો. મેંગો ટુકડા મૂકી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એપલ મેંગો પિસ્તા ડિઝૅટ (Apple Mango Pistachio Dessert Recipe In Gujarati)
#ff2#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
મેંગો અંગુર રબડી (Mango Angoor Rabdi Recipe in Gujarati)
#FAMધર ની મીઠાઈ કંઈક અલગ જ મજા હોય છે અમારા ધરે બધી મીઠાઈ ધરે જ બને છે ગાય નું દુધ પોષ્ટીક છે એટલે ગાય નું દુધ લેવું અમારા ધરમાં બધા ને મેંગો અંગુર રબડી પ્રિય છે Jigna Patel -
પ્લમ રસમલાઈ ડેઝર્ટ (Plum Rasmalai Dessert Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
એપલ પાઈનેપલ ડેઝટૅ(Apple Pineapple Dessert Recipe In Gujarati)
#RC1#પીળી#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#KR#cookpadguj#cookpad#cookpadindia#homechef#homemade#homefood#mangorecipe#delicious Neeru Thakkar -
-
-
-
દૂધી પીસ્તા બાદામ લડ્ડુ (Bottal Gourd Pista Badam Laddoo Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ખજુર ડ્રાયફ્રુટ લાડુ (Dates Dryfruit Ladoo Recipe In Gujarati)
#cookpadguj#cookpadind#winterspecial Rashmi Adhvaryu -
મેંગો શ્રીખડ(mango shreekhand recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૬શ્રીખંડ એક ખુબજ સ્વાદિષ્ટ મીઠાઈ છે. ઉનાળા માં હર એક ના ઘરે શ્રીખંડ પૂરી અચૂક બનાવતા . જે તે સમયે શ્રીખંડ એક રજવાડી ઠાઠથી પીરસતો હવે એનું જગ્યા એ અવનવી મીઠાઈઓ એ લીધી છે. Rachana Chandarana Javani -
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
# ઉનાળા માં અમારા ઘરે અવાર નવાર બને છે.ગરમી માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય તો બેસ્ટ ઓપસન છે ઘર માં હોય એવી જ વસ્તુ થી બની જાય છે. Alpa Pandya -
-
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe In Gujarati)
#GCRરસમલાઈ મોદકબાપ્પા ને આજે મે રસમલાઈ મોદક નો પ્રસાદ ધરાવ્યોગણપતિ બાપા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
-
મેંગો કુલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week22#kulfi#માઇઇબુક#post6#15-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
મેંગો ક્રીમ પ્લાઝા વીથ અંગુર (Mango Cream Plaza With Angoor Recipe In Gujarati)
#RC1#yellow Khushbu Sonpal -
-
-
રસમલાઈ(Rasmalai recipe in Gujarati)
રસગુલ્લા બનાવેલા તો આજે મે તેમાં જ કઈક નવું કરી રસમલાઈ બનાવી.... બંગાળી સ્વીટ બધા ને ભાવેજ....મે રસમલાઈ બનવા માટેજ ચપટા રસગુલ્લા બનાવ્યા હતા...😊Hina Doshi
-
મેંગો કલાકંદ (Mango Kalakand Recipe In Gujarati)
#supersકલાકંદ મીઠાઈ બધી જ મીઠાઇની દુકાનમાં જોવા મળે છે. આ એક એવી વાનગી છે જે બદલાતા સમય સામે આજે પણ લોકોની મનપસંદ મીઠાઈ રહી છે. તેનું આ જ કારણ છે તેનો સુંદર સ્વાદ. મેં આ કલાકંદ કેરી નો રસ ઉમેરીને બનાવી છે. જે સ્વાદમાં ખુબજ લાજવાબ બની છે. Hemaxi Patel -
રબડી ઈન સેવૈય કટોરી (Rabdi In Sevaiya Katori Recipe In Gujarati)
#HR#cookpadguj#cookpad#cookpadindia#Holirecipe Neeru Thakkar -
મેંગો સંદેશ (Mango sandesh Recipe In GujaratI)
મેંગો ની સીઝન છે તો આપણે બનાવી એ બંગાળી સ્વીટ સંદેશ એ પણ મેંગો ફ્લેવર માં...જોઈને ગમી જાય દ્વિ મેંગો ફ્લેવર ના પનીર સંદેશ ની રેસિપી જોઈએ.. Naina Bhojak -
-
-
-
મેંગો કોકોનટ બોલ્સ (Mango Coconut Balls Recipe In Gujarati)
#મેંગોકોકોનટબોલ્સ #NFR. #NoFireReceipe#MangoCoconutBalls#Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapમેંગો કોકોનટ બોલ્સ --- ખાસ પાક્કી કેરી ની સીઝન માં બનતી મીઠાઈ છે . નો ફાયર રેસીપી , ફટાફટ બને છે . સ્વાદ અને સુગંઘ માં લાજવાબ હોય છે . કેસરિયા બોલ્સ ઉપર સફેદ કોકોનટ પાઉડર ખૂબજ સુંદર લાગે છે . Manisha Sampat -
મેંગો આઈસ્ક્રીમ(Mango Ice Cream Recipe In Gujarati)
કેરી ની જુદી જુદી વાનગીઓ બને છે અને તે ખાવા થી મજા પણ આવે છે. આજે મે તેમાંથી આઈસ્ક્રિમ બનાવ્યો છે. Hetal Shah -
મેંગો રસગુલ્લા
#મેંગોરસગુલ્લા એ બહુ જાણીતી બંગાળી મીઠાઈ છે જે હવે ભારત ભર માં પ્રખ્યાત છે. એમાં કેરી નો સ્વાદ આપ્યો છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15242097
ટિપ્પણીઓ (7)
Suuuuuuperb