બુસ્ટર ડ્રીન્ક (Booster Drink Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

દુધી તાસીરમા ઠંડી અને વજન પણ ધટાડે છે ફુદીનો પાચન કરવામાં મદદ કરે છે તુલસી ના આયુર્વેદ માં ધણા બધા ફાયદા ઓ છે આમળા મા વીટામીન c ભરપુર માત્રા મળે છે

બુસ્ટર ડ્રીન્ક (Booster Drink Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

દુધી તાસીરમા ઠંડી અને વજન પણ ધટાડે છે ફુદીનો પાચન કરવામાં મદદ કરે છે તુલસી ના આયુર્વેદ માં ધણા બધા ફાયદા ઓ છે આમળા મા વીટામીન c ભરપુર માત્રા મળે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૨ લોકો
  1. ૧/૨દુધી
  2. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  3. ૭ નંગતુલસીના પાન
  4. ૭ નંગફુદીના પાન
  5. ૧ ચમચીઆમળા ના ટુકડા સુકવણી કરેલા

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    દુધી ના ટુકડા કરી લો આમળા ના ટુકડા ને ૩ થી ૪ કલાક પહેલા પાણી માં પલાળી રાખો

  2. 2

    તુલસી ફુદીના ના પાન ને ધોઈ લેવા પછી મીક્ષર જાર માં બધી વસ્તુઓઉમેરી પીસી લો પછી કોટન ના કપડા માં ગાળી લો

  3. 3

    તૈયાર છે ફ્રેશ હેલ્ધી જયુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ

Similar Recipes