મેંગો કૂલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

મેંગો કૂલ્ફી (Mango Kulfi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગકેસર કેરી
  2. 1 કપદૂધ
  3. 2 ચમચીમલાઈ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કેરી ને ધોઈ ને છાલ કાઢી લેવી

  2. 2

    ત્યારબાદ કેરી ના કટકા કરી બ્લેન્ડર ફેરવી ને પલ્પ કરી લેવો 1 કપ દૂધ નાખવું

  3. 3

    કેરી ના પલ્પ ને કૂલ્ફી ના મોલ્ડ માં ભરી 6 થી 7 કલાક ફ્રીઝ માં મુકવી

  4. 4

    આ કૂલ્ફી ખાવા માં સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes