ભરેલા રીંગણાં બટાકા

કાઠિયાવાડી જમવાના માં આ વાનગી તો હોઇ જ. તેને રોટલી કે ભાખરી સાથે પીરસાય છે.
ભરેલા રીંગણાં બટાકા
કાઠિયાવાડી જમવાના માં આ વાનગી તો હોઇ જ. તેને રોટલી કે ભાખરી સાથે પીરસાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મીઠું, લસણ ને લાલ મરચું વાટી લો.
- 2
બેસન ને સિંગ ના ભુક ને સૂકા શેકી લો. ઠંડુ થાય પછી તેને વાટેલા લસણ ના મિશ્રણ માં ભેળવી ને વાટી લો. તેમાં કોથમીર, ધાણાજીરું નો ભુકો, ગરમ મસાલો ને ખાંડ ઉમેરો. ૧ ચમચી તેલ ઉમેરી ને હલાવી લો. કોથમીર ઉમેર્યા વગર આ મસાલો ૧ મહિના સુધી ફ્રિજ માં રાખી શકાય છે
- 3
રીંગણાં ને આડો ને ઉભો ચીરો પડી ને તેમાં મસાલો ભરો.
- 4
બટાકા ના મોટા ટુકડા કરી લો.
- 5
તેલ ગરમ મૂકી તેમાં હિંગ છાંટી ને રીંગણાં મુકો. પછી બટાકા ઉમેરી ને થોડું હલાવી લો.
- 6
હવે બાકી નો મસાલો ઉમેરી ને ધીમા તાપે ૪-૫ મિનિટ માટે રાંધી લો.
- 7
૧/૨ કપ પાણી ઉમેરી ને ધીમા તાપે ચઢવા દો
- 8
હોટેલ જેવું ભરેલા રીંગણાં બટાકા તૈયાર છે. તેને બાજરા ના રોટલા કે રોટલી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા રીંગણાં બટાકા
#ઇબુક૧#36#સ્ટફડભરેલા શાક માં રીંગણાં બટેકા સૌથી જાણીતું અને લોકો નું માનીતું પ્રિય સાક છે સ્વાદ માં જબરજસ્ત . Varsha Karia I M Crazy About Cooking -
રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક Nita Dave -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8#week8 ભરેલા રીંગણ નું શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે પીરસી શકાય છે. Varsha Dave -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
આ ભરેલું શાક સાંજે ડીનર માં ભાખરી સાથે ખાવા માં આવે છે.#FFC2 Bina Samir Telivala -
ભરેલા ડુંગળી બટાકા નું શાક
# KS 3# Post 1 ડુંગળી નું શાકઆપડા ગુજરાતી ઓ ને ભાવતું અને આપડી ગુજરાતી ની વાનગી ની ડીશ માં આ શાક હોય જ છે.મેં આજે ભરેલા ડુંગળી અને બટાકા નું શાક બનાવ્યું.આ શાક માં વપરાતી વસ્તુ ઓ આપડા ઘર માં હોય જ છે એટલે બનવામાં બહુ જ ઇઝી છે અને ટેસ્ટી પણ હોય જ છે. Alpa Pandya -
ભરેલા કાંદા,બટેટા નું શાક
કાંદા સાથે બટેટા નું ભરેલું શાક ખુબ સ્વાદિષ્ટ બને છે.જેને રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય છે. Varsha Dave -
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Varsha Dave -
રીંગણ, બટાકા નું સંભારીયું શાક
#RB6#week6#SD#સમર સ્પેશિયલ ડિનર રેસિપી. ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Nita Dave -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#week5#cookpadindai#cookpadgujratiઆજે છોકરાઓ માટે એમનું ભાવતું શાક બનાવ્યું લસનિયા બટાકા આમ તો બધા ને ભાવે એવી એક કાઠિયાવાડી વાનગી છે જે શિયાળા માં તો ખાસ ખવાતી હોય છે પણ જ્યારે કોઈ શાક ઘરે ના હોય તો ફટાફટ બની જાય અને ટેસ્ટી બધાને ભાવે એવી વાનગી છે જેને આમ તો બાજરી ના રોટલા સાથે સર્વ કરાય છે કે પછી રોટલી ભાખરી સાથે સર્વ કરાય છે hetal shah -
ભરેલા રીંગણ બટાકા નુ શાક
#શાક અને કરીસ.... શાક વગર જમવાનું શરૂ જ નાથાય , શાક ભલે સુકા હોય કે રસા વાળા,પણ શાક જમવાનું મજેદાર બનાવે છે.આં રીંગણા બટાકા નુ શાક રોટલા કે રોટલી સાથે જમી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ભરેલા રીંગણ બટાકા ડુંગળી નું શાક (Bharela Ringan Bataka Dungli Shak Recipe In Gujarati)
ઘરમાં જ્યારે બધાને સાદુ જમવું હોય ત્યારે મોટા ભાગે આ શાક રોટલી રોટલી કે ભાખરી અથવા પરોઠા સાથે વારંવાર બને છે.Bhoomi Harshal Joshi
-
ત્રણ પડ ના ઢોકળા
#clickwithcookpadઆ વાનગી લીલી ચટણી કે ટમેટા સોસ સાથે નાસ્તા માં / જમવા માં પીરસાય છે. Avani Desai -
પાકાં કેળાં નું શાક
#ડીનરઆ મારુ પસંદગીનું શાક છે આ શાક મને બહુ જ ભાવે છે તરત જ બની જાય છે અને રોટલી કે ભાખરી સાથે પીરસી શકાય છે મને આ શાક દહી સાથે ખાવું વધારે પસંદ છે Hiral Pandya Shukla -
બટાકા ની ચિપ્સ નું શાક (Potato Chips Shak Recipe in Gujarati)
એકવાર ટ્રાય કરજો અને મને જણાવજો કેવી લાગી મને વિશ્વાસ છે તમે કહેશો વાહ મસ્ત 😋આ રેસિપી 2ઈન 1છે કારણ કે તેને ફ્રેન્ચ ફ્રાય એટલે એમજ પણ ખાઈ શકાય અને રોટલી સાથે શાક ની જેમ પણ. Varsha Monani -
રીંગણ બટેટાનું શાક(Ringan bateta nu shak in gujarati recipe)
દેશી ભાણું...કેવાય છે કે ખેતર જતો ખેડૂત ભાત માં રોટલા જ લઇ જતા...અને ડુંગળી વિના તો એમનું ભોજન અધૂરું જ કેવાતું #માઇઇબુકરેસિપિ ૨૪#સુપરશેફ1 KALPA -
બાજરા નો રોટલા સાથે રીંગણાં નો ઓળો
રીંગણાં નો ઓળો દુનિયા માં ઘણા લોકો ની મનપસંદ વાનગી છે.ધાબા માં તંદૂર પાર રીંગણાં શેકી ને બનાવાય છે. પણ ઘરે મોટા ભાગે ગેસ પાર શેકી ને બનાવતું હોઈ છે. ગુજરાતી રીંગણાં નો ઓળો પીરસાય છે બજાર ના રોટલા, લસણ ની ચટણી, ગોળ ને ઘી સાથે. Kalpana Solanki -
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
મારા ઘર માં આ શાક બધાને બહુ ભાવે છે અને અવારનવાર થાય છે..તો આજે થયું કે recipe તમારી સાથે શેર કરું.. Sangita Vyas -
મેથી રીંગણ નું શાક ને બાજરા નો રોટલો
#56bhog#Post26પરંપરાગત ગુજરાતી વાનગી જેને માખણ ને ગોળ સાથે પીરસાય છે. Leena Mehta -
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2ફૂડ ફેસ્ટિવલ 2બટાકા સૌને ગમે.. તે બધા શાકભાજી નો રાજા છે..બધા શાક માં ભળી જાય છે..એમાંય મસાલો ભરી ને બન્યા હોય તો ખુબ જ ટેસ્ટી બને છે.. બટાકા માં આયૅન હોવાથી શક્તિ આપે છે..અને પોટેશિયમ પણ ભરપુર હોય છે.. વડી છાલ સાથે ખાવાથી ખુબ જ ફાયદાકારક છે.. Sunita Vaghela -
લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
લસણીયા બટાકા એકદમ નાના બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં આગળ પડતું લસણ નાખવામાં આવે છે. નાના બટાકાને બાફીને તળીને એને લટપટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે. આ ચટપટી અને સ્વાદિષ્ટ ડીશ રોટલી, પરાઠા કે રાઇસ સાથે પીરસી શકાય. ભૂંગળા બટાકા બનાવવા માટે પણ આ લસણીયા બટાકા વાપરી શકાય.#CB5#CF#cookpadindia#cookpad_gu spicequeen -
રીંગણાં ડુંગળી નું શાક (Ringan Dungri Shak Recipe In Gujarati)
રીંગણાં ના શાક ઘણી રીતે બનતા હોઈ છે પણ આ શાક માં પાણી નાખવા માં નથી આવતું તેથી તેનો ટેસ્ટ એકદમ અલગ આવે છે... KALPA -
ભુંગરા બટાકા
# VN#ગુજરાતીભુંગરા બટાકા સૌને ભાવે છે... મારા ઘર માં પણ સૌને ભાવે છે આ ટ્રેડીશનલ વાનગી નથી પણ ગુજરાતી તો છે જ 😁😁😁 કેમ કે ગુજરાત માં ઘોરાજી ના ભુગળા બટાકા વખણાય છે. તમે પણ જરુર બનાવજો. Hiral Pandya Shukla -
લસણીયા બટાકા સેન્ડવિચ
ચોમાસા માં કૈક ચટપટું ખાવાનું મન થતું હોઈ છે. અહિંયા એક રોટલી સાથે સેન્ડવિચ બનાવીયે છીએ. આમ તો લસણીયા બટાકા એકલા ખવાય છે પણ અહિંયા આપણે રોટલી સાથે સેન્ડવિચ બનાવી ન એક નવી વાનગી બનાવીયે.Falguni Thakker
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
બહુ જ જલ્દી થી આ શાક બની જાય છે. ઘર માં કોઈ જ શાક ના હોય તો એક સારુ ઓપ્શનલ છે. કાઠિયાવાડી સ્ટાઇલ થી આ શાક બનાવ્યું છે. ભાખરી કે પરાઠા કે રોટલા સાથે સરસ લાગે છે. Arpita Shah -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે.. Sangita Vyas -
-
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ