રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તુવેરના દાણાએ કટરમાં પીસી લેવા હવે ગેસ પર કૂકર મૂકી તેમાં તેલ લઈ તેમાં રાઈ ઉમેરવી રાઈ ચટક્યા બાદ તેમાં હિંગ ઉમેરી ડુંગળી અને ટામેટા નાંખી સાંતળવા હવે તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરી દેવી ત્યારબાદ તેમાં લાલ મરચું, હળદર અને ગરમ મસાલો ઉમેરી દેવો
- 2
ડુંગળી અને ટામેટા બરાબર ચઢીને સરસ ગ્રેવી તૈયાર થયા બાદ તેમાં પીસેલી તુવેરના દાણા ઉમેરી દેવા તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરવું કોથમીર અને લસણ ભભરાવી દેવા હવે તેને બરાબર હલાવી એક કપ પાણી ઉમેરી કુકરનું ઢાંકણ ઢાંકી ત્રણથી ચાર વિશલ વગાડવી
- 3
ત્યારબાદ ગેસ બંધ કરી તેને ગરમાગરમ સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CB10ઉત્તર ગુજરાતના મહેસાણા ની પ્રખ્યાત રેસીપી ટોઠા એ મુખ્યત્વે લીલી અને સૂકી એમ બન્ને તુવેર માંથી બનાવવામાં આવે છે. શિયાળામાં બનતી આ રેસિપીમાં ભરપૂર માત્રામાં લીલા લસણ નો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે . આયુર્વેદ અનુસાર તુવેર ત્રિદોષહરનારી હોવાથી દરેક માટે સ્વાસ્થ્યવર્ધક પણ છે ,શિયાળામાં તુવેરના સેવનથી વાત પિત કફ મટે છે અને લોહીની શુદ્ધિ થાય છે ઉપરાંત તુવેર a high protein આપતું કઠોળ છે .આ રેસિપી મુખ્યત્વે બ્રેડ પરોઠા કે બાજરાના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે .તો આવો આપણે જોઈએ લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત.. Riddhi Dholakia -
વેજીટેબલ ભાત (Vegetable Rice Recipe In Gujarati)
#MBR9Week 9શિયાળામાં ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી મળે. ખાવાની પણ ખૂબ જ મજા આવે. શિયાળામાં મળતા વિવિધ શાકભાજીનો ઉપયોગ કરીને વેજીટેબલ ભાત બનાવ્યો છે. જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. અને ઝડપથી બની પણ જાય છે. Priti Shah -
-
ફુલાવર ટામેટાં વટાણા નું શાક (Flower Tomato Vatana Shak Recipe In Gujarati)
#MBR9#Week 9#cookpadindia Rekha Vora -
-
-
લીલી ડુંગળી નું શાક (Lili Dungli Shak Recipe In Gujarati)
#FFC3 #food festival# week 3 kailashben Dhirajkumar Parmar -
લીલી તુવેર અને સવાની ભાજીનું શાક(Lili tuver, suva bhaji sabji recipe in Gujarati)
#GA4#Week13#લીલી તુવેરતુવેરના દાણા શિયાળામાં આવતાની સાથે જ કચોરી ખાવાનું મન થાય કચોરી તો અવારનવાર બનાવીએ સાથે શાક પણ ખુબ સરસ લાગે આજે મેં લીલી તુવેરના દાણા માંથી સવાની ભાજી સાથે કોમ્બિનેશન કરીને ખૂબ જ ટેસ્ટી શાક બનાવ્યુ છેસવાની ભાજી આમ તો સ્ત્રીઓને સુવાવડ વખતે ખવડાવવામાં આવે છે પરંતુ એમના પણ જો ઘરમાં બધા ખાય તો તે શરીર માટે ખૂબ જ ગુણકારી છે તેનાથી કમર દુખતી નથીતેને મગની દાળ નાખીને પણ બનાવી શકાય છેએકલા રીંગણ નાંખીને પણ બનાવી શકાય છેમેં આજે તુવેરના દાણા નાખીને બનાવી છેતુવેરના દાણા ના સાથે રીંગણનું કોમીનેશન કરીને પણ સવા ની ભાજી બનાવી શકાય છેસવાની ભાજી નું તુવેરના દાણા નું શાક મારો બહુ જ ફેવરિટ છેઘણા લોકો એવા હોય છે કે જેમણે કદી સવાની ભાજી ખાધી જ નથી હોતીઘણા લોકોએ તો જોઈ પણ નથી હોતીતમે એકવાર જરૂરથી ટ્રાય કરશો આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Rachana Shah -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
-
-
-
-
-
-
તુવેર ભરેલા રીંગણા નુ શાક (Tuver Bharela Ringan Shak Recipe In Gujarati)
સાદૂ તુવેર રીંગણનું શાક તો આપણે ઘણીવાર ખાધું હશે. એવી જ રીતે ભરેલા રીંગણા નુ શાક પણ બહુ જ વાર ખાધું હશે પણ આજે આપણે રીંગણ નું તુવેર ભરેલું શાક બનાવશૂ. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તુવેર રીંગણ નું શાક Pinky bhuptani -
-
વાલોર તુવેરના દાણા અને બટાકા રીંગણા નુ શાક (શિયાળો સ્પેશિયલ)
#MBR3#Week 3#cooksnap challenge Rita Gajjar -
કેરલા સ્ટાઈલ વેજીટેબલ બિરયાની (Kerala Style Vegetable Biryani Recipe In Gujarati)
#KER :કેરલાના લોકો કેળના પાન ઉપર જમવાનું સર્વ કરે અને લોકો જમવાનામાં રાઈસ નો ઉપયોગ વધારે કરે તો આજે મેં વેજીટેબલ બિરયાની બનાવી અને કેળના પાન માં સર્વ કરી. Sonal Modha -
રીંગણ મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપી ચેલેન્જ#BW : રીંગણ મેથી નુ શાકશિયાળામાં લીલી મેથી અને રીંગણ જેવા લીલોતરી શાક ફ્રેશ આવતા હોય છે તો જ્યાં સુધી સીઝન હોય ત્યાં સુધી બધા શાકભાજી ખાઈ અને તેનો આનંદ માણી લેવો . હવે શિયાળા ને બાય બાય કેવાનો ટાઈમ આવી ગયો છે . Sonal Modha -
-
-
-
-
લીલી ડુંગળી અને રીંગણા નો ઓળો (Lili dungli-ringan no oro recipe in Gujarati)
#GA4#Week11#લીલી ડુંગળીહું આ ઓળો બનાવતા મારા સાસુજી પાસેથી શીખી છું Vk Tanna -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16719492
ટિપ્પણીઓ