લીલી તુવેર નું શાક(Lili tuvar nu shak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી શાકભાજી ને બરાબર સમારી લઈને કુકરમા થોડું પાણી નાખીને બે સીટી પર બાફી લેવું,હવે એક કડાઈમાં 3 ચમચા તેલ એડ કરીને તેમાં જીરુ એડ કરવું.
- 2
મીઠા લીમડાના પાન હિંગ આદુ-મરચા-લસણની પેસ્ટ લીલી ડુંગળી અને ટામેટાને બરાબર સાંતળી લો.
- 3
બધુ બરાબર સતળાઈ જાય એટલે બધા મસાલા એડ કરી મીઠું એડ કરીને મિક્સ વેજીટેબલ ને ઉમેરીને થોડી વાર ચઢવા દેવું થોડું રસાવાળુ બનાવવા માટે એક વાટકી પાણી એડ કરીને બે મિનીટ ચડવા દેવું. તો તૈયાર છે આપણું તુવેરનું શાક જે રોટલી સાથે ખુબ જ સરસ લાગે છે ગરમ ગરમ શાક ગાર્નીશિંગ માટે કોથમીર અને લીંબુ સાથે સર્વ કરવું.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
#લીલી તુવેરના ટોઠા(Lili tuvar na totha recipe in Gujarati)
#GA4#Week13#tuver( લીલી તુવેર) Kalika Raval -
-
-
લીલી તુવેર,રીંગણ,ટામેટાનું શાક(Lili tuver, ringan,tameta nu shak recipe in Gujarati)
#GA4#Week13#લીલી તુવેરના દાણા નું શાક Rachana Shah -
લીલી હળદરનું શાક (Lili Haldar Nu Shak Recipe In Gujarati)
ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની પ્રખ્યાત એવું લીલી હળદરનું શાક,બાજરાનો રોટલો, રોટલાનો ચુરમો, નરમ ખીચડી, હળદર, સલાડ,ગોળ ઘી અને છાશ.. Radhika Thaker -
વાડી નુ લીલી તુવેર બટેટાનુ શાક(Lili tuver-bateta nu shak recipe in Gujarati)
#GA4#Week13#Tuver Kittu Patel -
-
-
-
-
લીલી ડુંગળી & રીંગણનું શાક(Lili dungli-ringan nu shak recipe in Gujarati)
#GA4#Week11 FoodFavourite2020 -
-
લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક(Lili dungli-ganthiya nu shak recipe in Gujarati)
#GA4 #Week11 Avani Tanna -
લીલી હળદરનું શાક (Lili Haldar Shak Recipe In Gujarati)
#GA4 #Week21 #RawTurmeric લીલી હળદરનું શાક ગુજરાતમાં ખૂબ જ બને છે વડોદરા સુરતમાં ઘણું પ્રખ્યાત છે લીલી હળદરનું શાક માં આમ તો ઘણા શાકભાજી ઉમેરી શકાય છે પણ મેં ફક્ત લીલી હળદરનું શાક બનાવ્યું છે Khushbu Japankumar Vyas -
લીલી તુવેર, રીંગણ ને મેથીની ભાજીનું શાક(Lili tuver,ringan, methi nu shak recipe in Gujarati)
#GA4#Week13 Bhavana Shah -
-
-
-
-
લીલી ડુંગળીનું શાક(Lili dungli nu shak recipe in Gujarati)
#GA4#Week11#GREEN ONION Iime Amit Trivedi -
-
-
-
-
લીલી ડુંગળી અને બટાકાનું શાક(Lili dungli-bataka nu shak recipe in Gujarati)
#GA4#Week11 Sarda Chauhan -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14184219
ટિપ્પણીઓ (3)