પાણીપુરી(Panipoori Recipe in Gujarati)

Varsha Monani @jiya2015
પાણીપુરી બધા ને પ્રિય હોય છે નાના -મોટા સૌને
પાણીપુરી(Panipoori Recipe in Gujarati)
પાણીપુરી બધા ને પ્રિય હોય છે નાના -મોટા સૌને
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તો બટાકાને છોલી ચણા અને બટાકા બંને નો માવો કરવો તેમાં ચાટ મસાલો, લાલ મરચું, લીલા ધાણા ઉમેરી મિક્સ કરો.
- 2
તૈયાર બાદ એક વાસણમાં પાણી લઇ તેની અંદર પાણીપુરીનો મસાલો નાખી મિક્સ કરી ને હલાવો જો ઉનાળો હોય તો તે પાણીને ફ્રીજમાં ઠંડી કરવા રાખી દેવો અને શિયાળો હોય તો બહાર રાખી શકાય ત્યારબાદ પુરીમા કરી તેમાં બટેટાનો માવો ભરી તેનામાં ડુંગળી નાખી સર્વિંગ પ્લેટમાં રાખો અને બીજા એક ગ્લાસમાં પાણી પુરીનું પાણી લઈ અને પ્લેટને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે પાણીપુરી એ એક એવી વાનગી છે કે જે નાના મોટા સૌ કોઈને પ્રિય છે તથા આ વાનગી એકદમ સરળતાથી અને ઝડપથી બની જાય છે પાણીપુરી અલગ અલગ ફ્લેવરની બનાવી શકાય છે મેં અહીં ફુદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે#CWM1#Hathimasala#MBR6 Ankita Tank Parmar -
-
પાણીપુરી
#SFC પાણીપુરી નામ સાંભળતા જ નાના મોટા સૌના મોઢા માં પાણી આવી જાય અને આ એવું સ્ટ્રીટ ફૂડ છે જે બાળકો ને પણ ખૂબ જ ભાવે છે. Nidhi Popat -
પાણીપુરી (Pani puri recipe in gujarati)
#મેનાના મોટા સૌની પ્રિય વાનગી કહેવાય પાણીપુરી. એની ઉપર થી "આમચુરી ચંપાચુરી ગરમ મસાલા પાણીપુરી"ચાલો ઝટપટ નોંધી લો પાણીપુરી ની રીત. Rekha Rathod -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
ચટાકેદાર પાણીપુરી નામ સાંભળતા જ નાના-મોટા સૌને ખાવાનું મન થઈ જાય છે. Jayshree Doshi -
-
મિસળ પાણીપુરી
#ફાસ્ટફૂડ#કઠોળદોસ્તો મિસળ અને પાણીપુરી તો બધા ઘણી વાર ખાધી હશે.. પણ આજે આપણે આ બંને નું કોકટેલ મિસળ પાણીપુરી ટ્રાય કરશું..તો દોસ્તો ચાલો રેસિપી હોય લઈએ.. Pratiksha's kitchen. -
પાણી પૂરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#પાણીપુરી... કોઈ વ્યક્તિ એવી નહિ હોય કે જેને પાણીપુરી નહિ ભાવતી હોય... તો ચાલો નાના મોટા સૌને બગાવે એવી ચટાકેદાર પાણીપુરી ની રીત જોય લઈએ. Taru Makhecha -
પાણીપુરી(pani puri in Gujarati)
#માયઇઇબુક#post 11ચલો આજે આપડે બધા ની ઓલ ટાઈમ ગમતી નાના થી માંડી ને મોટા ને ગમતી પાણીપુરી બનાવીશુ, અને એ પણ પરફેક્ટ બાર જેવો ટેસ્ટ લાગશે તો એને બનાવા આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
-
-
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26સૌની અતિશય પ્રિય એવી પાણીપુરી બોલતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરી. Megha Kothari -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#KER#cookpad#cookpadgujarati#cookpadindiaપાણીપુરી નામ સાંભળતા કે દૂરથી પણ જોઈ જતાં નાના હોય કે મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. અમદાવાદની આ ફેમસ રેસીપી છે એમ કહેવાય છે. પરંતુ, મને એવું લાગે છે કે પાણીપુરી તો ઓલ ઓવર ગુજરાતની ફેમસ છે. ફર્ક માત્ર એટલો જ હોય કે દરેકની પાણીપુરીનો ટેસ્ટ અલગ-અલગ હોય છે. પાણીપુરી ઘણા બધા ફ્લેવરની બનાવી શકાય છે. મેં અહીં માત્ર ફૂદીના ફ્લેવરની પાણીપુરી બનાવી છે. જે ખૂબ જ ટેસ્ટી બની છે. Ankita Tank Parmar -
દહીંપુરી (sevpuri in recipe gujarati)
#માઇઇબુકપોસ્ટ30સાંજે નાસ્તા માં નાના અને મોટા ને સૌ ને પ્રિય એવી મેં દહીંપુરી બનાવી છે. Kinjalkeyurshah -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
બધા બાળકોની અને એમની મમ્મીઓની ફેવરિટ પાણીપુરી.#CDY#cookpadindia#cookpadgujarati Unnati Desai -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#GA4#Week26#panipuri...પાણીપુરી..... બસ નામ સાંભળી ને j મોંઢા મા પાણી આવી જાય ને ખાસ કરી ને આપણે ફિમેલ ને તો પાણીપુરી એટલે સૌથી પ્રિય મને પણ પાણીપુરી ખૂબ જ ભાવે છે હંમેશા આપણે આપણા ઘર ના સભ્યો ને જે ભાવતું હોય એ બનાવતા હોય છે. પણ આજે મે મારા માટે ખાસ પાણીપુરી બનાવી છે. Payal Patel -
પાણીપુરી (pani puri recipe In Gujarati)
પાણીપુરી એક એવી સ્વાદિષ્ટ વાનગી છે જે નાનાથી માંડીને મોટા સુધી દરેક જણને ખૂબ ભાવતી હોય છે અને ચટપટો સ્વાદ દરેકના મોમાં પાણી લાવી દે છે આવી વાનગી છે Meera Pandya -
પાણીપુરી(panipuri with homemade puri recipe in Gujarati)
પાણીપુરી નું નામ આવતા જ નાના હોય કે પછી મોટા, બધા ના મોં માં પાણી આવી જાય... આજે મેં શેયર કરી છે... પાણીપુરી ની પુરી ની રેસીપી, સ્ટફીંગ ની રેસીપી, સાથે ખાટું તથા ગળ્યા પાણી ની રેસીપી તથા મસાલા પુરી માટે ડ્રાય મસાલો.. આશા છે તમને મારી આ રેસીપી ગમશે.. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે.. તેમ પણ ચોક્કસ બનાવજો.... Jigna Vaghela -
પાણીપુરી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૧૦પાણીપુરી નું નામ લેતા જ મોંમા પાણી આવી જાય આજે પાણીપુરી બનાવી છે.. અને તીખુ પાણી આ રીતે બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે... Sachi Sanket Naik -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#WDઆજે મેં આ રેસિપી cookpad ની બધી women ને dedicate કરી છે..પાણીપુરી બધા ને ભાવતી જ હોય છે Nidhi Sanghvi -
રગડા વાળી પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
#GA4#Week26Panipuri#CookpadIndia#Cookpadપાણીપુરી નાના મોટા દરેકને ભાવે છેતેનું નામ સાંભળતાં જ દરેકના મોઢામાં પાણી આવી જાય છેઅહીં ને પાણીપુરી રગડા વાળી બનાવી છે ચણા નો મસાલો કર્યો નથીચણા ની જગ્યાએ સૂકા વટાણા નો ઉપયોગ કરેલો છેઅને ગરમાગરમ રગડો બનાવી અને તેની સાથે પૂરી લઈ ને પાણીપુરી બનાવી છેઆ રીતે ગરમ રગડા વાળી પાણી પૂરી ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Rachana Shah -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં સોથી પેલા પાણીપુરી જ યાદ આવે છે,બજાર માં અલગ અલગ ફલેવર વાળી પાણી ની પાણીપુરી મળેછે,અહીં મેં તેમાંથી બે ફલેવર ના પાણી બનાવ્યા છે.જે બંને ખુબ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
પાણીપુરી (Panipuri Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#cookpadgujaratiનામ સાંભળતા જ નાના મોટા સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય એવું ફેમસ ભારતીય સ્ટ્રીટ ફૂડ પાણીપુરી બનાવી છે. પાણીપુરી ગોલગપ્પા તેમજ પુચકા ના નામથી પણ ઓળખાય છે. ગોળ નાની પૂરી માં કાણું કરી બાફેલા મેશ કરેલા બટાકા અને બાફેલા ચણાનો સ્પાઈસી મસાલો તૈયાર કરીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે અને પાણીપુરી નું સ્પેશિયલ સ્પાઈસી પાણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે ઉપરથી ડુંગળી નાખી ને ખાવાની મજા વધી જાય છે. Ankita Tank Parmar -
રગડા પાણીપુરી (Ragda Panipuri Recipe In Gujarati)
પાણીપુરી નાના-મોટા બધાની ફેવરિટ હોય છે અને હવે તો ગરમ રગડા પૂરી પણ બહુ જ ફેમસ છે અમારે પણ રગડા પૂરી બહુ જ ખવાય છે#GA4#Week26#પાણીપુરી Rajni Sanghavi -
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#GA4#Week26 પાણીપુરી નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય ને? પાણીપુરી નાના-મોટા સૌની પ્રિય વાનગી છે. ઘઉંના લોટમાંથી કે રવા માંથી પાણીપુરીની પૂરી બનાવવામાં આવે છે. બટાકા અને ચણાનો માવો બનાવી તેને પાણીપુરીમાં ભરીને, ફુદીનાના પાણી સાથે આ વાનગી સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
પાણીપુરી પરોઠા (PaniPuri Paratha Recipe In Gujarati)
#GA4#Week1પાણીપુરી એ તો સૌ ની પ્રિય છે પણ એમાંથી કાંઇક આજે નવું બનાવીએ સ્વાદ તો પાણીપુરી નો જ હો...તિખોતમતમતો આ આઈડિયા મારી little princess એ આપ્યો છે તો ચાલો માણીએ પાણીપુરી પરોઠા😋🥘 Hemali Rindani -
પાણીપુરી (Pani Puri Recipe In Gujarati)
#વિકમીલર #પાણીપુરી #સ્પાઈસી #તીખી #ચટપટી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી, આ પાણીપુરી સ્વાદ સાથે મગ અને ચણા નાખવાથી પ્રોટીન થી ભરપૂર છે. પાણીપુરી નું નામ જ એવું છે કે લગભગ દરેક વ્યક્તિ નાં મોંમાં પાણી આવી જાય.આ ગોલગપ્પા નાં નામે પણ ઓળખાય છે. Manisha Sampat -
પાણીપુરી (Panipuri REcipe In Gujarati)
#CT#Mycityfamousreceipcontest આમ તો બધા ની ફેવરીટ હોય છે અને બધા સિટી માં મળતી હોય છે પણ મારા જુનાગઢ માં સુભાષ ની પાણીપુરી ખાસ હોય છે આજે મેં તેવી પાણીપુરી બનાવી તો ખૂબજ સરસ બની, તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
ચીઝ કોર્ન સ્પીનચ પોટેટો સેન્ડવિચ
#GA4#Week3નાના મોટા સૌને ભાવે સેેંડવિચ ને આ બહાને બાળકો ને શાકભાજી નુ પોષણ મલેkinjan Mankad
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14105043
ટિપ્પણીઓ