સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)

Megha Shah
Megha Shah @cook_29462325

સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલ્લાક
૪ લોકો માટે
  1. ૨૫૦ ગ્રામ સુજી
  2. ૨ કપછાસ
  3. ૨ ચમચીમીઠું
  4. ૧ ચમચીધાણા જીરું
  5. ૧ ચમચીસોડા

રાંધવાની સૂચનાઓ

અડધો કલ્લાક
  1. 1

    સુજી લો પછી તેમાં મીઠું ધણા જીરું અને છાસ નાખી મિશ્રણ ને તૈયાર કરો

  2. 2

    ત્યાર બાદ મિશ્રણ માં સોડા નાખી ૩ મિનિટ એક જ બાજુ હલાવો પછી ઢોકળા ની ડીશ માં પાથરી ડો

  3. 3

    પછી તેને ગેસ પર ૧૦ મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી દો

  4. 4

    આ રીતે ઢોકળા તૈયાર થઇ જશે

  5. 5

    લાસ્ટ માં ઢોકળા માં રાઇ તલ નો વઘાર રેડી દો બસ પછી રીતે ઇન્સ્ટન્ટ સુજી ના ઢોકળા તૈયાર થઇ જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Shah
Megha Shah @cook_29462325
પર

Similar Recipes