સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ લઈ તેમાં સોજી, દહીં અને મીઠુ નાખી ને પાણી વડે ખીરું તૈયાર કરીને ૨૦ મિનિટ માટે મૂકી રાખો.
- 2
હવે ઢોકળિયું લઈ તેમાં પાણી નાખી ને તેને ગરમ કરવા મૂકી દો.
- 3
હવે ખીરામાં સોડા, ધાણા, હળદર, લસણ નાખી ને મિક્સ કરી દો. હવે ઢોકળીયા ની ડીશ માં તેલ લગાવી દો. થોડું ખીરું પાથરી ને તેના પર મરચું પાઉડર થોડું ભભરાવી દેવું.અને ઢોકળીયા માં ૯-૧૦ મિનિટ માટે થવા મૂકી દેવું.ચેક કરી ઉતારી ને તેને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#સોજી ઢોકળા#CB2#Week2 Sunita Vaghela -
-
-
સોજી વટાણા ના ઇન્સ્ટન્ટ ઢોકળાં (Sooji Vatana Instant Dhokla Recipe In Gujarati)
શિયાળા મા વટાણા ખૂબ સરસ મળતા હોય છે. તો તેનો ઉપયોગ કરીને કંઈક અલગ આજે નાસ્તા મા ટ્રાય કરી. સરસ બન્યા.. રીત લખી લો તમને પણ ભાવશે. Noopur Alok Vaishnav -
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2Week-2આ રીતે ઢોકળા બનાવવા નો આઈડિયા મને મારી છ વર્ષ ની દીકરી એ આપ્યો. મેં તેને એક દિવસ પીળા ઢોકળા બનાવીને ખવડાવ્યા. પૂછ્યું કે તારે કેવા ઢોકળા ખાવા છે તો તેમણે મજાકમાં કહ્યું પીળા બનાવ સફેદ બનાવ, પીળા બનાવ સફેદ બનાવ. તો મેં બંને રંગના ઢોકળા તેના માટે બનાવી દીધા. તે આ જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. Priti Shah -
-
-
-
સોજી ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2 Week-2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જઅત્યારે દિવાળીની સફાઈ, મિઠાઈ-ફરસાણ બનાવવાના અને શોપીંગ એટલે ઝડપથી બની જાય એવા લાઈટ સોજીનાં ઢોકળા બનાવ્યા.. એમા પણ ત્રણ વેરાયટી કરી. Dr. Pushpa Dixit -
-
ઝટપટ સોજી ના ઢોકળા (Quick Sooji Dhokla Recipe In Gujarati)
#30minsQuick bite માટે જો કોઇ હેલ્થી ડીશ હોય તો તે સોજી ના ઢોકળા છે. Sangita Vyas -
-
સોજી ઉત્તપમ (Sooji Uttapam Recipe In Gujarati)
#LBલંચબોક્સમાં આપવા માટે એકદમ ટેસ્ટી અને ખાવામાં હેલ્ધી એવા આ ઉત્તપમ એકવાર તો ટ્રાય કરવા જેવા છે. જે બાળકો શાકભાજી ના ખાતા હોય એ લોકોને શાકભાજી ઉત્તપમમાં ઉમેરી ખવડાવી શકાય છે. Vaishakhi Vyas -
-
-
-
-
સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#Week2જ્યારે ઢોકળા ખાવાની ઈચ્છા થાય અને સમય બહુ ઓછો હોય ત્યારે જલ્દીથી બની જાય તેવા સોજીના ઢોકળા મેં આજે બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બન્યા છે Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
સોજી ના ઢોકળા(sooji Dhokla recipe in GUJARATI)
#ફટાફટઢોકળા બધા ને ભાવતી વાનગી છે આ સોજી ના ઢોકળા જલ્દી થી બની જાય છે કોઈ મેહમાન આવે તો ઝટપટ બનાવી શકાય છે બાળકો ને નાસ્તા માં બનાવી અપાય છે Kamini Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14997177
ટિપ્પણીઓ (9)