ગુંદાનું શાક (Gunda Shak Recipe In Gujarati)

tisha savani
tisha savani @cook_tisha123

ગુંદાનું શાક (Gunda Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 250 ગ્રામગુંદા
  2. 2 ચમચીચણાનો લોટ
  3. 1 ચમચીસીંગદાણાનો ભૂકો
  4. 1 વાટકો છાશ
  5. 1 ચમચીલસણ વાળી ચટણી
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ધાણાજીરૂ
  8. હળદર
  9. 3-4પાવડા તેલ
  10. વઘાર માટે
  11. 1/4 ચમચીરાઈ
  12. 1/4 ચમચીજીરુ
  13. 1/4 ચમચીહીંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગુંદા ને પહેલા રાઈ,જીરૂ અને હિંગ નાખી તેલમાં સાતળવા. પંદરથી વીસ મિનિટ તેને તેલમાં સાતળવા. ત્યારબાદ તેમાં બધા જ મસાલા ઓ નાખવા. મસાલા નાખી તેને પાંચ મિનિટ રહેવા દેવા. ત્યારબાદ તેમાં છાશ નાખીને તેને દસથી પંદર મિનિટ ચડવા દો. તે ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી તેમાં ધાણા નાખો. તૈયાર છે તમારું ગુંદાનું શાક..તે સ્વાદમાં ખૂબ જ મીઠું લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
tisha savani
tisha savani @cook_tisha123
પર

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
Ghatko ma maap lakho tame
#AM3 proper rite lakho tame

Similar Recipes