ભરેલા ગુંદા નુ શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદા ને બાફવા માટે એક તપેલીમાં પાણી અને છાશ મીઠું નાખી ગુંદા ને ત્રણથી ચાર મિનિટ માટે બાફી લેવા
- 2
બફાઈ જાય એટલે ગુંદા ઠંડા થાય એટલે તેમાંથી ઠળિયા કાઢી લેવા
- 3
હવે મસાલા બનાવવા માટે શેકેલો ચણાનો લોટ તેમાં મેલી કેરી લાલ મરચું પાઉડર ધાણાજીરું હળદર અને સમારેલો ગોળ નાખી તલ નાખી મિક્સ કરવું
- 4
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ નાખી કરી લેવું
- 5
હવે ગુંદા ને ભરી લેવા
- 6
એક પેનમાં તેલ મૂકી રાઈ જીરું તલ નાખી ભરેલા ગુંદા નાખી હળવા હાથે મિક્સ કરવું પછી તેમાં વધેલો મસાલો નાખી થોડું પાણી નાખી બે મિનિટ ઢાંકીને રહેવા દેવું એટલે તેલ છૂટુ પડી જશે
- 7
તૈયાર છે આપણું ભરેલું ગુંદાનું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week 2#POST 2 Devangi Jain(JAIN Recipes) -
-
-
-
-
-
-
-
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3ઉનાળામાં મળતો આ શાક ખૂબ જ ગુણકારી છે Shethjayshree Mahendra -
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3આ શાક ગુંદા મળે ત્યારે જ બનાવી શકાય છે અત્યારે ગુંદા ની સીઝન છે અને આ શાક બધાને ખૂબ જ ભાવતું હોય છે તેને થેપલા રોટલી સાથે અથવા એકલું પણ સાઈડ ડિશ તરીકે લઈ શકાય છે Kalpana Mavani -
-
-
-
-
-
-
-
ગુંદા નુ શાક (Gunda Shak Recipe in Gujarati)
#EB#Week2 અત્યારે ઉનાળાની ગરમીમાં ગુંદા ખૂબ જ સરસ આવે છે. જેમાંથી સંભારા અને જુદીજુદી જાતના અથાણા બનાવીએ છીએ. જેમાં પણ પ્રોટીન ખૂબ જ સારા એવા પ્રમાણમાં હોય છે. માટે આપણે પણ ગુંન્દા ખાવા જોઈએ. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EBગુંદા નું શાક એવી રેસિપી છે જેને તમે સંભારા તરીકે પણ વાપરી શકો 👌 Kinjal Sheth -
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2આજે મે આ લોટ વાળા ભરેલા ગુંદા માઈક્રો વેવ માં કર્યા છે ..ખૂબ સરસ થાય છે જલ્દી પણ બની જાય અને ખાસ તેનો કલર પણ એવો ને એવો રહે છે Hetal Chirag Buch -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15029617
ટિપ્પણીઓ (4)