ફણસ ની સબ્જી (Fanas Sabji Recipe In Gujarati)

#AM3
કટહલ,ફળસ અને જેકફ્રુટ જેવા નામ થી ઓળખાતી એક વનસ્પતી જે શાક અને ફ્રુટ ના મિશ્રળ છે. ઉપર થી લીલા રંગ ના કાન્ટા અંદર થી રેશેદાર બી હોય છે. કાચા ફળસ થી પુલાવ ,સબ્જી,કોફતા ,અથાણા જેવી અનેક વાનગી બને છે જયારે પાકા ફળસ ના બી ફ્રુટ રુપે ખવાય છે. અપ્રેલ થી જૂન જુલાઈ મા કાચા ફળસ મળે છે અને ઓગસ્ત સેપ્ટેમ્બર મા પાકા ફળસ ના બી ( ફ.ળસ ના કોયા કેહવાય છે) મળે છે. નૉથૅ ,સાઉથ ની પોપ્યુલર શાક છે કાચા ફળસ ના સ્વાદ બ્લેન્ડ, સફેદ રંગ ના હોય છે જયારે પાકા ફળસ ના કોયા સ્વાદ મા મીઠા અને પીળા રંગ ના હોય છે.
ફણસ ની સબ્જી (Fanas Sabji Recipe In Gujarati)
#AM3
કટહલ,ફળસ અને જેકફ્રુટ જેવા નામ થી ઓળખાતી એક વનસ્પતી જે શાક અને ફ્રુટ ના મિશ્રળ છે. ઉપર થી લીલા રંગ ના કાન્ટા અંદર થી રેશેદાર બી હોય છે. કાચા ફળસ થી પુલાવ ,સબ્જી,કોફતા ,અથાણા જેવી અનેક વાનગી બને છે જયારે પાકા ફળસ ના બી ફ્રુટ રુપે ખવાય છે. અપ્રેલ થી જૂન જુલાઈ મા કાચા ફળસ મળે છે અને ઓગસ્ત સેપ્ટેમ્બર મા પાકા ફળસ ના બી ( ફ.ળસ ના કોયા કેહવાય છે) મળે છે. નૉથૅ ,સાઉથ ની પોપ્યુલર શાક છે કાચા ફળસ ના સ્વાદ બ્લેન્ડ, સફેદ રંગ ના હોય છે જયારે પાકા ફળસ ના કોયા સ્વાદ મા મીઠા અને પીળા રંગ ના હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેહલા ફળસ ને કાપી નાના પીસ કરી ને કાન્ટા છોળી રિમુવ કરી લેવાના,ડુંગળી ને મરચા કટર મા ક્રશ કરી લેવાના,ફળસ ને કુકર મા પાણી મુકી,મીઠુ નાખી ને બાફવા મુકી દેવુ. એક વ્હીસલ વગાળી ને ફલેમ સ્લો કરી 5 મીનીટ રાખી ગૈસ બંદ કરી દેવી
- 2
ઢાકંણ ખોલી ને પાણી કાઢી ને નિથારી લેવા,લગભગ ફળસ કુક થઈ જાય છે. હવે કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી ક્રશ ડુંગળી ને શેકવી ડુંગળી ગુલાબી થાય મીઠુ,મરચુ,હલ્દી, ધણા પાઉડર,ગરમ મસાલા,દહીં નાખી ને મસાલા ને કુક કરવુ.કઢાઈ મા તેલ છુટ્ટુ પડે બાફેલા ફળસ એડ કરવુ બરોબર મિક્સ કરી ને એક ચમચી ચોખા ના લોટ નાખી ને ચલાવી ને સહેજ પાણી ના છટકાવ કરો જેથી બધા મસાલા ફળસ ના પીસ પર કોડ થઈ જાય
- 3
બધા મસાલા અને ફળસ એક બીજા સાથે મિક્સ થાય નીચે ઉતારી ને ગરમાગરમ સર્વ કરવુ તૈયાર છે "ફળસ ની સબ્જી"...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણસ લબાબદાર (જેકફ્રુટ ની સબ્જી)
#RB13#MVF#ફણસ,કઠહલ,જેકફ્રુટ#ફણસ ના ગ્રેવી વાલા સબ્જીફણસ ,કઠહલ,જેકફ્રુટ નામો થી જાણીતા શાક વજન મા 5થી 7કિલો ના હોય છે . ઉપર થી લીલા કાટા વાલા અને અંદર થી સફેદ હોય છે કાચા ફણસ થી સબ્જી, પુલાવ કોફતા ,બિરયાણી બને છે જયારે પાકા ફણસ ના સ્વાદ મીઠા અને પીળા રંગ ના હોય છે હોય છે અને ફ્રુટસ તરીકે ખવાય છે ફાઈબર,વિટામીન એ,કેલ્શીયમ,પોટેશિયમ, આર્યન, સારા પ્રમાણ મા હોય છે Saroj Shah -
કટહલ ની સબ્જી
ગુજરાતી મા ફણસ,અંગ્રેજી મા જેફફુટ અને હિન્દી ભાષા મા ઓળખાતી કટહલ ને અનેક રીતે ઉપયોગ કરી સબ્જી,આચાર, પુલાવ, ભજિયા કોફતા બનાવા મા આવે છે. નૉર્થ ઈન્ડિયા મા મે જુન મા કટહલ બજાર મા આવે છે. મે પણ કટહલ ની લજબાબ લિજજતદાર,જયાકેદાર,લબાબદાર સબ્જી બનાવી છે. Saroj Shah -
ગટ્ટા ની સબ્જી (Gatta Sabji Recipe in Gujarati)
#GA4#Week 25#Rajasthaniગટ્ટા ની સબ્જી રાજસ્થાન ની પ્રખયાત અને પરમ્પરાગત વાનગી છે. પરન્તુ વર્તમાન મા લગભગ બધા રાજયો ના ખાવાના શૌકીન લોગો ને પોતાની અનુકુલતા અને સ્વાદ મુજબ ગટ્ટા ની સબ્જી ને અપનાવી લીધા છે હવે તો હોટલ રેસ્ટારન્ટમા પણ મળે છે. લીલી શાક ભાજી ન મળે ત્યારે આ બેસ્ટ ઓપ્સન છે. Saroj Shah -
લોબિયા કી સબ્જી (Lobia Sabji Recipe In Gujarati)
#AM3(ચોળા ની સબ્જી)લોબિયા એક કઠોર છે જેને ચોળા ના નામ થી પણ ઓળખાય છે. ચોળી(બરબટી) ના બી છે જે કઠોર ના ફૉમ મા મળે છે ઉનાણા ,અને વરસાત ની સીજન મા જયારે શાક ભાજી ઓછી મળતી હોય અથવા મોઘી હોય ત્યારે આ ગ્રેવી વાલા લોબીયા ની સબ્જી બેસ્ટ ઓપ્સન છે. ચાલો જોઈયે લોબિયા કેવુ દેખાય છે અને કઈ રીતે બને છે. Saroj Shah -
ફણસ નું શાક(કટહલ નું શાક)
સાઉથ અને નાર્થ મા વિશેષ થાય છે ,ગુજરાત મા વલસાડ મા ફણસ ના ઝાડો છે, ઉપર થી ગ્રીન કાટા વાલા અને અંદર થી સફેદ રેશા વાલા માવા અને બી (કોયા)હોય છે.. એક ફણસ લગભગ 5,6કિલો ના લંબ ગોલાકાર આકાર ના હોય છે ..ફણસ થી અનેક વાનગીઓ બને છે.. પાકા ફણસ ના બી ફ્રુટ તરીકે ખવાય છે માટે ફણસ ને જેકફ્રુટ પણ કહે છે.. Saroj Shah -
આલુ ગોબી મટર ની સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
# સીજનલ સબ્જી#વિન્ટર સ્પેશીયલ ઠંડી ની મોસમ મા શાક તાજી ,સારી મળે છે ,લીલા વટાણા (મટર),ફલાવર(ફીલ ગોભી) સરસ મળી જાય છે મે તાજા વટાણા ,ફલાવર, બટાકા ની સબ્જી બનાવી છે Saroj Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
સુકી તુવેર ટોઠા (Suki Tuver Totha Recipe In Gujarati)
#TT2ટોઠા લીલી અને સુકી તુવેર ના દાણા મા થી બને છે ટોઠા મેહસાણા ની સ્પેશીયલ વાનગી છે . અને બ્રેડ કે બન જોડે ખવાય છે. આપણે ભાત ,રોટલી,પરાઠા સાથે પણ પીરસી શકાય છે.્ Saroj Shah -
ભરેલા શિમલા મિર્ચ નુ શાક (Bharela Shimla Mirch Shak Recipe In Gujarati)
#SVC#cookpad Gujarati (સ્ટફ કેપ્સીકમ) કેપ્સીકમ લીલા મરચા ના એક પ્રકાર છે પહાડી દેશો ની ઉપજ છે પરન્તુ આજકલ બધી જગ્યા કેપ્સીકમ થી ખેતી થાય છે સ્વાદ મા મોળા અદંર થી પોલુ, અને નાના ,મોટા ગોળ ,લંબ ગોળ આકાર ના હોય છે, શિમલા મિર્ચ, કેપ્સીકમ, સ્પુન બેલ પેપર જેવા નામો થી પ્રચલિત છે લીલા ,લાલ,પીળા રંગ ના હોય છે Saroj Shah -
ઈડલી-સંભાર-ચટણી(idli recipe in gujarati)
#સાઉથદક્ષિળ ભારત ના ઈડલી ,ઢોસા પરમ્પરાગત પ્રખયાત વાનગી છે. દળિળ ભારત મા ચોખા ના લોટ કે ચોખા ની વાનગી વધારે બનાવે છે. ભારત ના દરેક રાજયો મા પોપ્યુલર છે.જેથી વિવિધતા જોવા મળે છે Saroj Shah -
પમ્કીન ની સબ્જી(Pumpkin Shak Recipe in Gujarati)
#GA4# week 11 પમ્કીન પીળા અને સફેદ બે જાત ના આવે છે.સફેદ પમ્કીન થી મિઠાઈ(ખાસ પેઠા) બને છે જયારે પીળા પમ્કીન થી સબ્જી,રાયતુ,હલવા ,કટલેસ ,ખીર જેવી વિવિધ વાનગી બને છે. નૉર્થ ભારત મા ઘરો મા બનતી રેગુલર સબ્જી છે. મે પીળા પમ્કીન ની સબ્જી બનાવી છે જે રોટલી,પરાઠા ,દાળ ભાત સાથે ખાવાની મજા આવે છે,પમ્કીન મા સારા પ્રમાણ મા ફાઈવર,ફાસ્ફોરસ વિટામીન હોય છે..જે મસ્તિષ્ક ના વિકાસ મા વૃદ્ઘિ કરે છે Saroj Shah -
ભરેલા કારેલા નુ શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#weekend recipe#EB#Week 6 ભરેલા કારેલા નુ શાક પ્રવાસ કે મુસાફરી મા લઈ જઈ શકાય છે . કારણ કે કારેલા તેલ મા જ બને છે અને કારેલા મા પાણી ના ભાગ બિલકુલ નથી હોતુ. પૂરી પરાઠા સાથે સારા લાગે છે Saroj Shah -
લીલી તુવેર ની કરી(Lili tuver curry recipe in Gujarati)
#GA4#Week13#Lili Tuvarલીલી તુવેર ની કરી નૉર્થ ઈન્ડિયન રેસીપી છે. લીલા વટાણા લીલા ચણા થી બને છે અને નિમોના કહેવામા આવે છે. એ બાજૂ લીલા શાકભાજી મા લીલી તુવેર નથી મળતી . શિયાળા મા લીલા ચણા અને લીલા વટાણા મળે છે મે લીલી તુવેર થી એકદમ સેમ કરી બનાવી થી જે યુનીક તો છે જ .પરન્તુ ખાવા મા પણ ટેસ્ટી લાગે છે.. Saroj Shah -
દાળ ઓનિયન ભાખરી (Dal Onion Bhakhri Recipe In Gujarati)
#AM4ભાખરી અને પરાઠા સ્ટફીગ,વણવાની રીત, સ્વાદ ના કારણે જુદી જુદી રીત થી બને છે ભાખરી કે પરાઠા ને બ્રેકફાસ્ટ,લંચ ,ડીનર કોઈ પણ સમય લઈ શકાય છે.બચી ગઈ વસ્તુ ના ઉપયોગ કરી ને વાનગી ને નવા રુપ આપી ને ,નવા સ્વાદ સાથે પીરસવુ ગૃહણી ની નિપુણતા અને કલા કહી શકાય.મે બચી ગઈ(લેફટ ઓવર)તુવેર તડકા દાળ થી લોટ બાન્ધી ને સવાર ના નાસ્તા માટે ક્રિસ્પી ભાખરી બનાવી છે, લંચ,ડીનર મા લઈ શકાય અને ટિફીન બાકસ મા પણ આપી શકાય છે Saroj Shah -
કારેલા કીમા (Karela Keema Recipe In Gujarati)
કારેલા કીમા (કારેલા ના છોળા ની સબ્જી) સ્વાદ મા કડવા કારેલા ને બનાવતા અધિકતર લોગો કારેલા છોળી ને છિલકા ને ફેકી દે છે ,પરન્તુ છોળા માજ વિશિષ્ટ ગુણો હોય છે મે ફકત કારેલા ના છિલકે ની સબ્જી બનાઈ છે .ખુબ ટેસ્ટી લાગે છે Saroj Shah -
દેશી કાળા ચણા ની રસાદાર સબ્જી (Desi Kala Chana Rasadar Sabji Recipe In Gujarati)
#LO#લેફટ ઓવર ચણા#cookpadrecipe#Diwali2021 સવારે મે માતાજી ના પ્રસાદ માટે ચણા ના પ્રસાદ બનાયા , ચણા વધારે માત્રા મા બફાઈ ગયા તો મે સાન્જે ચણા ની રસદાર ગ્રેવી વાલા સબ્જી બનાઈ છે દેશી કાળા ચણા ની રસેદાર સબ્જી. Saroj Shah -
બેસન ગટ્ટા કરી(Besan Gatta Curry Recipe In Gujarati)
#AM3 ગટ્ટા ની સબ્જી રાજસ્થાની કયૂજન ની શાક છે ,પરન્તુ રસોઈ કલા ના માહિરો અને ખાવાના શોકીન લોગો પોતાના સ્વાદ મુજબ બાખુબી અપનાવી લીધા છે જયારે શાક ભાજી મોન્ઘી હોય અથવા ઓછી મળે ત્યારે ચોમાસા કે ઉનાણા મા શાક સબ્જી ને બેસ્ટ ઓપ્સન ગટ્ટા કરી છે.. Saroj Shah -
પંપકિંન નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#SVC#cookpad gurati# પંપકિંન બેલા પર થતા મોટુ ગોલાકાર આકાર ના હોય છે, પમ્કીન કાશીફલ,કદ્દદુ ,કોળુ, કુમ્હળા,જેવા અનેક નામો થી પ્રખયાત છે ,લાલ,પીળા અને સફેદ રંગ મા મળે છે. પીળુ પંપકિંન ના શાક રાયતા ખીર બને છે મે કાચા કોળા (પમ્કીન ના શાક ) ના શાક બનાયા છે Saroj Shah -
વેજ પનીર કઢાઈ (Veg Paneer Kadai Recipe In Gujarati)
#MBR8#Week 8#VRઠંડ ની ઋતુ મા શાક ભાજી ખુબ સારા અને તાજા મળે છે.કલરફુલ શાક ના ઉપયોગ કરી ને વેજીટેબલ,ને પનીર સાથે મીકસ કરી કલરફુલ ડીલીશીયસ ,ટેસ્ટી વેજ પનીર કઢાઈ બનાવી છે. Saroj Shah -
ચણા મસાલા(chana masala recipe in gujarati)
#સુપરશેફ 3#માનસૂન સ્પેશીયલ પોસ્ટ૩#માઇઇબુક રેસીપી માનસુન ની ડિમાન્ડ છે ભજિયા અને કુછ તળેલા ગરમાગરમ.. માનસૂન ને ન્યાય મળે દર રોજ બરસાત મોસમ હોય.સાથે આનંદ ની સાથે હેલ્થ ,પોષ્ટિકતા ના ધ્યાન પણ રાખવાના હોય મે સરમ ગરમાગરમ મસાલેદાર , જયાકેદાર,બધા ના મનપસંદ લિજજતદાર ,પ્રોટીન રીચ કાળા ચણા બનાવયા છે . ઓછા તેલ મા આપણી ડિમાન્ડ પૂરી કરે છે તો ચાલો બનાવી ને માનસુન એન્જાય કરીયે.. Saroj Shah -
પંપકીન નું શાક (Pumpkin Sabji Recipe In Gujarati)
#રેગુલર સબ્જીપમ્કીન,કોહળુ,કુમ્હડા,કાશીફલ જેવા વિવિધ નામો થી ઓળખાતા ,જાણીતા ,પોષ્ટીક ગુણો થી ભરપૂર પમ્કીન સફેદ ,પીળા, કેશરી રંગ ના હોય છે.સફેદ પમ્કીન બડી ,બિજોરા,બનાવા,પુજા મા અને પેઠા (મિઠાઈ)બનાવા મા ઉપયોગ થાય છે અને પીળા પમ્કીન,સબ્જી, રાયતા, હલવા,ખીર મા ઉપયોગ થાય છે. પોટેશિયમ,મેગનીશીયમ,ફાસ્ફોરસ થી યુકત , હોય છે , પાણી ખુબ સારા પ્રમાણ મા હોય છે માટે શાક બનાવા પાણી નાખવાની જરુરત નથી પડતી.. મે રેગુલર લંચ મા શાક બનાવી છે Saroj Shah -
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
રિમઝિમ પડતી વરસાત અને સામે હોય સેવ ઉસળ ની પ્લેટ . મજા આવી જાય તો ચાલો જોઈયે ગુજરાતી ફેમસ રેસાપી સેવ ઉસણ મે લીલા રંગ ના કઠોર વટાણા લીધા છે તમે ચાહો તો સફેદ વટાણા, મગ ના પણ ઉસળ બનાવી શકો છો.વઘાર મા ડુગંળી એવાઈડ કરી શકો છો .. Saroj Shah -
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 પ્રોટીન થી ભરપૂર મૂગં સ્વાસ્થ ની દષ્ટિ સ્વાસ્થવર્ધક છે , પાચન ની દષ્ટિ હલ્કુ જલ્દી પચી જાય છે અને શક્તિ વર્ધક છે,મુગં ને ફણગારી ને સ્પ્રાઉટ અથવા બાફી ને ઉપયોગ મા લેવાય છે.. મે બાફી ને બનાયા છે Saroj Shah -
ફણસી બટાકા ના શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
#EB#week5ફણસી ખુબ હેલ્ધી શાક છે અનેક પોષ્ટિક ગુણો થી ભરેલા છે. મે લીલી તાજી ફેશ ફણસી સાથે બટાકા નાખી શાક બનાવયા છે.રેગલર જમણ મા લંચ ,ડીનર મા લઈ શકાય છે. Saroj Shah -
આખા મગ ની દાળ
#AM1પોસ્ટ1 આજ ડીનર મા આખા મગ ની દાળ બનાઈ છે એ પચવા મા હલ્કી છે સ્વાદિસ્ટ અને હેલ્ધી છે. તો જોઈયે સુપર હેલ્ધી ,સુપર ટેસ્ટી દાળ બનાવાની રીત. Saroj Shah -
ભરેલા ગલકા નુ શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#week5(સ્ટફ ગલકા ના શાક) ગલકા ના શાક તો બધા બનાવતા હોય છે મે ગલકા ને મસાલા સ્ટફ કરી ને બનાવયા છે.વેલા પર ગલકા થાય છે માટે પચવા મા હલકા હોય છે ,પાણી ના ભાગ ખુબ સારા પ્રમાણ મા હોય છે જેથી ગલકા પોતાના પાણી થી કુક થઈ જાય છે. કુક થતા વાર નથી લાગતી જલ્દી કુક થઈ જાય છે. આ સ્ટફ ગલકા બનાવા પાતળા લામ્બા લીલા ગલકા ની પસંદગી કરવાની Saroj Shah -
કંકોડા કાજૂ ના શાક અને જુવાર ના રોટલા (Kantola Kaju Shak Recipe In Gujarati)
#MRC#cooksnape recipe#EB#Week 13 kakodaGreen recipeકંકોડા કારેલા ની એક પ્રજાતિ છે જે વન કારેલા ના નામ થી પણ જણીતી છે.બરસાતી સીજન મા જ મળે છે .. કાજૂ કંકોડા ના શાક અને જૂવાર ના રોટલા શુદ્ઘ સાત્વિક ભોજન. માનસુન મા ખાવાની મજા કઈ ઔર છે. Saroj Shah -
વાલોર પાપડી ના શાક કુકર મા (Valor Papadi Shak In Cooker Recipe In Gujarati)
#cookpad Gujarati#cookpad indiaશિયાળુ મા મળતી શાક ભાજી મા પાપડી ની વિવિધતા જોવા મળે છે, વાલોર પાપડી,સુરતી પાપડી,દાણા વાલી પાપડી વગૈરે.. Saroj Shah -
કોનૅ કેપ્સીકમ ની સબ્જી (Corn Capsicum Sabji Recipe In Gujarati)
#MRC#corn special#mousam ma su chhe બરસાતી માહોલ હોય , બાજાર મા સ્વીટ કોનૅ મકઈ ની ફુલ બહાર હોય. મકઈ ની વાનગી ખાવાની અને બનાવાની મજા આવી જાય છે .આજે મે ગરમાગરમ રોટલી સાથે કોનૅ કેપ્સીકમ ની શાક બનાવયુ છે Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ (9)