ચણા મસાલા(chana masala recipe in gujarati)

#સુપરશેફ 3
#માનસૂન સ્પેશીયલ પોસ્ટ૩
#માઇઇબુક રેસીપી
માનસુન ની ડિમાન્ડ છે ભજિયા અને કુછ તળેલા ગરમાગરમ.. માનસૂન ને ન્યાય મળે દર રોજ બરસાત મોસમ હોય.સાથે આનંદ ની સાથે હેલ્થ ,પોષ્ટિકતા ના ધ્યાન પણ રાખવાના હોય મે સરમ ગરમાગરમ મસાલેદાર , જયાકેદાર,બધા ના મનપસંદ લિજજતદાર ,પ્રોટીન રીચ કાળા ચણા બનાવયા છે . ઓછા તેલ મા આપણી ડિમાન્ડ પૂરી કરે છે તો ચાલો બનાવી ને માનસુન એન્જાય કરીયે..
ચણા મસાલા(chana masala recipe in gujarati)
#સુપરશેફ 3
#માનસૂન સ્પેશીયલ પોસ્ટ૩
#માઇઇબુક રેસીપી
માનસુન ની ડિમાન્ડ છે ભજિયા અને કુછ તળેલા ગરમાગરમ.. માનસૂન ને ન્યાય મળે દર રોજ બરસાત મોસમ હોય.સાથે આનંદ ની સાથે હેલ્થ ,પોષ્ટિકતા ના ધ્યાન પણ રાખવાના હોય મે સરમ ગરમાગરમ મસાલેદાર , જયાકેદાર,બધા ના મનપસંદ લિજજતદાર ,પ્રોટીન રીચ કાળા ચણા બનાવયા છે . ઓછા તેલ મા આપણી ડિમાન્ડ પૂરી કરે છે તો ચાલો બનાવી ને માનસુન એન્જાય કરીયે..
રાંધવાની સૂચનાઓ
- 1
પૂર્વ તૈયારી..કાળા દેશી ચણા ને 7,8કલાક પાણી મા પલાળી ને નિથારી લો, કુકર મા પાણી મીઠુ નાખી ને બાફી લો.કુકર ની એક વ્હીસલ થાય ફલેમ સ્લો કરી ને. 10,12મિનીટ કુક કરો.નીચે ઉતારી લો, કુકર ઠંડુ થાય ઢાકંણ ખોલી ને ચણા ને ચારણી મા નિથારી લો.
- 2
હવે કઢાઈ મા તેલ ગરમ કરી ને હીગ,જીરા ના વઘાર કરી ને ચૉપ કરેલી ઓનિયન ને સાતળો ઓનિયન ગુલાબી થાય ચણા નાખો,હલ્દી,મરચુ,ધણા પાઉડર,અમચુર પાઉડર નાખી ને ચલાવો અને વધુ મિકસ કરી લો
- 3
નીચે ઉતારી ને સંચણ મીઠુ,ચૉટ મસાલા સ્પ્રિકલ કરી ને ઓનિયન,કોથમીર થી ગારનીશ કરી ને સર્વ કરો. તૈયાર છે "ચણા મસાલા,"
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા મસાલા (Chana Masala Recipe In Gujarati)
#DIWALI2021#Navratri Prasad અત્યારે નવરાત્રી ચાલી રહી છે મે દેશી કાળા ચણા ના પ્રસાદ બનાવયા છે (ચણા ના પ્રસાદ) Saroj Shah -
કાબુલી ચણા(kabuli chana recipe in Gujarati)
# સુપરશેફ 1#શાક ,કરીસ#માઇઇબુક રેસીપી કાબુલી ચણા ને છોલે ના નામ થી પણ ઓળખીયે છે. અમૃતસરી છોલે,પિન્ડી છોલે,પંજાબી છોલે આદિ.. મધ્યપ્રદેશ મા છોલે આસાન તરીકે થી .બનાવે છે.જે ગ્રેવી ચણા ને સુનહરા લુક આપે છે. Saroj Shah -
ચણા મસાલા(Chana Masala Recipe In Gujarati)
#ગુરુવારચણા મસાલા એક પોષ્ટિક નાસ્તો છે , પ્રોટીન રીચ ,ફાઈબર યુકત દેશી ચણા ગ્રેવી કરી ને લંચ ડીનર મા લઈ શકાય છે. સ્વાદિષ્ટ, જયાકેદાર, મસાલેદાર ચણા બનાવા મા સરલ છે. Saroj Shah -
પનીર ભુર્જી (Paneer bhurji Recipe In Gujarati)
#trend #paneer bhurji .#creamy recipe#quike recipe પંજા બી કયુજન ની સ્વાદિષ્ટ, જયાકેદાર સબ્જી છે પરાઠા ,નાન,ફુલકા રોટલી સાથે સર્વ કરી શકાય છે Saroj Shah -
-
મૂંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 પ્રોટીન થી ભરપૂર મૂગં સ્વાસ્થ ની દષ્ટિ સ્વાસ્થવર્ધક છે , પાચન ની દષ્ટિ હલ્કુ જલ્દી પચી જાય છે અને શક્તિ વર્ધક છે,મુગં ને ફણગારી ને સ્પ્રાઉટ અથવા બાફી ને ઉપયોગ મા લેવાય છે.. મે બાફી ને બનાયા છે Saroj Shah -
સુકી તુવેર ટોઠા (Suki Tuver Totha Recipe In Gujarati)
#TT2ટોઠા લીલી અને સુકી તુવેર ના દાણા મા થી બને છે ટોઠા મેહસાણા ની સ્પેશીયલ વાનગી છે . અને બ્રેડ કે બન જોડે ખવાય છે. આપણે ભાત ,રોટલી,પરાઠા સાથે પણ પીરસી શકાય છે.્ Saroj Shah -
મગ ના મંગોડા(mag na mangoda recipe in GUJARATI)
#સુપરશેફ2#ફલોર્સ/લોટ# બેસન,રવો,મગ ના દાળઅપ્પમ દક્ષિળ ભારતીય રેસીપી છે. જેમા, ઓછા તેલ મા ચોખા ના લોટ અને અળદ ના લોટ ઉપયોગ થતા હોય છે. અપ્પમ પાત્ર સ્પેશીયલ આ રેસીપી માટે જ હોય છે મે અપ્પમ પાત્ર મા મગ ની દાળ સાથે રવો ,બેસન ના ઉપયોગ કરી ને ઓછા તેલ મા અપ્પમ બનાવયા છે. વરસાત ની સીજન હોય અને ગરમાગરમ ભજિયા ખાવાનુ મન થાય છે, તળેલા અને હેવી ભજિયા માટે ના સરસ ઓપ્સન છે ઓઈલ લેસ અપ્પમ પાત્ર મા બના મગ ની દાળ ના મંગોડા ઝરમર ઝરમર પડતી વરસાત મા તમે પણ બનાઓ ઓછા તળેલા ભજિયા Saroj Shah -
ઢોસા વડા
દક્ષિળ ભારત મા પ્રચલિત ,ફેમસ અને પરમ્પરગત વાનગી મા ઢોસા એક વિશેષ વાનગી છે્. ઢોસા અનેક જીદી જુદી રીતે બનવવ મા આવે છે.. નારિયલ ચટણી અને સંભાર સાથે ઢોસા વડા ના રુપ મા બનાવયા છે.. સ્ટફ ઢોસા વડા ને યસ્ટફીગ ને ઢોસા ના પેસ્ટ /(ખીરુ) મા ડિપ કરી ને ડીપ ફાય કરી ને બનાયા છે.્ Saroj Shah -
દેશી કાળા ચણા ની રસાદાર સબ્જી (Desi Kala Chana Rasadar Sabji Recipe In Gujarati)
#LO#લેફટ ઓવર ચણા#cookpadrecipe#Diwali2021 સવારે મે માતાજી ના પ્રસાદ માટે ચણા ના પ્રસાદ બનાયા , ચણા વધારે માત્રા મા બફાઈ ગયા તો મે સાન્જે ચણા ની રસદાર ગ્રેવી વાલા સબ્જી બનાઈ છે દેશી કાળા ચણા ની રસેદાર સબ્જી. Saroj Shah -
કોલીફ્લાવર પકોડા (CauliFlower Pakoda Recipe in Gujarati)
#GA4#week24# cauliFlowerવ્યંજન ના ખજાના મા પકોડા,ભજિયા,ડમ્પલિગ ફરસાણ તરીકે જણીતુ અને પ્રખયાત છે ભજિયા લર્વસ જાત-જાત ના ભજિયા ના રસાસ્વાદન કરે છે મે ફુલગોભી(ફુલાવર) ના ભજિયા બનાવયા છે જે ઉત્તરપ્રદેશ મા સ્ટ્રીટ ફુટ તરીકે મળે છે Saroj Shah -
લીલા ચણા નું શાક (Green Chana Shak Recipe In Gujarati)
#WK5#week5#લીલા ચણના શાક ઝિઝંરા ,પોપટા, બુટ અનેક નામો થી જાણીતા લીલા ચણા શિયાળા ની સીજન મા ખુબ સરસ મળે છે . લીલા ચણા ના શાક બનાવી છે. Saroj Shah -
છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
#RC3#Week 3#Red#cooksnapeછોલે ચણા /કાબુલી ચણા બનાવાની ધણી બધી રીત છે પંજાબા છોલે ,મે રેડ ગ્રેવી મા છોલે બનાવયા છે Saroj Shah -
કટહલ ની સબ્જી
ગુજરાતી મા ફણસ,અંગ્રેજી મા જેફફુટ અને હિન્દી ભાષા મા ઓળખાતી કટહલ ને અનેક રીતે ઉપયોગ કરી સબ્જી,આચાર, પુલાવ, ભજિયા કોફતા બનાવા મા આવે છે. નૉર્થ ઈન્ડિયા મા મે જુન મા કટહલ બજાર મા આવે છે. મે પણ કટહલ ની લજબાબ લિજજતદાર,જયાકેદાર,લબાબદાર સબ્જી બનાવી છે. Saroj Shah -
આલુ ગોબી મટર ની સબ્જી (Aloo Gobi Matar Sabji Recipe In Gujarati)
# સીજનલ સબ્જી#વિન્ટર સ્પેશીયલ ઠંડી ની મોસમ મા શાક તાજી ,સારી મળે છે ,લીલા વટાણા (મટર),ફલાવર(ફીલ ગોભી) સરસ મળી જાય છે મે તાજા વટાણા ,ફલાવર, બટાકા ની સબ્જી બનાવી છે Saroj Shah -
કૉન લબાબદાર
# અમેરીકન મકંઈ ની સબ્જી# એનીવર્સરી# મેન કોર્સતાજી અમેરીકન મકઈ ને આપણે શેકીને,બાફી ને ,મકઈ ના ચેવડો,સૂપ, પેટીસ અનેક વાનગી બનાવવા મા ઉપયોગ કરીયે છે આજ અમેરીકન મકઈ થી મસાલેદાર, લિજજતદાર,જયાકેદાર સબ્જી બનાવીશુ.લંચ ,ડીનર મા રોટલી પરાઠા રાઈસ સાથે સર્વ કરી શકાય છે.. Saroj Shah -
પાલક પનીર (Palak paneer Recipe in Gujarati)
#આર્યન ફાઈબર થી ભરપુર# હેલ્ધી ટેસ્ટી સબ્જી# વિન્ટર સ્પેશીયલ,#આઑલ ફેવરીટ Saroj Shah -
કારેલા કીમા (Karela Keema Recipe In Gujarati)
કારેલા કીમા (કારેલા ના છોળા ની સબ્જી) સ્વાદ મા કડવા કારેલા ને બનાવતા અધિકતર લોગો કારેલા છોળી ને છિલકા ને ફેકી દે છે ,પરન્તુ છોળા માજ વિશિષ્ટ ગુણો હોય છે મે ફકત કારેલા ના છિલકે ની સબ્જી બનાઈ છે .ખુબ ટેસ્ટી લાગે છે Saroj Shah -
સોયા રાઇસ
#ડીનર લૉકડાઉન રેસીપી સોયાબીન વડી , નાખી ને સરસ મસાલેદાર ,પોષ્ટિક રાઈસ બનાવયા છે સાથે ભાખરી અને અમેરિકન મકંઈ ના શોરબા સર્વ કરયુ છે.. Saroj Shah -
અળદ ની સ્ટફ પૂરી(adad ni stuff puri recipe in gujarati)
#માઇઇબુક રેસીપી#સુપરશેફ૩ પોસ્ટ 2# માનસૂન સ્પેશીયલબરસાતી માહોલ હોય રિમઝિમ બરસાત ની ફુહાર પડતી હોય ત્યારે કુછ કંચી ,ચટપટા અને ગરમાગરમ તળેલા ખાવાનુ મન થાય . મે અળદ દાળ ની સ્ટફીગ કરી ને પૂરી બનાઈ છે .આ રેસીપી મધ્યપ્રદેશ ની પ્રખ્યાત વાનગી છે .દરેક પ્રસંગ મા બનાવે છે .અને ઉરદ કી કચૌડી કહે છે. લંચ,ડીનર મા ગ્રેવી વાલી શાક કે નાસ્તા મા ચા કાફી સાથે પિરસાય છે. ચાલો જોઈયે કઈ રીતે બને છે ઉરદ કી કચોડી.. Saroj Shah -
કાંદા બટાકા નુ શાક (Kanda Bataka Shak Recipe In Gujarati)
#AM3 #KS7 બટાકા,આલુ ,પોટેટો શાક -ભાજી(વેજીટેબલ) ના રાજા ગણાય છે. દરરોજ ની રસોઈ મા બટાકા ની પ્રધાનતા છે . અમુક શાક મા ઉમેરી ને બનાવે છે . કાન્દા (ડુંગળી ) ની સાથે રસોઈ મા બનતી સરલ અને કૉમન શાક છે જે લગભગ બધા ને ભાવતી હોય છે બનાવાની રીત બધા ની જુદી જુદી હોય છે Saroj Shah -
પાલક મટર પનીર(Palak matar paneer recipe in Gujarati)
#હેલ્ધી#ન્યુટ્રીશીયસ#, ડીલિશીયસપાલક-આર્યન,ફાઈબર,મિનરલ્સ થી ભરપૂર હોય છેમટર(વટાણા).પનીર, પ્રોટીન, કેલશીયમ, ના સારા સોર્સ છે.વિન્ટર મા સરસ તાજા શાકભાજી મળે છે . જો પાલક ,મટર ,પનીર ની સબ્જી સાથે ગરમાગરમ પરાઠા હોય તો ઠંડી મા ખાવાની મઝા આવી જાય Saroj Shah -
સ્ટફ્ડ ભીંડા બટાકા (Stuffed Bhinda Bataka Recipe In Gujarati)
# Lભીન્ડા ( Lady finger) ને મસલા ભરી ને બટાકા ની ચીપ્સ સાથે બનાવયા છે Saroj Shah -
વેજ હાંડી દમ બિરયાની (Veg Handi Dum Biryani Recipe In Gujarati)
# GA4#week 16 . પોષક તત્વો થી ભરપૂર બિરયાની ને વન પૉટ મીલ કહી શકાય. બિરયાની જુદી જુદી રીત થી બને છે એમા શાક ભાજી , ચોખા તેજા મસાલા ઘી ના ઉપયોગ થાય છે મે બિરયાની ને માટી ની હાન્ડી મા દમ કરી ને સ્મોકી ફલેવર આપયુ છે Saroj Shah -
-
મન્ચુરીયન(Manchurian recipe in Gujarati)
#GA4#Week14#cabbage મિકસ વેજી ટેબલ ,કેબેજ ના ઉપયોગ કરી ને મન્ચુરીયન બનાવયા છે Saroj Shah -
બેસન ગટ્ટા સબ્જી (Besan Gatta Sabji Recipe In Gujarati)
#લંચ /ડીનર રેસીપી#વેજીટેબલ ઓપ્સન સબ્જી રેસીપી#રાજસ્થાન,મધ્યપ્રદેશ ની સ્પેશીયલ સબ્જી Saroj Shah -
મરચાં ના વડા (Marcha Vada Recipe In Gujarati)
મરચા વડા મોળા મરચા મા બટાકા ની સ્ટફીગં કરી ને બેસન ના ખીરા મા કોટ કરી ,તળી ને બનાવાય છે Saroj Shah -
પનીર ટિક્કા મસાલા વીથ ગોલ્ડન ગ્રેવી (paneer Tikka Masala With Golden Gravy Recipe In Gujarati)
# ગોલ્ડન ગ્રેવી મા બનતી પંજાબી સબ્જી પનીર મસાલા પ્રોટીન રીચ રેસીપી છે. આ મસાલેદાર ,જયાકેદાર સબ્જી બનાવો અને નાન,પરાઠા સાથે લિજજત માણો Saroj Shah -
ચણા ચટપટા (Chana Chatpata Recipe In Gujarati)
#cookpad Gujarati#Cookpad Indiaપ્રોટીન,ફાઈબર થી ભરપુર રેસીપી છે , નાસ્તા મા અથવા લંચ કે ડીનર મા શાક તરીકે બનાવી શકો છો. નાના ,મોટા બધા માટે ની હેલ્ધી અને ટેસ્ટફુલ રેસીપી છે.. Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ