રીંગણ વડીનું શાક (Ringan Vadi Shak Recipe In Gujarati)

#AM3 યંગ જનરેશન માટે રીંગણ વડી નું શાક નવું લાગશે પણ મારી મમ્મી આ શાક બનાવતી અને મને ખૂબ જ ભાવે છે એટલે આજે પણ હું આ શાક બનાવું છું અને મારા બાળકોને પણ ખવડાવું છું વડી ચોળા માંથી બને છે પલાળી સવારમાં પથ્થર ઉપર વાટી અને સાત વાગ્યામાં અગાસીમાં જઇ આંગળીના વેઢા ઉપર લઈ અને ઝીણી ઝીણી પ્લાસ્ટિક ઉપર મૂકી બનાવવામાં આવે છે તડકે સુકાય પછી એનું પેકિંગ કરી બારે માસ માટે રાખીને રાખી શકાય છે વડી રીંગણ સાથે બટાકા સાથે કાંદા સાથે પણ મેળવી ને શાક બનાવી શકાય છે જો તેમાં ગોળ અને ખટાસ અને બધા જ મસાલા ભરપૂર પ્રમાણમાં હોય તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે બાળકોને ખવડાવજો અને જૂની સંસ્કૃતિને યાદ કરાવજો
રીંગણ વડીનું શાક (Ringan Vadi Shak Recipe In Gujarati)
#AM3 યંગ જનરેશન માટે રીંગણ વડી નું શાક નવું લાગશે પણ મારી મમ્મી આ શાક બનાવતી અને મને ખૂબ જ ભાવે છે એટલે આજે પણ હું આ શાક બનાવું છું અને મારા બાળકોને પણ ખવડાવું છું વડી ચોળા માંથી બને છે પલાળી સવારમાં પથ્થર ઉપર વાટી અને સાત વાગ્યામાં અગાસીમાં જઇ આંગળીના વેઢા ઉપર લઈ અને ઝીણી ઝીણી પ્લાસ્ટિક ઉપર મૂકી બનાવવામાં આવે છે તડકે સુકાય પછી એનું પેકિંગ કરી બારે માસ માટે રાખીને રાખી શકાય છે વડી રીંગણ સાથે બટાકા સાથે કાંદા સાથે પણ મેળવી ને શાક બનાવી શકાય છે જો તેમાં ગોળ અને ખટાસ અને બધા જ મસાલા ભરપૂર પ્રમાણમાં હોય તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે બાળકોને ખવડાવજો અને જૂની સંસ્કૃતિને યાદ કરાવજો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણને પાણીમાં નાના નાના ટુકડા કરો તેને પાણીમાં જ રાખો જેથી તે કાળા ન પડી જાય કઢાઈમાં એક ચમચી તેલ મૂકી વડી ને શેકી લો વડી ને ઠંડી પડવા દો
- 2
કડાઈમાં તેલ મૂકી રાઈ તતડે એટલે હિંગ નાખી લાલ મરચું નાખી રીંગણ વગાડો ઉપર થોડું પાણી રેડો પછી તેમાં મીઠું હળદર ઉપર ઢાંકણ ઢાંકી થોડી વાર ચઢવા દો હલાવો. ધાણાજીરું નાખી
- 3
હવે તેમાં શેકેલી વડી નાખી જરૂર લાગે તો થોડું પાણી ઉમેરી ચડવા દો રીંગણ અને વડી બરાબર એકરસ થઈ જાય એટલે તેમાં ગોળ અને કોકમ નાખી થોડું ચડવા દો રસો બરાબર થાય એટલે અને મરચું કરવા લાગે એટલે ઉપર કોથમીર ભભરાવી પીરસો ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર લાગે છે વડી તો એકલી તેલમાં શેકેલી પણ ખુબ જ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીની ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)
#MW4#METHI NI BHAJI NU SHAK#COOKPADGUJARTI#cookpadIndia શિયાળો એટલે ભાજી ખાવા નો સમય. આ ઋતુમાં બધી જ ભાજી ખુબ જ સરસ સ્વાદવાળી અને તાજી આવે છે. બધી જ ભાજીમાં ખૂબ સારા પોષક તત્વો અને ફાઇબર રહેલા હોય છે. આથી શિયાળા દરમિયાન તેનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ મેં અહીં મેથીની ભાજીનું ચોળાની વડી સાથે કોમ્બિનેશન કરીને શાક તૈયાર કર્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Shweta Shah -
રીંગણ વાલોર નું શાક (Ringan Valor Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : રીંગણ વાલોર નું શાકનાના મોટા બધાને લીલાં શાકભાજી ખાવા જ જોઈએ એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં રીંગણ વાલોર નું શાક બનાવ્યું. Sonal Modha -
વડી પાપડનું શાક (Vadi Papad Sabji Recipe In Gujarati)
#SJR#paryushanspecial#jainrecipe#cookpadgujarati#cookpadindia#cookpad વિસરાતુ જતુ ટ્રેડિશનલ વડી પાપડનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાકનું જૈન વર્ઝન પણ ખૂબ જ સરસ બને છે. વડી ઘણા બધા અલગ અલગ ઇન્ગ્રિડિયન્ટ્સ માંથી બનાવી શકાય છે જેમ કે મગની વડી, સોયાબીનની વડી, ચોળીની વડી વગેરે. મેં આજે ચોળીની વડી નો ઉપયોગ કરીને વડી પાપડનું શાક બનાવ્યું છે. આ વડીને આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ અને બજારમાં તૈયાર પણ મળતી હોય છે. વડીને તેલમાં રોસ્ટ કરી પાણીમાં પલાળી તેનું શાક બનાવવામાં આવે છે. આ શાકમાં વાડીની સાથે પાપડના ટુકડા પણ ઉમેરવામાં આવે છે. પર્યુષણ પર્વ દરમિયાન વડી પાપડનું જૈન શાક બનાવી શકાય છે. Asmita Rupani -
પાપડ વડી નું શાક (Papad Vadi Sabji Recipe in Gujarati)
#GA4#Week23આ પાપડ વડી નું શાક બહુ ફટાફટ બની જાય છે. ભાખરી , પરાઠા અથવા રોટી સાથે ખાઈ શકાય છે. Arpita Shah -
રીંગણ ટામેટા નું શાક (Ringan Tomato Shak Recipe In Gujarati)
રીંગણ બીજા શાક સાથે મિક્સ થાય છે Harsha Gohil -
પાલક રીંગણ નું શાક (Palak Ringan Shak Recipe In Gujarati)
#BRનવેમ્બરપાલક અને રીંગણ બન્ને શરીર માં હિમોગ્લોબીન વધારે છે.. લોહી ની ખામી સુધારે છે.. મારા ઘરે બધાં ને પ્રિય છે.. પાલક રીંગણ નું શાક, બાજરી ના રોટલા સાથે હળદર અને ચટણી..અને છાશ.. Sunita Vaghela -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪વાલોળ પાપડી નું શાક બાજરીનાં રોટલા સાથે ખૂબ સરસ લાગે. શિયાળામાં રીંગણ પણ સરસ આવે તો આજે વાલોળ પાપડીનું રીંગણ-બટાકા-ટામેટા વાળુ લીલા લસણનાં વઘાર સાથે તીખું-મીઠું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
ઘણી વખત રસોઈ કરવા ટાઈમે એવું થાય કે શું બનાવું શું બનાવવું પણ જ્યારે કાંઈ ન સૂજે ત્યારે લગભગ બધાના ઘરમાં રીંગણ બટેટાનું શાક જ બનતું હોય છે. હું તો એવું જ કરું સાદુ અને સીમ્પલ . જમવાની પણ મજા આવે . Sonal Modha -
ચોળાની વડી-પાપડનું શાક
ઉનાળામાં શાકભાજી ઓછા મળતાં હોય છે તેમજ મોંઘા પણ હોય છે.અમુક શાક ના ભાવતા હોય એવું પણ બને. એ સમયે ઘરમાં રહેલા પાપડ તથા વડી માંથી શાક બનાવી શકાય છે. આ શાક ખાવામાં ટેસ્ટી પણ લાગે છે.આ શાકમાં ગળપણ-ખટાશ થોડા આગળ પડતા હોય તો એ વધુ સ્વાદિષ્ટ લાગે છે. ચોળા -દાળની, મગ-દાળની,અડદ-દાળની વડી એમ અલગ અલગ પ્રકારની વડી બજારમાં તૈયાર મળતી હોય છે. આજે મેં ચોળા-દાળની વડી સાથે અડદના પાપડનું શાક બનાવ્યું છે.#SSM Vibha Mahendra Champaneri -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#ChoosetoCook રીંગણ નું શાક બધાને ભાવતુ શાક નથી. હું પંજાબી ઢાબા સ્ટાઈલ થી આ શાક બનાવું છું. જે મારી ફેમિલી માં બધાને ખૂબ ભાવે છે. Dipika Bhalla -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#MBR3#Week3Post 4#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળો આવે એટલે ઓળાના રીંગણ બજારમાં જોવા મળે અને આ જ સિઝન છે રીંગણનો ઓળો ખાવાની. આ રીંગણને આમ તો ગેસ ઉપર શેકવામાં આવે છે પણ મેં અહીં રીંગણ છોલી અને વરાળે બાફીને ઓળો બનાવ્યો છે. Neeru Thakkar -
ગાંઠિયાનું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#KS6બહુ ઝડપી અને ટેસ્ટી બનતું એવું શાક ગાંઠિયાનું શાક અમારા ઘરમાં પણ વારંવાર બને છે અને બધાને બહુ જ ભાવે છે Ankita Solanki -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક આજે મે કાઠિયાવાડી સ્ટાઈલ નું વાલોર પાપડી અને રીંગણ નું મિક્સ તીખું તમતમતું, ચટાકેદાર, સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. આ શાક ખૂબ સરળ રીતે, ઝડપથી, ઘરમાં ઉપલબ્ધ ખૂબ જ ઓછા મસાલા વાપરી ને બનાવ્યું છે. Dipika Bhalla -
રીંગણ નુ શાક(Ringan Shak Recipe In Gujarati)
#AM3રીંગણ એ શાક નો રાજા કહેવાય છે. સુંદર રાજાશાહી પર્પલ કલર અને એના માથે ગ્રીન તાજ હોય છે. એમાં આયર્ન નું પ્રમાણ ખુબ વધારે હોય છે. શરીર માટે પણ ખુબ સારા હોય છે..આજે રીંગણ ને ખાસ બનાવી એનું pleting કર્યું છે.. Daxita Shah -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
રીંગણ મેથીનું શાક (Ringan Methi Shak Recipe In Gujarati)
બાય બાય વિન્ટર રેસીપી ચેલેન્જ#BW : રીંગણ મેથી નુ શાકશિયાળામાં લીલી મેથી અને રીંગણ જેવા લીલોતરી શાક ફ્રેશ આવતા હોય છે તો જ્યાં સુધી સીઝન હોય ત્યાં સુધી બધા શાકભાજી ખાઈ અને તેનો આનંદ માણી લેવો . હવે શિયાળા ને બાય બાય કેવાનો ટાઈમ આવી ગયો છે . Sonal Modha -
રીંગણ નાં પલીતા (Ringan Palita Recipe in Gujarati)
રીંગણ નાં પલીતા ખુબ જ ટેસ્ટી લાગે છે.. બાળકો રીંગણ નું શાક નથી ખાતા પણ આ પલીતા હોંશે હોંશે ખાય છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે એનીમિયા ની કમી દૂર કરે છે.. Sunita Vaghela -
ચોળી રીંગણ નું શાક (Chori Ringan Shak Recipe In Gujarati)
લીલી કુમળી ચોળી અને સાથે નાના રીંગણ ના પીસનાખી અને લસણ ડુંગળી ટામેટા નાખેલું શાક એટલુંસ્વાદીષ્ટ લાગે છે કે એકલું ખાઈએ તો પણ પેટભરાઈ જાય.. Sangita Vyas -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં ભાજી નું મહત્વ ખુબ જ હોય છે અને રીંગણ માં કંઇક વારે વરે નવું ઉમેરી ને બનવાનું માં થાય છે. શિયાળા માં ભાજી અને રીંગણ બંને ખુબ સરસ આવે છે તો બંને ની સાથે કંઇક નવી અને ચટાકેદાર વાનગી મેથી રીંગણ નું શાક સ્વાદ માં ખુબ સારું અને તંદુરસ્તી માટે પણ સારું છે.#GA4 #Week19 Kirtida Shukla -
તુવેર નાં દાણા રીંગણ નું શાક (Tuver Dana Ringan Shak Recipe In Gujarati)
શિયાળામાં તુવર અને રીંગણ ખૂબ સરસ આવે છે. આ શાક ખૂબ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
મિક્સ શાક (Mix Shak Recipe In Gujarati)
#FFC4 મિક્સ શાક (ફુલાવર, કોબીઝ, રીંગણ અને વટાણા) ushma prakash mevada -
મેથી રીંગણ નું શાક (Methi Ringna Shak Recipe in Gujarati)
#GA4#week19#post3શિયાળા ની સીઝન ચાલે છે તો સીઝન ના શાક ભાજી બહુ આવે છે અને કોઈ પણ રીતે વાનગી બનાવી ખાવા જોઈએ ,અહી મે મેથી રીંગણ નું શાક બનાવ્યું છે ,બહુ ટેસ્ટી બને છે,આ શાક રોટલા,રોટલી સાથે ખાઈ શકાય. Sunita Ved -
રીંગણ બટાકા ટોમેટો નું શાક (Ringan Bataka Tomato Shak Recipe In Gujarati)
#MVF રીંગણ બટાકા ટોમેટો નુ શાક સરસ લગે છે. Harsha Gohil -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
તળેલા રીંગણ નું ગ્રેવી વાળુ શાક (Fried Ringan Gravy Shak Recipe In Gujarati)
રીંગણ નું શાક કોઈને જલ્દી ભાવતું નથી હોતું..લગભગ બધા avoid કરતા હોય છે .પણ મારી recipe જોઈ ને બનાવશો તો વારંવાર બનાવતા થઈ જશો..આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
# SVCદૂધીનું શાક તો ભાગ્યે જ કોઇકને ભાવતું હશે☺️....પણ છતાં ,તેનું સેવન સ્વાસ્થ્ય માટે સૌથી વધુ ફાયદાકારક મનાય છે. કારણ તેમાં રહેલા સોડિયમ પોટેશિયમ અને મિનરલ ઉનાળામાં શરીરનું તાપમાન કંટ્રોલમાં રાખે છે સાથે સાથે ચણાની દાળમાં પણ આયર્ન પ્રોટીન અને એનર્જી ભરપૂર માત્રામાં હોય છે. ઉનાળામાં ચણાની દાળનું સેવન પણ ખૂબ જ ફાયદાકારક છે તેથી તમે દૂધી ચણાનીદાળનું શાક ,દુધી મગનીદાળનું શાક અને દુધી કળી નું શાક પણ બનાવી શકો છો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે તેનાથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે અને સાથે દુધી વજન ઘટાડવા માટે પણ ઉપયોગી છે.તો ચાલો જાણીએ દૂધી ચણાની દાળનું શાક બનાવવાની રીત. Riddhi Dholakia -
મેથી ભાજી અને વડી નું શાક (Methi Bhaji Vadi Shak Recipe In Gujarati)(Jain)
#GA4#WEEK19#METHINIBHAJI#COOKPADGUJRATI#COOKPADINDIA મેથી ની ભાજી નો જુદી-જુદી રીતે ઉપયોગ કરવો જોઈએ તે ખૂબ જ ગુણકારી હોય છે અને અત્યારે આ સિઝનમાં ખૂબ જ સારી મળતી હોવાથી અને તેટલો તેનો ઉપયોગ કરવો જોઈએ. Shweta Shah -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
આજે આપણે રીંગણ નું ભરથું બનાવીશું. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ રેસિપી મેં પુનમબેન જોષીની રેસિપી જોઈને બનાવી છે. હેપ્પી વુમન્સ ડે નિમિત્તે આ રેસિપી હું પૂનમબેન જોષી ને dedicate કરું છું.#WD Nayana Pandya -
રીંગણ બટાકા નું ગ્રેવી વાળુ શાક (Ringan Bataka Gravy Shak Recipe In Gujarati)
ભાત રોટલી સાથે મજા આવે દાળ ના હોય તો પણ ચાલે.બહુ જ swadish અને રેગ્યુલર મસાલા વાળુ શાક.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (12)