રીંગણ નુ શાક(Ringan Shak Recipe In Gujarati)

#AM3
રીંગણ એ શાક નો રાજા કહેવાય છે. સુંદર રાજાશાહી પર્પલ કલર અને એના માથે ગ્રીન તાજ હોય છે. એમાં આયર્ન નું પ્રમાણ ખુબ વધારે હોય છે. શરીર માટે પણ ખુબ સારા હોય છે..
આજે રીંગણ ને ખાસ બનાવી એનું pleting કર્યું છે..
રીંગણ નુ શાક(Ringan Shak Recipe In Gujarati)
#AM3
રીંગણ એ શાક નો રાજા કહેવાય છે. સુંદર રાજાશાહી પર્પલ કલર અને એના માથે ગ્રીન તાજ હોય છે. એમાં આયર્ન નું પ્રમાણ ખુબ વધારે હોય છે. શરીર માટે પણ ખુબ સારા હોય છે..
આજે રીંગણ ને ખાસ બનાવી એનું pleting કર્યું છે..
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ ની ખુબ પાતળી ચીરી કાપો. કડાઈ માં તેલ મૂકી રાઈ અને હિંગ નો વઘાર કરો.
- 2
બધા માસાલા કરી ચડવા દો. ચાળી જાય પછી બેસન નાખો. બેસન ચાળી જાય પછી લીલા ધાણા નાખો.
- 3
એક ડીશ માં ચણા નો લોટ મીઠું મરચું અમચુર હળદરનાખી મિક્સ કરો એમાં રીંગણ ની ચિપ્સ રગદોડી ને તવી પર શેકી લો..
- 4
એક મોટી ચમચી માં શાક લઇ સરફેસ સરખી કરી લો પ્લેટ માં મુકો તમે ટામેટાં ની સ્લાઈસ મુકો, દહીં નો કોન બનાવી ને ડિઝાઇન કરો
- 5
.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3#Coopadgujrati#CookpadIndiaસબજી /શાક Janki K Mer -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા એ વેલા પર થતા શાક છે.. તેમાં પાણી ની માત્ર ખુબ વધારે પ્રમાણ માં હોય છે. અને ગુણ માં ઠંડા માનવા માં આવે છે. એમાં ઇમ્યુનિટી વધારવા માટે ખુબ જરૂરી છે.. Daxita Shah -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya -
-
ભરેલા રીંગણ નુ શાક (Bhrela Ringan Shak Recipe In Gujarati)
#CB8છપ્પન ભોગ ચેલેન્જ Week 8શિયાળામાં ફ્રેશ શાકભાજી આવે.. એમાં પણ રીંગણ ખાવાની મજા શિયાળામાં જ.. રીંગણની ખૂબ બધી વેરાયટી હોય છે. આજે મેં ભરેલા રીંગ઼ણ માટે નાના રીંગણ (રવૈયા પણ કહેવાય) લીધા છે. કાઠિયાવાડી સ્ટાઈલથી - થોડા આગળ પડતા તેલ-મરચા નો ઉપયોગ કરી બનાવ્યાં છે. Dr. Pushpa Dixit -
ફ્રેન્ચ બીન્સ રીંગણ નુ શાક (French Beans Ringan Shak Recipe In Gujarati)
એકલું પણ બનાવાય.પરંતુ સાથે મેળવણ હોય તો વધારે સ્વાદિષ્ટ લાગે છે..ભાત સાથે ખાવાનું હતું એટલે થોડું રસા વાળુ કર્યું.. Sangita Vyas -
વાલોર રીંગણ નું શિયાળું શાક (Valor Ringan Winter Shak Recipe In Gujarati)
#MBR3સાસુમા ની રીત થી બનાવેલું એક્દમ સિમ્પલ અને જલ્દી થી બની જાય એવું શાક.આ શાક માં સુરતી રીંગણ જ ઉપયોગમાં લેવા માં આવે છે અને એની છાલ નથી કાઢવા માં નથી આવતી જેથી એનો કલર બહુજ સુંદર લાગે છે.Cooksnap@Rekha Vora Bina Samir Telivala -
રીંગણ મોગરી નુ શાક (Ringan Mogri Shak Recipe In Gujarati)
રીંગણ મોગરી નુ શાક, આયન થી ભરપુર શાક તૈયાર ખુબ સરસ લાગે છે , Khyati Baxi -
લીલી તુવેર શાક (Green Tuver Shak Recipe in Gujarati)
#GA4#eggplan#week9શાક નો રાજા રીંગણ. માથે મુગટ ને રાજાશાહી જાંબુડીયો કલર. જોવાથીજ મન ભરાય જાય. અને પેલા દલા તરવાડી ની વાત યાદ છે ને..રીંગણાં લઉં બે ચાર લ્યોને દસબાર... ઘણાં શાક સાથે મિક્સ થાય એવા રીંગણ ખાવાના ફાયદા પણ અઢળક છે રીંગણ મા એન્ટીઓકસીડેંટ છે સાથે ક્લોરોજેનિક એસિડ પણ છે. રિંગણ મા આયર્ન પણ ઘણું જોવા મળે છે.. Daxita Shah -
-
પાલક રીંગણ નું શાક (Palak Ringan Shak Recipe In Gujarati)
#BRનવેમ્બરપાલક અને રીંગણ બન્ને શરીર માં હિમોગ્લોબીન વધારે છે.. લોહી ની ખામી સુધારે છે.. મારા ઘરે બધાં ને પ્રિય છે.. પાલક રીંગણ નું શાક, બાજરી ના રોટલા સાથે હળદર અને ચટણી..અને છાશ.. Sunita Vaghela -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8ઘણી વાર એવું બને કે નાના રીંગણ ના મળે કે આપણે બહાર લેવા ના જઈ શકીયે ત્યારે આ રીતે મોટા રીંગણ ને પણ ભરેલા જેવા બનાવી શકાય છે Daxita Shah -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ન મળે ત્યારે ભરેલા રીંગણ બટાકા નુ શાક સારો વિકલ્પ છે Pinal Patel -
-
મેથી રીંગણ નુ શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
#BR મેથી સાથે મિક્સ શાક પણ સરસ બને છે. Harsha Gohil -
રીંગણ અને બટાકા નું ભરેલું શાક(Ringan Bataka Bharelu Sahk Recipe In Gujarati)
#AM3 રીંગણાં નું ભરેલું શાક ખૂબ જ સરસ લાગે છે રીંગણાં આખું વરસ મળે છે રીંગણાં એ શાક નો રાજા છે Vandna bosamiya -
-
રીંગણ બટાકા ભરેલુ શાક (Ringan Bataka Bahrelu Shak Recipe In Gujarati)
#LB લંચ બોક્સ મા રીંગણ બટાકા ભરેલુ શાક સાથ રોટલી પરાઠા કોઈ પણ હોય મજા પડે જમવાની. Harsha Gohil -
-
બટાકા રીંગણ નુ ભરેલુ શાક (Bataka Ringan Bahrelu Shak Recipe In Gujarati)
#LSR મેરેજ માં ભરેલા શાક પીરસવા માં આવે છે તે ખાવા માં ટેસ્ટી લાગે છે આજ મેં રીંગણ બટાકા નુ ભરેલુ શાક બનવ્યુ . Harsha Gohil -
રીંગણ ની ચીરી
#TeamTreesસીઝન ના સરસ ગુલાબી રીંગણ જોઈ નેજ મન લલચાઈ જાય.. આજે ખુબ સરસ તાજા રીંગણ ની ચીરી બનાવી છે. ફટાફટ બની જાય તેવી સબ્જી છે.. Daxita Shah -
મિક્સ દાણા રીંગણનું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
#WLD#Dinner#Cookpadgujarati આજે ને મિક્સ લીલા દાણા - લીલી તુવેરના દાણા, લીલા વટાણા ના દાણા અને સુરતી પાપડી ના દાણા માંથી આ દાણા રીંગણ નું શાક બનાવ્યું છે. જે એકદમ ટેસ્ટી અને સ્વાદિસ્ટ બન્યું છે. આમાં આ શાક નો ટેસ્ટ એના સ્પેશિયલ ગ્રીન મસાલા ને લીધે વધી જાય છે. જો તમે પણ આ રીતે શાક બનાવશો તો ઘર ના બધા જ સભ્યો આંગળા ચાટતા રહી જશે. અને બાળકો જો રીંગણ ના ખાતા હોય તો આ શાક નો ટેસ્ટ કરીને રીંગણ નું શાક પણ એમને ભાવવા લાગશે. Daxa Parmar -
બટાકા રીંગણ નું શાક
#તીખી#બટાકા રીંગણ નું શાકશાક નો રાજા એટલે રીંગણ, , દરેક શાક માં મીક્સ કરી ને બનાવીએ છીએ, આ શાક ટેસ્ટ માં પણ સરસ લાગે છે Foram Bhojak -
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8 શિયાળા માં સૌથી વધુ ખવાતી વાનગીઓ માં રીંગણ નો સમાવેશ થાય છે.રીંગણ નો ઓળો,ભરેલા રીંગણ,રીંગણ ની કઢી,રીંગણ નું દહીં વાળું શાક એ સિવાય અનેક વાનગીઓ છે ..રીંગણ ના નિયમિત સેવન થી કોલેસ્ટ્રોલ કંટ્રોલ માં રહે છે.તેનાથી હૃદય ની બીમારી ની ખતરો ઓછો થાય છે..રીંગણ ઇન્ફેક્શન થી દૂર રાખે છે અને તેમાંથી વિટામિન સી ભરપૂર માત્રા મા મળે છે. Nidhi Vyas -
મેથી રીંગણ નું શાક (Methi Ringan Shak Recipe In Gujarati)
શિયાળા માં ભાજી નું મહત્વ ખુબ જ હોય છે અને રીંગણ માં કંઇક વારે વરે નવું ઉમેરી ને બનવાનું માં થાય છે. શિયાળા માં ભાજી અને રીંગણ બંને ખુબ સરસ આવે છે તો બંને ની સાથે કંઇક નવી અને ચટાકેદાર વાનગી મેથી રીંગણ નું શાક સ્વાદ માં ખુબ સારું અને તંદુરસ્તી માટે પણ સારું છે.#GA4 #Week19 Kirtida Shukla -
ભરેલા રીંગણ બટાકાનું શાક (Bharela Ringan Bataka Nu Shak Recipe I
આજે મેં ભરેલા રીંગણ બટાકા નું શાક બનાવ્યું છે.#GA4#Week4#Gujarati#ભરેલારીંગણનુંશાક Chhaya panchal
More Recipes
ટિપ્પણીઓ (11)