રીંગણ નાં પલીતા (Ringan Palita Recipe in Gujarati)

Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
Vadodara

રીંગણ નાં પલીતા ખુબ જ ટેસ્ટી લાગે છે.. બાળકો રીંગણ નું શાક નથી ખાતા પણ આ પલીતા હોંશે હોંશે ખાય છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે એનીમિયા ની કમી દૂર કરે છે..

રીંગણ નાં પલીતા (Ringan Palita Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

રીંગણ નાં પલીતા ખુબ જ ટેસ્ટી લાગે છે.. બાળકો રીંગણ નું શાક નથી ખાતા પણ આ પલીતા હોંશે હોંશે ખાય છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે એનીમિયા ની કમી દૂર કરે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 નંગ લાંબા રીંગણ
  2. 3 ચમચીચણાનો લોટ
  3. 1/2 વાટકીદહીં
  4. 1 ચમચીલાલ મરચું
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 1/4 ચમચીહળદર
  7. 1 ચમચીલસણની પેસ્ટ
  8. 1 ચમચીસમારેલી કોથમીર
  9. 1/2 વાટકીતેલ ફ્રાય કરવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીંગણ નાં પલીતા કરવા રીંગણ નેં ગોળ જ કાપવાં પણ રીંગણ લાંબા હતાં લાંબા કાપ્યા..અને એક બાઉલમાં દહીં નાખી ને તેમા ચણાનો લોટ, મીઠું, લસણની પેસ્ટ, ધાણાજીરૂ હળદર, કોથમીર ઉમેરો અને પેસ્ટ બનાવી લો

  2. 2

    હવે બધા રીંગણ નેં એમાં ડુબાડી ને બન્ને બાજુ તાવી માં તેલ મૂકી ધીમે ધીમે ફ્રાય કરો

  3. 3

    હવે આવા જ ગરમ ગરમ સર્વ કરો.. પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Vaghela
Sunita Vaghela @cook_sunita18
પર
Vadodara

Similar Recipes