પાલક ની બિસ્કીટ ભાખરી (Palak Biscuit Bhakhri Recipe In Gujarati)

Valu Pani
Valu Pani @Jigisha_paresh

#પાલક
#cookpad
# બિસ્કીટ ભાખરી

પાલક ની બિસ્કીટ ભાખરી (Palak Biscuit Bhakhri Recipe In Gujarati)

#પાલક
#cookpad
# બિસ્કીટ ભાખરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો
  1. 2 વાટકા ઘઉંનો જાડો લોટ (ભાખરીનો લોટ)
  2. પાલખની ભાજી (૫ થી ૬ પાન)
  3. ૪ ચમચાતેલ મોણ માટે.
  4. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ભાખરી નો લોટ ચાળી લો.ત્યારબાદ તેમાં મોણ,સુધરેલી પાલક તથા મીઠું ઉમેરી લોટ બાંધો.

  2. 2

    હવે તાવડી મા ધીમા તાપે સેકી લો. સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Valu Pani
Valu Pani @Jigisha_paresh
પર
salad , juse, sabji ,all i like.
વધુ વાંચો

Similar Recipes