નોન ફ્રાઇડ મગદાળ ફ્રીટર્સ (Non Fried Green Moongdal Fritters Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#Immunity
મગ ની ફોતરાંવાળી દાળ મા પ્રોટીન રહેલું હોવાથી આ હેલ્થી અને સ્વાદિષ્ટ પકોડા બને છે. તમે ઈચ્છો તો આને પણ અપમ પાત્ર મા થોડા તેલ મા પણ ફ્રાય કરી શકો છો.. 👍🥰કોરોના દર્દી ને અથવા post corona patients ને આ ઓછા તેલ મા શેકી ને ચોક્કસ થી આપી શકો છો. એમના માટે આ એક હેલ્થી નાસ્તો બની રહેશે. 👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  1. 1 કપલીલ મગની ફોતરાં વાળી દાળ
  2. 1 tbspચોખા નો લોટ
  3. 1 tspઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  4. 1 tspમરી નો ભૂકો
  5. ચપટીહિંગ
  6. મીઠું જરૂર મુજબ
  7. 1 tspઇનો
  8. તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    મગ ની છોતરા વાળી લીલી દાળ ને 5 કલાક પલાળી લેવી. પછી તેને થોડા જ પાણી મા પીસી લેવી.પછી તેમાં 1tbsp ચોખા નો લોટ ઉમેરશું જેથી ક્રિસ્પી બને.આદુ મરચાં લસણ ની પેસ્ટ, બાકી ના મસાલા, ઇનો નાખીમિક્સ કરી લેવું.

  2. 2

    હવે તેને તેલ મા ધીમા તાપે ગોલ્ડન બ્રાઉંન તળી અથવા અપમ પાત્ર મા 1 ચમચી તેલ મા શેલો ફ્રાય કરી ને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes