રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક વાસણમાં બંને દાળ બે કલાક માટે પલાળી રાખો. હવે તેને ક્રશ કરી લો. હવે તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને બરાબર મિક્સ કરો.મીઠુ નાખી હલાવી લો. હળદર અને કોથમીર નાખી મિક્સ કરી લો. છેલ્લે એક ચમચી ચણાનો લોટ મિક્સ કરી લો.
- 2
હવે એક વાસણમાં તેલ ગરમ કરો તેમાં વડા નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થવા દો. હવે ગરમ ગરમ પીરસો. ડુંગળી અને લીલાં મરચાં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળવડા (Dalvada Recipe in Gujarati) (Jain)
#SF#street_food#Dalvada#magdal#deepfry#Ahmedabad#monsoon_special#cookpadindia#cookpadgujrati શહેર કોઈ પણ હોય તે નાનું હોય કે મોટું હોય તેનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તો હોય જ છે. સ્ટ્રીટ ફૂડ એટલે કે તે શહેરની મોટાભાગની ગલીઓમાં તે ખુમચા પર કે લારી પર વેચાતું હોય અને શહેરીજનો રોડ ઉપર જ ઉભા ઉભા ખાઈને તેનો આનંદ માણતા હોય. હું ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરથી છું અને અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કે દાળવડા..... અમદાવાદના ના ઘણા બધા વિસ્તારમાં ઘણી બધી જગ્યા ના દાળવડા પ્રખ્યાત છે. અમદાવાદમાં વર્ષો પહેલા પોળનું કલ્ચર સંપૂર્ણ રીતે અસ્તિત્વમાં હતું, ત્યારે પણ દાળવડાની બોલબાલા હતી અને આજે પણ છે. આ દાળવડા સામાન્ય રીતે કાંદા, તળેલા મરચાં, લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે જ્યારે કેટલીક જગ્યાએ ખાટી મીઠી ચટણી તથા પાઉં પણ તેની સાથે સર્વ કરવામાં આવે છે. અમારા ઘરે જ્યારે બહારગામથી મહેમાન આવે ત્યારે અમદાવાદના ચોક્કસ જગ્યા ના દાળવડા ની ફરમાઈશ તો હોય જ. મેં પણ એ જ પ્રકારના દાળવડા અહીં તૈયાર કર્યા છે. દાળવડા એ બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા જાળીદાર હોય તો ખાવાની મજા પડી જાય છે. ચોમાસાની ઋતુમાં વરસાદ પડી ને બંધ થાય ત્યારે તો અમદાવાદમાં દરેક દાળવડા ની લારી ઉપર લાંબી લાઇનો લાગી જતી હોય છે. Shweta Shah -
દાળવડા (Dalvada Recipe In Gujarati)
#RC4Week - 4Green Colour RecipePost - 9Ye Mausam Ka Jadu Hai MitwaNa Abb Dilpe ❤ Kabu Hai MitwaNaina DALWAD Dekhake Kho GayeKhaneko Diwane Se Ho Gaye...Nazara woh Harsu Hai Mitwa... Ketki Dave -
-
-
અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
#CTઅમદાવાદ માં પશ્ચિમ અમદાવાદ ના ગોતા બ્રિજ ની નીચે અંબિકા દાળવડા પ્રખ્યાત છે. મેં આજે અમારા સિટી ની રેસિપિ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.આશા છે બધા ને ગમશે.ભૂલચૂક હોય તો માફ કરશો. પ્રખ્યાત વાનગી બનાવવી એ સહેલી નથી હોતી. એટલે મેં જાતે જ એમાં થોડા ફેરફાર સાથે મારી વાનગી બનાવી દીધી.સરસ બની એટલે તમારી સાથે હું શેર કરું છું Kshama Himesh Upadhyay -
-
-
-
નોન ફ્રાઇડ મગદાળ ફ્રીટર્સ (Non Fried Green Moongdal Fritters Recipe In Gujarati)
#Immunityમગ ની ફોતરાંવાળી દાળ મા પ્રોટીન રહેલું હોવાથી આ હેલ્થી અને સ્વાદિષ્ટ પકોડા બને છે. તમે ઈચ્છો તો આને પણ અપમ પાત્ર મા થોડા તેલ મા પણ ફ્રાય કરી શકો છો.. 👍🥰કોરોના દર્દી ને અથવા post corona patients ને આ ઓછા તેલ મા શેકી ને ચોક્કસ થી આપી શકો છો. એમના માટે આ એક હેલ્થી નાસ્તો બની રહેશે. 👍 Noopur Alok Vaishnav -
-
ભૈડકુ :-#ગુજરાતી
આજે આપણે એવી રેસિપી બનાવવા ના છીએ, જે આપણી દાદી, નાની એમના જમાનામાં બનાવતા એટલે કે આપણે નાના હતા ત્યારે.આજે પણ એ સ્વાદ મારી જીભને યાદ છે. તો ચાલો, બનાવીએ ભૈડકુ. Heena Nayak -
-
-
-
-
દાળવડા (Dalvada recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ18ગુજરાત નું અને ખાસ કરી ને અમદાવાદ શહેર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ દાળવડા થી સૌ કોઈ જાણકાર છે. વરસાદી મોસમ માં વધુ ખવાતા દાળવડા તળેલા લીલા મરચાં અને ડુંગળી સાથે સ્વાદિષ્ટ લાગે છે. વરસાદ આવતા ની સાથે દાળવડા અને ગરમ ચા ની ફરમાઈશ આવી જ જાય છે.બહાર થી ક્રિસ્પી અને અંદર થી નરમ અને સ્પોનજી દાળવડા ઘરે પણ બહાર જેવા જ બની શકે છે. Deepa Rupani -
-
દાળવડા
#ફ્રાયએડ મગ ની દાળ માં થી બનતી આ વાનગી વરસાદ માં ખાવાની બહુ મજા આવે છે. આમ તેનું ખીરું બહાર તૈયાર મળી જાય છે. અહીંયા મે ખીરું પણ જાતે જ બનાવ્યું છે. Disha Prashant Chavda -
બાજરી ની ખીચડી (Bajri Ni Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#ખીચડીશિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો આજે આપણે એવી રેસિપી બનાવવા ના છીએ, જે આપણી દાદી, નાની એમના જમાનામાં બનાવતા એટલે કે આપણે નાના હતા ત્યારે.આજે પણ એ સ્વાદ મારી જીભને યાદ છે. તો ચાલો, બનાવીએ ભૈડકુ.એકદમ સરળ અને સ્વાસ્થ્ય માટે ખૂબજ જરૂરી છે. Colours of Food by Heena Nayak -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12022486
ટિપ્પણીઓ