દાળવડા (Dal Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં દાળ લઈ તેમાં પાણી ઉમેરીને ૪ થી ૫ કલાક સુધી પલાળી રાખો
- 2
પછી એકદમ સરસ પલળી જાય પછી હાથથી ચોળી ને તેની ફોતરી અને પાણી નીતરી લો અને તેને મિક્સરના એક બાઉલમાં લઈ તેમાં મરચાં અને આદું ઉમેરીનેે પછી કરકરૂ પીસી લો
- 3
પછી તેને એક બાઉલમાં લઈ તેમાં નમક મરી પાઉડર હિંગ અને કોથમીર ઉમેરો
- 4
હવે તેને એકદમ સરસ રીતે થોડીવાર સુધી હલાવો
- 5
હવે એક કડાઈમાં તેલ લઇ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકવું અને પછી તેમાં આ દાલવડા હાથથી પાડી લો અને તેને સરસ પકાવી લો
- 6
પાકી જાય એટલે તેને બહાર કાઢી લો અને મરચા લીલી ચટણી અને ડુંગળી સાથે ગરમા-ગરમ પીરસો તૈયાર છે અમદાવાદના ફેમસ દાલવડા તમે પણ જરૂર થી બનાવજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા વરસાદ ની સીઝન મા ખુબ જ ફેમસ છેએમા અમદાવાદ મા તો તમને લાઈન જ જોવા મળેઅમદાવાદ ના ગોતા ના દાળ વડા ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે અમદાવાદ ના દાળ વડા#MRC chef Nidhi Bole -
-
દાળવડા (નોન ફ્રાય) (Dal Vada Recipe In Gujarati)
#Trend2#Mypos45#dietrecipeદાળવડા એ બધાને ભાવતી વાનગી છે. એમાં મે એક ફેરફાર કરી તેને ડીપ ફ્રાય કરવાની બદલે અપમ મેકર માં બનાવી અને ડાયેટ રેસિપીમાં કન્વર્ટ કરેલ છે. Hetal Chirag Buch -
-
દાળવડા (Dal vada recipe in Gujarati)
#trend2 દાળમાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોવાથી દાળ વડા પૌષ્ટિક પણ છે Kajal Rajpara -
-
-
-
દાળવડા (Dalvada recipe in Gujarati)
#વિકમીલ૩#ફ્રાઇડ#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ18ગુજરાત નું અને ખાસ કરી ને અમદાવાદ શહેર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ દાળવડા થી સૌ કોઈ જાણકાર છે. વરસાદી મોસમ માં વધુ ખવાતા દાળવડા તળેલા લીલા મરચાં અને ડુંગળી સાથે સ્વાદિષ્ટ લાગે છે. વરસાદ આવતા ની સાથે દાળવડા અને ગરમ ચા ની ફરમાઈશ આવી જ જાય છે.બહાર થી ક્રિસ્પી અને અંદર થી નરમ અને સ્પોનજી દાળવડા ઘરે પણ બહાર જેવા જ બની શકે છે. Deepa Rupani -
દાળવડા(Dal Vada recipe in Gujarati)
#trend2 વડોદરા અને અમદાવાદ ના ફેમસ કહો કે લોક પ્રિય એવા દાળવડા Dimple 2011 -
અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
#CTઅમદાવાદ માં પશ્ચિમ અમદાવાદ ના ગોતા બ્રિજ ની નીચે અંબિકા દાળવડા પ્રખ્યાત છે. મેં આજે અમારા સિટી ની રેસિપિ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.આશા છે બધા ને ગમશે.ભૂલચૂક હોય તો માફ કરશો. પ્રખ્યાત વાનગી બનાવવી એ સહેલી નથી હોતી. એટલે મેં જાતે જ એમાં થોડા ફેરફાર સાથે મારી વાનગી બનાવી દીધી.સરસ બની એટલે તમારી સાથે હું શેર કરું છું Kshama Himesh Upadhyay -
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#KERઅમદાવાદ માં જ્યાં નજર નાખી ત્યાં દાળવડાં એક બોર્ડ જોવા મળે, સવાર, બપોર કે સાંજ હોય ગરમાગરમ દાળવડા ખાતાં લોકો જોવા મળે Pinal Patel -
-
દાળવડા (dal vada Recipe in Gujarati)
#Trend2 મોનસૂનમાં આ પકોડા ખાવાની મજા જ કંઇક અલગ છે. Niral Sindhavad -
-
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા એ નાના મોટા સૌને ભાવતી વાનગી છે. હળવા નાસ્તામાં પણ ચાલે અને રાતના ભોજનમાં પણ ચાલે. એમાંય જો વરસાદ પડ્યો હોય તો એની મજા કાંઈ ઓર જ હોય. ઘરે મહેમાન આવવાનાં હોય ત્યારે પણ ગરમ નાસ્તા માં ફટાફટ થઈ જાય.#trend 1 Vibha Mahendra Champaneri -
દાળ વડા(Dal vada recipe in Gujarati)
#trend2#week2પોસ્ટ - 2 આ વાનગી આમ તો ગમે ત્યારે બનાવી શકાય છે પરંતુ ગુજરાત માં અને ખાસ કરીને વરસાદ દરમ્યાન ખાસ બનાવવામાં આવે છે...રોડ પર લારી ઓ માં પણ પડાપડી થઈ જાય છે જો મોડા પડ્યા તો તળિયા ઝાટક થઈ જાય...સો કામ બાજુ પર મૂકી અમદાવાદીઓ દાળવડા ની લારીએ પહોંચી જ જાય...😀 ...આજે આપણે ઓથેન્ટિક એવા સ્ટ્રીટ ફૂડ જેવા જ દાળવડા બનાવતા શીખીશું...😋👍 Sudha Banjara Vasani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13773866
ટિપ્પણીઓ (6)