મિક્સ દાળ પરાઠા (Mix daal Paratha Recipe in Gujarati)

મિક્સ દાળ પરાઠા (Mix daal Paratha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૂર્વ તૈયારી સામગ્રીની ⬇️
- 2
સૌ પ્રથમ ઘટકમાં બતાવ્યાં પ્રમાણે એ માપ અનુસાર બધી દાળ સાફ કરી પાણીમાં ધોઈને સ્વચ્છ કરી લેવી.
બધી દાળ ને મિક્સ કરી 2થી 3ગ્લાસ પાણી નાખી 3થી 4 ક્લાક પાણી માં પલાળી રાખો.
ત્યાર બાદ કુકરમાં 3થી 4 વિસલ આપવી. અને દાળ ને રેસ્ટ આપો. - 3
દાળ રેસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે ઘહું નો ઝીણો લોટ જરુર મુજબ લેવો અને રોટલી જેવો ક્ણીક બાંધો અને 5 મિનિટ કવર કરી દો.
જેથી લોટ સ્મુથ થશે. - 4
હવે દાળનો મસાલા નું સ્ટફીંગ રેડી કરવા માટે ⬇️
દાળને એકદમ રેસ્ટ આપ્યાં બાદ તેમાં 1ચમચી હળદર, ચપટી હીંગ નાંખી બધાં મસાલા દાળમાં મિક્સ કરી ચમચાની મદદથી અધકચરી દાળ મસાલા સાથે સ્મુથ કરો. - 5
એક પેન માં જરૂર મુજબ તેલ ગરમ થાય એટલે તેમાં 1નંગ ડુંગળી બારીક સમારેલી અને લસણ મરચાં અને અદ્ર્ક ની પેસ્ટ 1મીનીટ સુધી સાંતળવી.અને ઘટકમાં બતાવ્યાં પ્રમાણે બધા મસાલા મિક્સ કરી 1મિનિટ પછી ગેસ બંધ કરી દો. રેડી છે દાળ મસાલા નું સ્ટફીગ.
- 6
હવે ક્ણીક ને 5મિનિટ રેસ્ટ આપ્યાં બાદ 1થી 2ચમચી તેલ થી ટીપી લો.
મોટા લોય કરી પાટલા પર મોટી રોટલી અને જાડી વણવી. વચ્ચે દાળનો રેડી કરેલ મસાલો 2થી 3ચમચી લેવો અને વચ્ચે મૂકો.
ત્યાર બાદ બધી બાજુએથી કવર કરી દો અને થોડો ઘહું નો લોટ લઈ ગોળ શેપ માં હળવા હાથે વણી લો.આ રીતે બધા પરાઠા રેડી કરવા. - 7
- 8
હવે આપણે એક નોન્સ્ટિક પેન ગેસ પર મૂકી અને ગરમ થાય ત્યારે પરાઠાની બંને બાજુ ઘી અથવા તેલમાં ગોલ્ડન રંગ થઇ જાય ત્યાં સુધી સેક્વાં. (ગૅસ ધીમી આંચ પર મૂકી સેક્વાં).
આ રીતે બધા મિક્સ દાળ પરાઠા સેકિને રેડી કરવા. - 9
- 10
ગાર્નિશ કરો રેડી કરેલ પરાઠાની વચ્ચે બટ્ટર જરુર મુજબ મુકો. કોથમીર બારીક સમારેલી ડુંગળી મુકી ગાર્નિશ કરો.
રેડી છે સ્વાદિષ્ટ મિક્સ દાળ પરાઠા. સર્વ કરો ગરમા ગરમ પરાઠા સાથે દહીં, રાયતુ, અથાણું અને સલાડ.😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંચમેલ ડબલ તડકા દાળ (Panchmel Double Tadka Daal Recipe In Gujarati)
#AM1#cookpadindia#Cookpadgujrati#daal#Panchmel double tadka daal with butter kulcha. Vaishali Thaker -
આલુ રોઝ સમોસા ચાટ (Aloo Rose Samosa Chaat Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujrati કોઈ પણ સીઝન હોય આપણે અલગ અલગ પ્રકારનાં ચાટ બનાવીએ છીએ. ચાટ નું નામ આવતા જ નાના મોટા દરેક ને મોં મા પાણી આવી જાય છે. અને ચાટ એટલે ચટપટી વાનગીઓનો સમુહ.... એમાં પણ વાત કરીએ તો સમોસા ચાટ...અલગ અલગ પ્રકારનાં સમોસા તો બને જ છે. તો આજે મેં પણ અહીં અલગ પ્રકારનાં આલુ રોસ સમોસા ચાટ બનાવ્યાં છે. Vaishali Thaker -
હરિયાળી પાવ ભાજી (Hariyali Pav Bhaji Recipe In Gujarati)
#RC4#Cookpadindia#Cookpadgujrati પાવ ભાજી નું નામ આવતા જ નાના મોટા દરેકનાં મોં માં પાણી આવી જાય છે. આમ તો પાવભાજી નાં પણ ઘણાં પ્રકાર છે. જે અલગ અલગ રીતે બનાવવામાં પણ આવે છે.વાત કરીએ નાના બાળકો ને વધુ કરીને લીલાં શાકભાજી ગમતા નથી. ત્યારે જો આપણે આ લીલાં શાક ભાજી નો ઉપયોગ કરી પાવભાજીનાં રુપે આપીએ તો ચોકક્સ બાળકો ને ગમશે. ચાલો હું પણ આજે તમારી પાસે હરિયાળી પાવ ભાજીની વાનગી લાવી છું. આ વાનગી ટ્રેડીશનલ છે. જેમાં લીલાં શાકભાજી ઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાં લીધે તેમાં ખુબ જ ન્યુટ્રેશન્સ પણ સમાયેલ છે. આ પાવભાજી ટુંક સમયમાં ઝડપીથી અને સરળતાથી બની જાય છે.દરેક સ્ટેટ માં આ ભાજી અલગ પ્રકારની બને છે.જ્યારે વાત કરીએ મુંબઈની સ્ટ્રીટ ગ્લ્લીઓની હરિયાળી પાવ ભાજી પણ અલગ પ્રકારથી જ બને છે, અને મેં પણ અહીં એજ રીતે આ હરિયાળી પાવભાજી તૈયાર કરેલ છે જે ખરેખર સ્વાદિષ્ટ પણ બની છે. Vaishali Thaker -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
#MRC#Cookpadindia#Cookpadgujrati#Butter Pav Bhaji#Mumbai street Food પાવભાજી એક પ્રમુખ પશ્ચિમ ભારતીય મહારાષ્ટ્રની ખુબ જ પ્રચલીત વાનગી છે. ખાસ કરીને મુંબઈની પાવભાજી વિશ્વમાં પ્રસિદ્ધ ગણાય છે.પાવભાજી શબ્દ મરાઠી ભાષામાં પાવ અને ભાજી પર થી આવેલ છે.પાવ એક પ્રકારની ડબ્બલ રોટી ગણાય છે અને ભાજી એટલે વિવિધ શાકભાજી નો ઉપયોગ કરી બનાવવામાં આવતી ભાજી. પરંતુ મુંબઈની સ્ટ્રીટ પર અને હોટલમાં એક અલગ પ્રકાર થી આ ભાજી બનાવવામાં આવે છે. આજે મેં પણ અહીં એજ રીતે અહીં પાવભાજી બનાવેલ છે.. ચાલો મિત્રો ફટાફટ રેસીપી નોંધ લો.. Vaishali Thaker -
કંદ આલુ પરાઠા (Kand potato Paratha Recipe in Gujarati)
#KS3#Cookpadindia#Cookpadgujrati#કંદ નાં પરાઠા (Kand paratha)#PURPULE YAM with potatoes PARATHA 😋😋🥔🥔 Vaishali Thaker -
પોડી મસાલા રવા ઈડલી (Podi Masala Rava Idli Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
કોર્ન ભેળ. (Corn Bhel Recipe in Gujarati)
#Eb#Cookpadindia#Cookpadgujrati કાર્બોહાઈડ્રટસ અને ફાઈબરથી ભરપુર મકાઈ એક એવી સામગ્રી છે જેમાંથી આપણે અલગ-અલગ પ્રકારની વાનગીઓ બનાવીએ છીએ. જેમકે મકાઈ નો ચેવડો, ચાટ, ઢોકળા વગરે.. વગેરે.. આજે મેં પણ અહીં ગુજરાતમાં આવેલ સુરત શહેરની ડમુસ દરિયા કિનારે મળતી ફેમસ મકાઈની ભેળ બનાવી છે. જે બનાવવામાં વધુ સમય નથી લાગતો. નાના-મોટા ને ભાવે એવી ચટાકેદાર સ્વીટ કૉર્ન ભેળ ચોમાસા માં ખાવાની મજા આવે, એવી આ ભેળ છે. Vaishali Thaker -
લીલી મકાઈ નાં ઢોકળાં (Sweet Corn Dhokla Recipe In Gujarati)
#RC1#Cookpadindia#Cookpadgujrati ઢોકળાં તો ગુજરાતી થાળીની શાન છે...ઢોકળાંનું ગુજરાતી ફરસાણમાં રાજ5નું સ્થાન છે. આ એક બાફેલું ફરસાણ છે. જેમા કાર્બોહાઇડ્રેટસ, પ્રોટિન,અને વિટામીન્સ થી ભરપુર છે. મોટા ભાગે ગુજરાતી ઘરે સાદા પાંરપરાગત ઢોકળાં જ બનતા હોય છે. પણ ઢોકળાંનાં વિવિધરૂપો ગુજરાતમાં પ્રચલીત છે. આ વાનગી ગુજરાતી ભોજનમાં ભળી જાય તેવી વાનગી છે. અને તે આકર્ષક,સ્વાદિષ્ટ અને પચવામાં હલકું છે. ઢોકળાં નાના બાળકથી લઈ મોટા સહુ ને ભાવે તેવી વાનગી છે. આજે મેં પણ અહીં રવો અને લીલી મકાઈનો ઉપયોગ કરી મકાઈનાં ઢોકળાં બનાવેલ છે. જે ઝડપીથી બની જાય તેવી વાનગી છે. Vaishali Thaker -
મિક્સ વેજ સનફ્લાવર પરાઠા (Mix Veg Sunflower Paratha Recipe In Gujarati)
#cookpadindia#cooksnapoftheday#weekendrecipeદક્ષાબેન પરમાર જી ની ખૂબ સરસ રેસિપીને ફોલો કરી આ પરાઠા બનાવ્યા... એકદમ સરસ બન્યા... અને હેલ્થી પણ.. મારાં son ને મેં આ પરાઠા આપી ને એ બહાને બીટ, ગાજર, ફ્લાવર વગેરે શાકભાજી ખબર ન પડે એમ હોંશે હોંશે આપ્યા ને એને બહુ ભાવ્યાં..😍👍🏻 Noopur Alok Vaishnav -
-
-
મિક્સ વેજ સનફ્લાવર પરાઠા (Mix Veg Sunflower Paratha Recipe In Gujarati)
#AM4 સુરત ના ફેમસ લારી જેવા મિક્સ વેજ પરાઠા આજે મેં બનાવ્યા છે. જે સુરત સિટી ના ફેમસ પરાઠા છે. આ પરાઠા ને પીઝા કટર થી કટ કરીને સનફ્લાવર નો આકાર આપીને આ પરાઠા સર્વ કરવામાં આવે છે. જેના ઘર માં જે બાળકો શાકભાજી ના ખાતા હોય એવા બાળકો ને જો આ રીતે મિક્ષ વેજ સનફલાવર પરાઠા બનાવી ને આપીએ ને એમાં પણ બાળકો ને ભાવતું ચીઝ ઉપર સ્પ્રેડ કરવામાં આવે તો બાળકો આ પરાઠા એકદમ હોંશે હોંશે ખાઇ લેશે..આ પરાઠા માં ભરપુર માત્રા માં શાકભાજી ઉમેરવામાં આવવાથી બાળકો ને ભરપુર માત્રા માં પ્રોટીન, વિટામિન અને કેલ્શિયમ મળી સકે છે. Daxa Parmar -
-
મિક્સ દાલ ફ્રાય વીથ જીરા પરાઠા (Mix Dal Fry with Jeera Paratha Recipe In Gujarati)
#goldenapron3#week2#puzzle#dalઅલગ-અલગ દાળ ભેગી કરીને આ દાલ ફ્રાય બનાવવામાં આવે છે જેમાં બહુ બધુ પ્રોટીન છે પરાઠા સાથે બહુ જ સરસ લાગે છે. Bhavana Ramparia -
ઓનિયન પરાઠા (Onion Paratha Recipe In Gujarati)
પરાઠા ઘણા પ્રકાર ના બનાવવા માં આવે છે .મોઘલાઈ પરાઠા , આલુ પરાઠા , મિક્સ વેજીટેબલ પરાઠા .મેં આજે ઓનિયન પરાઠા બનાવ્યા છે .#AM4 Rekha Ramchandani -
સુલતાની દાળ (Sultani Daal Recipe In Gujarati)
બધા જાણે જ છે તેમ દાળ ખૂબ જ પૌષ્ટિક છે અને હવે ઘણા બધા પ્રકાર ની દાળ બનાવવા માં આવે છે. અલગ અલગ પ્રદેશ પ્રમાણે દાળ ના ફ્લેવર્સ પણ અલગ અલગ હોય છે. દાળ તડકા, દાળ ફ્રાય, દાળ મખની, દાળ પંચમેલ, દાળ મહારાણી, કાલી દાળ વગેરે વગેરે ઘણા બધા પ્રકાર ની દાળ બનાવવા માં આવે છે. થોડા થોડા પરિવર્તન સાથે દાળ માં variation લાવવા માં આવે છે. આજે મેં એક અલગ જ પ્રકાર ની રિચ એવી સુલતાની દાળ બનાવી છે. આ દાળ લખનવી cuisine થી belong કરે છે તેથી આ દાળ ને લખનવી દાળ તરીકે પણ ઓળખવા માં આવે છે. આ દાળ નું ઓરીજીન મુગલાઈ cuisine છે જે તેના એકદમ રોયલ flavours માટે જાણીતું છે. આ દાળ પણ એકદમ રોયલ છે. આ દાળ બનાવવા માં દૂધ, દહીં અને ક્રીમ નો વપરાશ કરવા માં આવે છે અને છેલ્લે વઘાર કરીને સળગતા કોલસા થી ધ્રુંગાર આપવા માં આવે છે જે દાળ ને ખૂબ જ flavourful, રિચ અને રોયલ બનાવે છે. તમે પણ આ દાળ ચોક્કસ ટ્રાય કરજો.#AM1 #daal #દાળ #post2 Nidhi Desai -
દાબેલી પરાઠા(Dabeli Paratha Recipe In Gujarati)
#AM4દાબેલી એ સોનું પિ્ય ફુડ છે.તેને મેં આજે પરાઠા નોએક અલગ ટેસ્ટ આપ્યો છે. Kinjalkeyurshah -
-
જીરા પરાઠા (Jeera Paratha Recipe In Gujarati)
#AM4 મારા ઘર માં રેગ્યુલર નાશતા માટે અથવા ડીનર માટે આ જીરા પરોઠા જ બનાવાઇ છે... Krishna Kholiya -
વડાપાવ (Vadapav Recipe In Gujarati)
#Fam#Cookpadindia#Cookpadgujratiવડાપાવ. (Mumbai street Food Vada Pav) વડાપાવ નું નામ આવતા જ નાના મોટા બધાનાં મોંમા પાણી આવી જાય એવું સ્ટ્રીટ ફુડ છે. પછી એ કોઈ સિઝન હોય દરેક ને ભાવે પણ છે. એમાં પણ લસણની સુકી ચટણી અને તળેલા મરચાં સાથે ગરમા ગરમ વડાપાવ ખાવાની મજા જ અલગ છે. Vaishali Thaker -
આલુ લચ્છા પરાઠા અને જીરા દહીં (Aloo Lachha Paratha & Jeera Curd Recipe In Gujarati)
#GA4#Week1#Paratha#પોસ્ટ2પરાઠા ઘણી જ અલગ અલગ રીતે બને છે. પરાઠા નું નામ આવે એટલે મોમાં પાણી આવે છે.Golden Apron 4 ના વિક ૧ ના પઝલ માં પોટેટો, પરાઠા કીવડૅ નો ઉપયોગ કરી મેં આલુ લચ્છા પરાઠા બનાવ્યા છે અને જીરા દહીં સાથે સર્વ કર્યા છે. આશા રાખું છું કે બધાને ગમશે. Shreya Jaimin Desai -
મસાલા પરાઠા વિથ સાલસા (Masala paratha with salsa recipe in Gujarati)
#GA4#Week1મસાલા પરાઠા ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં અહીંયા તેનું એક વેરિઅંટ બનાવ્યું છે જે ઘણી સ્પીડી અને ઈઝી રીતે બની જાય છે સાથે પરાઠા ટેસ્ટી પણ એટલા જ બને છે. Asmita Rupani -
પુનેરી મિસળ (Puneri Misal Recipe In Gujarati)
#TT2#Cookpadgujrati#Cookpadindia#Punerimisal મહારાષ્ટ્રની આ એક અતિ પ્રખ્યાત વાનગી મિસલ છે.જેમકે, થાણે મિસળ, કોલ્હાપુરી મિસળ, સતારી મિસળ, વગેરે વગેરે.. એમાંથી મેં પણ અહીં પુનેરી મિસળ બનાવેલ છે.આ વાનગી સ્વાદિષ્ટ તો છે પણ તેમાં લહેજત પણ વધુ છે.મિસળપાવ એ આરોગ્યદાઈ કઠોળ સાથે ટામેટાં અને કાંદાનો તીખો સ્વાદ તે ઉપરાંત તેમાં વાપરેલ મસાલા પાઉડર અને ખાસ તૈયાર કરેલ નારિયેળ-કાંદાનો મસાલો તેની તીખાશને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં તેમાં મિક્સ ફરસાણ,બટાટાની સૂકી ભાજી,દહીં,લાદીપાવ સાથે આ મિસળને વધુ સ્વાદિષ્ટ બનાવવામાં આવ્યું છે. આ મહારાષ્ટ્રની ટ્રેડીશન્લ વાનગી છે. જે અલગ જ પ્રકારના મસાલા સાથે બને છે. માટે જ મહારાષ્ટ્રમાં આવેલ દરેક સ્ટ્રીટ પર મળતું ફેમશ ફુડ એટલે મિસળપાવ ગણાય છે. Vaishali Thaker -
આચારી ચણાદાળ તડકા (Achari Chana Dal Tadka Recipe In Gujarati)
#EB#Week4#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
મટર ગાર્લિક સ્ટફડ પરાઠા (Matar Garlic Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week10શિયાળામાં લીલા શાકભાજી વધુ પ્રમાણમાં મળે છે. અને સ્વાદમાં પણ સારા લાગે છે. સ્ટફ્ડ પરાઠા માં લીલા વટાણા નું સ્ટફિંગ ટેસ્ટી લાગે છે અને તેમાં ચીઝ એડ કરો તો વધુ ટેસ્ટી લાગે છે. તેથી અહીં મે મટર ગાર્લિક સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Parul Patel -
મિક્સ વેજ ચીઝી પરાઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
#AM4 પરાઠા ઘણી બધી ટાઈપના બનાવી શકાય છે. ચીઝ, પનીર, વેજિટેબલ્સ, નુડલ્સ, બટાકા, કોબી વગેરે ઘણી બધી વસ્તુઓ ના સ્ટફિંગ દ્વારા સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકાય છે. બાળકોના ટિફિન બોક્સમાં આપવા માટે પણ ઘણા બધા અલગ અલગ kids favourite પરાઠા પણ હોય છે. મેં આજે વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મિક્સ વેજ પરાઠા બનાવ્યા છે.જેમાં વેજિટેબલ્સ આપણે આપણી પસંદગી પ્રમાણે ઉમેરી શકીએ. સુરતના મિક્સ વેજ પરાઠા ઘણા ફેમસ છે તો ચાલો જોઈએ આ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
લીલાં વટાણાના સ્ટફ્ડ પરાઠા(Green Peas Stuffed Paratha Recipe In Gujarati)
આપણે અલગ અલગ પ્રકારના પરાઠા બનાવતા હોઈએ છીએ. આજે મેં લીલાં વટાણાના પરાઠા બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. મારા કુટુંબમાં બધાને ખૂબ જ ભાવ્યા આવ્યા હતા.#AM4 Vibha Mahendra Champaneri -
ભેળ પૂરી પરાઠા(Bhel puri paratha recipe in gujarati)
#AM4પરાઠા કે રોટી અલગ અલગ રીત થી અલગ અલગ પ્રકાર ના બનતા હોય છે.પણ આજે મે મેં અહીં ભેળ માં વપરાતા ઘટકો માંથી સ્ટફિંગ તૈયાર કરી એક ચટપટા ટેસ્ટી પરાઠા બનાવ્યા છે.. જે બાળકો ને પણ ખૂબ ભાવે તેવા બને છે.#cookpadindia#cookpadgujarati Neeti Patel -
અડદ ઘુંટ દાળ(Urad Ghute Dal Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati અડદ એ એક કઠોળ છે.આ કઠોળનું મૂળ ઉદ્ર્મ ભારત મનાય છે. પ્રાચીન સમયથી ભારતમાં અડદ ખવાતાં આવ્યાં છે. અને તેનો ઉપયોગ આપણે મોટે ભાગે તેની દાળ, વડા, પાપડ, ઢોંસા ,ઈડલી, વગરે...કરીએ છીએ. આજે મેં પણ અહીં મહારાષ્ટ્રની ફેમસ સતારાની અડદની ઘુંટ દાળ બનાવી છે. અડદ પચવામાં ભારે હોય છે એટલે તેમાં કોથમીર અને કોકોનટ નો ઉપયોગ કરી ને બનાવામાં આવે છે. સાથે લીલાં મરચાં અને લસણ-અદ્ર્ક ઉમેરી આ દાળ ને સ્વાદિષ્ટ અને પચવામાં હલકી પડે માટે મહારાષ્ટ્રમાં આવેલ સતારી લોકો આ દાળનો ઉપયોગ અલગ પ્રકારથી કરે છે. આ એક પૌષ્ટિક આહાર ગણાય છે, . તેનાથી આ દાળ નો બે ગણો સ્વાદ વધી જાય છે. Vaishali Thaker
More Recipes
ટિપ્પણીઓ (21)