લસણીયા બટાકા

#૨૦૧૯
શિયાળાની સીઝન માં લસણીયા બટાકા નું શાક અને બાજરી નો રોટલો ખૂબજ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને ધોઈને કુકરમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને ત્રણ સીટી મારી ને બાફી લો બટાકા ઠંડા થઈ જાય એટલે એના છોળા કાઢી અને સાઈડમાં મુકી દો
- 2
એક મિક્સર જારમાં ટામેટા ઝીણા સમારેલા કાશ્મીરી લાલ મરચા પલાળેલા 12 કળી લસણ અને એક આદુનો ટુકડો નાંખીને સરસ પેસ્ટ બનાવી લો એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે એને પણ સાઈડમાં મુકી દો
- 3
એક પેનને ગરમ કરો તેમાં એક ચમચી તેલ નાખો પા ચમચી લાલ મરચું પા ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી ચાટ મસાલો નાખીને એમાં બટાકા નાખી દો અને એને બેથી ત્રણ મિનિટ માટે મીડીયમ ફ્લેમ પર સાંતળી લો બટાકા સરસ સંતળાઈ જાય એટલે એને એક પ્લેટમાં કાઢી લો
- 4
એક પેનને ગરમ કરો તેમાં 3 ચમચી તેલ નાખો અને એક મોટી ચમચી સ્લાઈસ માં સમારેલુ લસણ નાખો અને લસણ ગોલ્ડન થાય ત્યાં સુધી એને કુક કરી લો લસણ ગોલ્ડન થાય એમાંથી અડધું કાઢી લો અને છેલ્લે ગાર્નીસ માટે રાખીશું અને એમાં જીરું નાખો અને જીરું તતડી જાય એટલે હિંગ નાખો
અને એમાં 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી નાખો - 5
અને એને બે મિનીટ માટે સાંતળી લો ગુલાબી રંગની થાય એટલે એમાં આપણે પીસેલો મસાલો નાખો અને તેલ છૂટું પડે ત્યાં સુધી એને સાંતળી લો
- 6
લગભગ ૨ થી ૩ મિનિટ સાંતળવા નું છે અને જ્યાં સુધી તેનું તેલ છૂટું ન પડી જાય તેલ છૂટું પડે અને મસાલો સરસ સંતળાઈ જાય એટલે તેમાં અડધો કપ દહીં નાખો હળદર નાખો અને ગરમ મસાલો નાખો સ્વાદ પ્રમાણે મીઠું નાખો અને બધુ સરસ મિક્સ કરી લો અને દહીં ફાટી ના જાય એ વાતનું ધ્યાન રાખવાનું એટલે ધીમા તાપે સતત ફેરવતા રહેવાનું અને એને પણ એક મિનીટ માટે સાંતળી લો
- 7
બધું સરસ સંતળાઈ જાય તેલ છૂટું પડવા માંડે એટલે એમાં આપણા જે બટાકા છે સાંતળેલા એ નાખો કાજુ અને 1/5 કપ પાણી નાખીને અને ઢાંકીને બે મિનિટ માટે કુક કરી લો બે મિનીટ પછી સરસ ગ્રેવી થઇ ગઈ હશે ને તેલ પણ છૂટું પાડવા લાગ્યું હશે અને બટાકામાં પણ સરસ ગ્રેવી ચડી ગઈ હશે તો ગેસની સ્વીચ ઓફ કરી દેવાની અને એને લીલા ધાણાથી ગાર્નિશ કરી દેવાનું અને પ્લેટમાં સર્વ કરી દેવું ઉપર થી સાતળેલું લસણ ને લીલા ધાણા થી ગાર્નીસ કરી સર્વ કરો
- 8
રોટલી કે બાજરીના રોટલા સાથે ગરમાગરમ સર્વ કરો શિયાળાની સિઝનમાં લસણીયા બટાકા ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો શિયાળામાં જરૂર બનાવવા..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
#AM3લસણીયા બટાકા કાઠિયાવાડની સ્ટ્રીટ ફૂડ છે, કાઠિયાવાડના લોકોને લસણીયા બટાકા ખૂબ ભાવે છે. Rachana Sagala -
લસણીયા બટાકા (Lasaniya bataka recipe in Gujarati)
લસણીયા બટાકા એકદમ નાના બટાકાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે જેમાં આગળ પડતું લસણ નાખવામાં આવે છે. નાના બટાકાને બાફીને તળીને એને લટપટ ગ્રેવીમાં પકાવવામાં આવે છે. આ ચટપટી અને સ્વાદિષ્ટ ડીશ રોટલી, પરાઠા કે રાઇસ સાથે પીરસી શકાય. ભૂંગળા બટાકા બનાવવા માટે પણ આ લસણીયા બટાકા વાપરી શકાય.#CB5#CF#cookpadindia#cookpad_gu spicequeen -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
કાઠિયાવાડી શાક નું નામ આવે એટલે રીંગણ નો ઓળો સેવ ટામેટાં લસણીયા બટાકા નું નામ પહેલા આવે આજે મેં લસણીયા બટાકા ની recipe શેર કરી છે.. Daxita Shah -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#બટાકા એ કેવી સબ્જી છે કે જે બધામાં ભળે છે એકલી પણ સારી લાગે છે બધા સાથે પણ સારું લાગે છે અત્યારે શિયાળામાં બટાકામાં નાના બેબી પોટેટો સારા મળે છે એટલે મેં એ બેબી પોટેજમાંથી મેં લસણીયા બટાકા બનાવ્યા છે ખુબ જ સરસ બને છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5લસણીયા બટાકા માં લસણ નું પ્રમાણ વધારે હોય છે તેમજ નાની નાની બટાકી નો ઉપયોગ કરવામાં આવે છે લસણીયા બટાકા , રોટલા ,રોટલી સાથે તેમજ ભુંગળા બટેકા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. Ankita Tank Parmar -
-
લસણીયા બટેટા (lasaniya bateta recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ4#માઇઇબુક#પોસ્ટ7કાઠિયાવાડની ખાસિયત એવું આ તીખું તમતમતું અને સ્વાદિષ્ટ શાક એ સૌની પસંદ બની ગયું છે. લસણ ના સ્વાદ થી ભરપૂર એવું આ શાક રોટલા, ભાખરી, છાસ, માખણ સાથે સરસ લાગે છે. Deepa Rupani -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5#Week5#TCછપ્પનભોગ રેસીપી ચેલેન્જ ચટ્ટપટા ટેસ્ટી લસણીયા બટાકા Ramaben Joshi -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
ગુજરાત નું ફેવરેટ .નાના - મોટા બધા ને ભાવતું. આતીખાં તમતમતા લસણીયા બટાકા સર્વ કરી શકાય છે. Bina Samir Telivala -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
અમારા ધોરાજી ગામના લસણીયા બટાકા ખૂબ દૂર દૂર સુધી વખણાય છે અને દૂર દૂરથી લોકો ખાવા માટે આવે છે તે સ્પાઈસી અને ખુબ ટેસ્ટી લાગે છે.#CT Rajni Sanghavi -
લસણીયા ભુંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#CB8#Week8લસણીયા ભુંગળા બટાકા નામ પડે એટલે ગુજરાત ની યાદ આવે, લસણીયા ભુંગળા બટાકા ધોરાજી ની ફેમસ ડિશ છે, લસણીયા બટાકા બધા ગુજરાતીઓ ને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
-
લસણીયા બટાકા વિથ ભૂંગરા
#goldenapron3#week7#બટાકાઅહીં પઞલ બોક્સ માંથી બટાકા નો ઉપયોગ કરીને લસણીયા બટાકા બનાવ્યા છે આ એક સ્ટ્રીટ ફૂડ છે પણ ઘરો મા પણ ખુબ બનાવાય છે સ્વાદ મા ટેસ્ટી અને મજેદાર. Varsha Karia I M Crazy About Cooking -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 લસણીયા બટાકા મા લીંબુ નાખી ને અથવા ગળી ચટણી નાખીને ખાવાથી પણ બહુ ટેમ્પટીંગ લાગે છે. Bhavini Kotak -
વઘારેલો મકાઈ નો રોટલો
#India આજે મેં સવાર ના નાસ્તા માં વઘારેલો મકાઈ નો રોટલો બનાવ્યો હતો. જેટલો મીઠો મકાઈ નો રોટલો લાગે છે એટલો જ "વઘારેલો મકાઈ નો રોટલો "ટેસ્ટ ફૂલ લાગે છે.આ વાનગી એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
લસણિયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 Week 5 તીખા, ચટપટા અને સ્વાદિષ્ટકાઠિયાવાડી લસણીયા બટાકા. આ શાક લોકો શિયાળા માં ખાવાનું પસંદ કરે છે. કારણકે આ શાક માં લસણ નો ઉપયોગ વધુ પ્રમાણ માં કરવામાં આવે છે. તીખાસ પણ વધુ પ્રમાણ માં રાખવામાં આવે છે. આ શાક રોટલી, બાજરી અથવા જુવાર ના રોટલા સાથે પીરસવા માં આવે છે. Dipika Bhalla -
બટાકા હરા
#RB9#WEEK9બટાકા હરા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે, બટાકા હરા લેબનીસ ડીશ છે. બટાકા હરા મને ખૂબ જ ભાવે છે. Rachana Sagala -
બટાકા રીંગણ નું શાક
#તીખી#બટાકા રીંગણ નું શાકશાક નો રાજા એટલે રીંગણ, , દરેક શાક માં મીક્સ કરી ને બનાવીએ છીએ, આ શાક ટેસ્ટ માં પણ સરસ લાગે છે Foram Bhojak -
લસણીયા ભૂંગળા બટાકા(Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
ઠંડી ની સીઝન માં તીખું ખાવાની કંઇક અલગ જ મઝા આવે છેલસણીયા ભૂંગળા બટાકા(કાઠીયાવાડી ટેસ્ટ અને સરળ રીતે બનાવેલ) Arpita Sagala -
લસણીયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
#લસણીયા બટાકા # કાઠીયાવાડી ભૂંગળા બટાકા parul dodiya -
રિંગણ-બટાકા નું શાક ને રોટલા
#ગુજરાતી રીંગણ બટાકા નું શાક અને રોટલા ગુજરાતી ફુલ ડિશ છે એકદમ હેલ્ધી છે Kala Ramoliya -
કાઠીયાવાડી લસણીયા બટાકા (Kathiyawadi Lasaniya Bataka Recipe In Gujarati)
#KRCકરછમાં બનતુઆખા બટાકા નુ લસણની ચટણી વાળું તીખું તમતમતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
લાલ મરચાની ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#cookpadલાલ મરચા ની ચટણી સરસ લાગે છે. શાક ન હોય ત્યારે પણ શાકની અવેજીમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe in Gujarati)
#ટ્રેડીંગ લસણીયા બટાકા એ કાઠિયાવાડી ગુજરાતી થાળી મા શાક હોય જ છે જો તમે ગુજરાતી થાળી ખાવ તો લસણીયાબટાકા તિખાશવાળુ શાક જે રોટલી ભાખરી સાથે સરસ લાગે છે Nidhi Desai -
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Batata Recipe In Gujarati)
#SFC#ભાવનગર_ફેમસ#Streetfood#Cookpadgujarati આજે હું તમને ભાવનગરના ના ફેમસ એવા ભુંગળા બટાકા બનાવતા શીખવાડિશ. ભાવનગરમાં બે પ્રકારના બટાકા ભૂંગળા મળે છે એક લસણ વાળા બટાકા અને એક છે લસણ વગરના. તો આજે આપણે લસણીયા ભૂંગળા બટાકા બનાવીશું. આ ભાવનગરી ભુંગળા બટાકા ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. આમ તો આ ભૂંગળા બટાકા સૌરાષ્ટ્ર માં બધી જ જગ્યાએ એ મળે છે. રાજકોટ, જામનગર અને ભાવનગર સાઇડની ફેમસ આઇટમ એટલે ભૂંગળા-બટાકા. ભૂંગળા-બટાકા ખાવાની બહુ જ મજા આવે છે. આ રેસિપીને તમે માત્ર 10 જ મિનિટમાં ઘરે લારી પર મળે એ રીતે જ બનાવી શકો છો. આ ચટપટા અને સ્પાઈસી ભૂંગળા-બટાકા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. Daxa Parmar -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#PGલસણીયા બટાકા કાઠીયાવાડી ભોજન માં ખૂબ જ જાણીતા છે બટાકાનું ભરેલું શાક દરેક વ્યક્તિ ને ભાવે છે પછી કે રસાવાળું શાક હોય ગ્રેવીવાળું શાક હોય લસણ વાળું હોય કે ટામેટાં હોય આજે મેં લસણનો લસણ સાથે બટાકાનુ શાક બનાવવાનો પ્રયત્ન કર્યો છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5Week 5લસણીયા બટાકા એક ટેસ્ટી અને બધાને ભાવતું શાક છે આ શાક રોટલી થેપલા કે ભાખરી અને બાજરીના રોટલા બધા સાથે સારું લાગે છે Kalpana Mavani -
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#GA4#Week24#garlicલસણીયા બટાકા Arpita Kushal Thakkar -
More Recipes
ટિપ્પણીઓ