મીન્ટ બાફલો (Mint Baflo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મે તોતા કેરી નું અથાણું બનાવ્યું તો ૭ ગોટલા રહ્યા મે એમને પહેલા કુકર માં બાફી કડ્યા.પછી ગોટલા માં થી બધો રસ કાળી લીધો.
- 2
ત્યારબાદ એમાં મીઠું, જીરું, કોથમીર, ફુદીનો, ગોળ નાખી ને હેન્ડી ફેરવ્યું.
- 3
ત્યારબાદ બગલો ગાડી લીધો.જેથી કુચા નીકળી જાય.ત્યારબાદ કાંચ નાં બોટલ માં ભરી મૂકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
ઊનાળામાં કાચી કેરી ઓ બહુ જ સરસ આવે છે, બાફલો ખીચડી જોડે ખાવા ની ખુબ જ મઝા આવે છે. ખીચડી જોડે કઢી,દહીં ,છાશ આપણે લેતાં હોય છે પણ આ બાફલા થી ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. ખીચડી નહીં ખાતા હોય એ પણ ખાતાં થઈ જશે. શરબત તરીકે તો ઊનાળામાં એકદમ પરફેક્ટ છે. લુ ના લાગે, નસકોરી ના ફુટે. . (આમ પન્ના) કેરી શરબત #cookpadgujarati #cookpadindia #summer #cool #healthy #mango #rawmango #sharbat #કેરી નો બાફલો #aampanna Bela Doshi -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
બાફલો પીવા થી લુ લાગતી નથી.વિટામિન C ભરપૂર પ્રમાણ માં હોય છે.સાથે સાથે ફાયબર અને પોટેશિયમ ભરપૂર માત્રા માં હોય છે. Arpita Shah -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiએક કાચી કેરીમાં 35 સફરજન, 18 કેળા, 9 લિંબુ અને 3 સંતરા જેટલું વિટામિન સી હોય છે. કાચી કેરીમાં એટલી બધી માત્રામાં જુદા જુદા પોષક તત્વો મળે છે કે જેનાથી ઘણી બિમારીઓને દુર કરી શકાય છે. કાચી કેરીને પાણી સાથે ખાવાથી શરીરમાં પાણીની અછત નથી સર્જાતી લૂ પણ લાગતી નથી... Bhumi Parikh -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
ગરમી માં કેરી નો બાફલો એ ઉત્તમ cold drink ગણાય છે.તે શરીર ને ઠંડક આપે છેઅને ગરમી માં લુખ લાગવાથી પણ બચાવે છે.અહી મે ચાસણી બનાવી ને બાફલો બનાવ્યો છે જે ફ્રીઝ માં ત્રણ થી ચાર મહિના સુધી સ્ટોર કરી શકાય છે. Nisha Shah -
-
બાફલો (Baflo Recipe In Gujarati)
#ઇમ્યુનીટી બાફલો ઉનાળા માટે દરેક રીતે ફાયદાકારક છે આજના સમયમાં એટલે કે કોરોના કાળ માં મહત્વનો ભાગ ભજવે છે. બાફલા માં રહેલી જે વસ્તુઓ છે તે ખૂબ જ ફાયદાકારક છેઉનાળો એટલે કેરીની સીઝન કાચી કેરી હોય કે પાકી કેરી સૌને ભાવતી હોય છે .ઉનાળાની ગરમીમાં લૂ થી બચવા થી લઈને પેટમાં ટાઢક સુધીનું કામ કરે છે .પરંતુ અહીં આપણે કાચી કેરીના કેટલાક ફાયદા જોઈશું.એક કાચી કેરી માં 35સફરજન ,18 કેળાં, 9 લીંબુ અને 3 સંતરા જેટલા વિટામિન સી હોયછે,જુદા જુદા પોષક તત્વો મળે છે .જેનાથી ઘણી બીમારીઓ દૂર કરી શકાય,કાચી કેરીથી શરીરમાં પાણીની અછત થતી નથી, ગ્લુકોઝ ખૂબ ઓછા માત્રામાં હોય છે. એસિડિટીમાં, રોગ પ્રતિકારક શક્તિમાં, રોગોથી લડવાની ક્ષમતા આપે છે . વિટામિન સી છે, લૂ થી બચવા માટે કાચી કેરી અક્સીર ઉપાય છે, અળાઈને દૂર કરે છે . શરીરને ઠંડક આપે છે. વરીયાળી :તેમાં કેલ્શિયમ, સોડિયમ, ફોસ્ફોરસ, આયરન મહત્વપુર્ણ છે, વિટામિન એ, ઈ, સી ની સાથે જ બીછે , કોલેસ્ટ્રોલ પણ નિયંત્રણ છે. આંખોની રોશની,રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે. ગોળ અને વરિયાળી ખાવાથી માસિક ધર્મ નિયમિત થાય છે. વરિયાળી વિટામિન 'સી' થી ભરપૂર વરિયાળીમાં રોગ પ્રતિરોધક,મોઢાની દુર્ગધ,આંખો માટે ફાયદાકારી,પેટ માટે ફાયદાકારી,ગળાની ખરાશ,અનિદ્રાનો રોગ,પેશાબામાં બળતરા, ઉલટી માં પણ લાભદાયક છે. ગોળ સ્વાસ્થ્ય માટે ખજાનો રૂપ છે, તેમાં કેલ્શિયમ, આયર્ન હોય છે, એનર્જી લેવલ બરાબર રહે છે, શરદી અને ખાંસી માં પણ મદદરૂપ થાય છે.મરી : કાળા મારી કમજોરી દૂર કરે છે આંખો માટે લાભદાયક છે,પેટના દુખાવામાં પણ ખૂબ જ રાહત આપે છે કારામરી ઔષધીય ગુણોથી ભરપૂર છે મરીમાં વિટામિનç છે અને વિટામિન કે ભરપૂર માત્રામાં હોય છે. કાળામરી ઉલટી બંધ કરવામાં પણ મદદરૂપ થાય છે. Varsha Monani -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
#Immunity સનસ્ટોક,લૂ,ગર્મી થી રાહત આપતુ સરસ મજા નુ ટેસ્ટી ડ્રિન્ક. બનાવી ને સ્ટોર પણ કરી શકો છો જયારે પીવુ હોય ત્યારે બર્ફ પાણી થી ડાયલુટ કરી ને ઉપયોગ કરી શકો છો. Saroj Shah -
-
-
કેરીનો બાફલો (Mango Baflo Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiકેરીનો બાફલો Ketki Dave -
-
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
#RB4 ....કાચી કેરી ગોળ ને મરચા નો ઉપયોગ કરી બનાવેલ Jayshree Soni -
-
-
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
#SVCઉનાળા ની ગરમી માં લું થી બચવા માટે બહુ કામ કરે છે Smruti Shah -
કાચી કેરી નો બાફલો (Keri Baflo Recipe in Gujarati.)
#સમર #પોસ્ટ ૧ ગરમી માં લૂ ના લાગે એવું કાચી કેરી નું ઠંડુ ટેસ્ટી ખાટું મીઠું શરબત. Bhavna Desai -
કાચી કેરીનો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો બાફલો પીવાથી શરીરમાં સ્ફૂર્તિ અને નવું કામ કરવાનું મન થાય છે આ સિઝનમાં કેરી નો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો જોઈએ જેથી ગરમીમાં લૂ લાગતી નથી Jayshree Doshi -
-
મીન્ટ વૉટરમેલોન જ્યૂસ (Mint Watermelon Juice Recipe In Gujarati)
#Summer Specialનો Water નો Sugar is added 😋 Pooja Shah -
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
ઉનાળા ની સીઝન માં બાફલો બનાવવામાં આવે છે. બાફલો પીવાથી લુ લાગતી નથી. Richa Shahpatel -
ફ્રેશ મીન્ટ ટી (Fresh Mint Tea Recipe in Gujarati)
ઈમ્યૂનિટી વધારવા આર્યુવેદ માં રોજ ચા ને બદલે આ પીવાનું કહે છે, બનાવામાં સરળ અને કોઈ નુકશાન નહી#immunity Bina Talati -
-
-
-
ઓરેન્જ મીન્ટ કુલર (Orange Mint Cooler Recipe in Gujarati)
#GA4#Week26ઓરેન્જ મીન્ટ કુલર ઉનાળા માટે પરફેક્ટ રીફ્રીશીગ કુલર છે.ઓરેન્જ અને મીન્ટ ના ઉપયોગ થી બનાવેલું ટેંગી કુલર નો ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે. Bhavna Desai -
-
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
#SMઉનાળા મા લુ થી બચવા અને કેરી ની સીઝન મા વપરાતો બાફલો, તેને છાસ ની જેમ પીવાય, અને ખીચડી સાથે સરસ લાગે Bina Talati -
કેરી નો બાફલો (Mango Baflo Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati બાફલો સવારે ભારે ખવાય ગયુ હોય તો સાંજે સાદી ખીચડી & કેરી નો બાફલો સારુ ઓપ્શન છે Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14951600
ટિપ્પણીઓ (2)