કેરી શરબત (Keri Sharbat Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649
શેર કરો

ઘટકો

30 મિનિટ
8 વ્યક્તિ
  1. 1તોતા પૂરી કેરી
  2. 15ફુદીનાના પાન
  3. 15તુલસી ના પાન
  4. 15કાળા મરી
  5. 1 ટુકડોઆદું
  6. 1 ચમચીમીઠું
  7. 1/2 ચમચીજીરું પાઉડર
  8. 1 ચમચીસંચળ પાઉડર
  9. 15 ચમચીખાંડ અથવા ખડી સાકર
  10. 1લીટર પાણી
  11. 2લીબું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા કેરી ને ધોઈ છોલી કાપી લો મિકસરમાં જાર મા ફુદીનાના પાન, તુલસી ના પાન, મરી, આદું, કેરી ના ટુકડા લઇ પીસી લો

  2. 2

    હવે એક તપેલીમાં 1 લીટર પાણી લો તેમા પીસેલી પેસ્ટ નાખી દો હવે તેમાં મીઠું, જીરું પાઉડર, સંચળ પાઉડર, ખાંડ નાખી બરાબર હલાવી લો

  3. 3

    હવે તેને ગરણી થી ગાળી લો હવે તેમાં લીબું નો રસ નાખી બરાબર હલાવી સર્વ કરો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes