પપૈયા નો હલવો (Papaya Halwa Recipe In Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#GA4
#Week23
#Papaya
#post 2.

Recipe નો 190.

શેર કરો

ઘટકો

30 minits
2 બે લોકો માટે
  1. 1 વાટકો પપૈયાનો પલ્પ
  2. 2 ચમચા રવો
  3. 2 ચમચા કન્ડેન્સ મિલ્ક
  4. 2 ચમચીસાકર
  5. ૨ ચમચીઘી
  6. 1/2 ચમચી ઇલાયચી પાઉડર
  7. 2 ચમચીબદામની સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

30 minits
  1. 1

    પહેલા ગેસ ચાલુ કરીને,એક પેનમાં ઘી મૂકીને, ઘી ગરમ થાય એટલે રવાને, પેન માં એડ કરવો.

  2. 2

    ધીરે-ધીરે રવાને સતત હલાવતાં રહી,અને સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવો.

  3. 3

    પછી પપૈયાના પીસ કરીને, તેને સ્મેશર થી સ્મેશ કરી,પલ્પ તૈયાર કરવો.

  4. 4

    શેકેલા રવામાં પપૈયાનો પલ્પ એડ કરવો.અને બધું બરાબર મિક્સ કરવું. અને પછી તરત જ તેમાં કન્ડેન્સ મિલ્ક, અને સાથે સાકર એડ કરવી. અને એલચીનો પાઉડર એડ કરવો.

  5. 5

    બધું બરાબર મિક્સ થઈ જાય,અને હલવો પેનને ને છોડવા લાગે, એટલે ગેસ બંધ કરી દેવો.અને હલવાને સર્વિંગ બાઉલમાં કાઢી લેવો.

  6. 6

    આપનો ટેસ્ટી પપૈયા હલવો તૈયાર છે.અને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર બદામની કતરણથી ગાર્નીશ કરી અને સર્વ કરવો.

  7. 7

    રેડી ટુ સર્વ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

Similar Recipes