ફાડા ની ખીર (Broken Wheat Kheer Recipe In Gujarati)

#AsahiKaseiIndia
ફાડા ની ખીર (સંજાબ)
વર્તમાન સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત થયા છે પણ સ્વભાવગત ગુજરાતી લોકોને ભોજન માં થાય તો જ સંપૂર્ણ ભોજનનો આનંદ મળે છે. ત્યારે સ્વાસ્થ્ય અને સ્વાદ બન્ને નો સંગમ કરીને મેં અહીં ઘઉંના ફાડાની ખીર મૂકી છે જે ડાયાબિટીસના પેશન્ટ પણ ખૂબ જ પ્રેમથી ખાઈ શકે છે. જેમાં ઘી કે તેલ નો ઉપયોગ થયો નથી અને દૂધ અને ડ્રાયફ્રૂટ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.
ફાડા ની ખીર (Broken Wheat Kheer Recipe In Gujarati)
#AsahiKaseiIndia
ફાડા ની ખીર (સંજાબ)
વર્તમાન સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ જાગૃત થયા છે પણ સ્વભાવગત ગુજરાતી લોકોને ભોજન માં થાય તો જ સંપૂર્ણ ભોજનનો આનંદ મળે છે. ત્યારે સ્વાસ્થ્ય અને સ્વાદ બન્ને નો સંગમ કરીને મેં અહીં ઘઉંના ફાડાની ખીર મૂકી છે જે ડાયાબિટીસના પેશન્ટ પણ ખૂબ જ પ્રેમથી ખાઈ શકે છે. જેમાં ઘી કે તેલ નો ઉપયોગ થયો નથી અને દૂધ અને ડ્રાયફ્રૂટ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉં ના ફાડા ને બે વખત ધોઈ કૂકરમાં ત્રણ સીટી વગાડી લો
- 2
એક વાસણમાં દૂધને ગરમ કરવા મૂકો બેથી ત્રણ ઊભરા લઇ આવો ખૂબ કરવા દેવાની જરૂર નથી. હવે તેમાં બાફેલા ઘઉંના ફાડા ઉમેરો. ફરીથી તેને ચાર પાંચ ઉભરા આવે ત્યાં સુધી ગેસ ઉપર રહેવા દ્યો. હવે ગેસ ને બંધ કરી તેમાં ઉમેરી દો અને તેમાં કાજુ બદામ ચારોળી અને એલચીનો ભૂકો ઉમેરી દો.ખીરને ઠંડી થવા રાખી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફાડા ની ખીર
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 22......................ફાડા માં ભરપુર માત્રામાં ફાઈબર છે . ફાડા ની ખીર એકદમ હેલ્ધી ડાયટ છે. Mayuri Doshi -
ફાડા ની ખીર
#જુલાઈ#માઇઇબુકવાનગી નંબર - 22......................ફાડા માં ભરપુર માત્રામાં ફાઈબર છે . ફાડા ની ખીર એકદમ હેલ્ધી ડાયટ છે. Mayuri Doshi -
ઘઉં ફાડા ની ખીર (Wheat fada Kheer recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post10 આજે મેં ઘઉં ની ખીર બનાવી છે. જે ખૂબ હેલ્ધી છે અને મારા ઘરમાં મારા દીકરાને ખૂબ ભાવે છે. Kiran Solanki -
મખાના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
# વ્હાઇટ રેસીપી મકાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તેનો જુદો જુદો ઉપયોગ થાય છે અને અહીંયા ખીર બનાવી છે Jayshree Chauhan -
ડ્રાયફ્રૂટ દલીયુ
#દૂધઅહીં મેં ઘઉંના ફાડા માંથી અને દૂધ નો ઉપયોગ કરીને ડ્રાયફ્રૂટ દરિયો બનાવ્યું છે જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenapron#post 19 Devi Amlani -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#MAફાડા લાપસીJeena Jeena ...Udda GulalMayi Teri Chunariya LahrayiRang Teri Reet Ka...Rang Teri Preet Ka......Mayi Teri Chunariya Laherayi... માઁ તે માઁ......HAPPY MOTHER'S DAY ..... મને યાદ છે... મારી માઁ ને ફાડા લાપસી ખૂબ જ ભાવે.... મમ્મી ની Birthday ના દિવસે અમારા ઘરે ફાડા લાપસી જરૂર બનતી. Maa I love you.... I miss You...😥🌹🥰🥰🥰 Ketki Dave -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#EBWeek - 10ફાડા લાપસીYe Dil ❤ Na Hota BecharaaaaaKadam Na Hote Aawara....Jo Yummy BROKEN WHEAT HALWA Banaya Na Hota..... આજે ફાડા લાપસી થોડા twist સાથે બનાવી છે.... તો...... ચાલો..... Ketki Dave -
ખીર (Kheer Recipe In Gujarati)
#GA4#Week8ખીર લગભગ બધાને ખૂબ જ પ્રિય હોય છે.ખીર ના ઘણા બધા ફાયદા છે.ખીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે.ખીર ગરમી ઘટાડે છે, તેમજ પેટ સાફ કરવા માટે ઉપયોગી છે. ખીરથી આપણા શરીરમાં થયેલું પિત્ત પણ દૂર થાય છે. Hemali Chavda -
ઘઉં ના નાના ફાડા ની લાપસી(Broken Wheat Lapsi recipe in Gujarati)
#india2020 વિસરાતી વાનગી એ મોટેભાગે ગોળમાંથી અને ધાન - દુધ માંથી બનતી હોવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ગુણકારી હોય છે. વિસરાતી વાનગી યાદ કરીએ તો નવા ઘઉં થયા પછી ઘઉંના ફાડાની લાપસી, નવા ચોખા થયા પછી ખીર નવા અલગ-અલગ ધાન થયા પછી સાતધાન ની ખીચડી આવી રીતે અલગ અલગ પ્રકારથી બનાવીને સીઝન મુજબ પૂજામાં અથવા નિવેદ માં ઉપયોગમાં લેવામાં આવે છે. આજે મેં વિસરાતી વાનગી માં ફાડા ની લાપસી બનાવી છે જે પહેલા ઘરમાં લગ્ન પ્રસંગ ઉપર, બાળકનો જન્મ થયો હોય કે ઘરે કોઈ પણ પૂજા હોય ત્યારે લાપસી જરૂર બનાવવામાં આવતી હતી. Bansi Kotecha -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફાડા લાપસી Ketki Dave -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ઘઉંની ફાડા લાપસી આપણે ત્યાં કોઈ પણ શુભ પ્રસંગે બધાં ને ઘરે બનતી હોય છે. સાથે સાથે ઘઉંના ફાડાપોષકતત્વો ની દ્વષ્ટિ એ પણ ખૂબ જ અગત્યના ધરાવે છે.ઘઉંના ફાડા જેને હિન્દી માં દલીયા કહેવાય છે તેમાં વિટામિન B1,B2 , ફાઈબર ઉપરાંત બીજા પણ ઘણા બધા પોષકતત્વો પુષ્કળ પ્રમાણમાં હોય છે.દલીયા ખાવાથી પોષક તત્ત્વો ની પુર્તિ થઈ જાય છે અને લાંબા સમય સુધી ભૂખ નો અહેસાસ પણ નથી થતો.દલીયા ન માત્ર સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ વજન ઘટાડવા માટે સૌથી મદદરૂપ શ્રેષ્ઠ આહાર છે ,તેમજ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ ખૂબ ઉપયોગી છે. Kajal Sodha -
દલિયા ની ખીર (daliya kheer (broken wheat) recipe in gujarati)
#goldenapron3#week16#kheer આજે હું એક પોષ્ટીક ખીર ની વાનગી લઇ ને આવી છું. જે નાના મોટા સૌ ને પસંદ આવે છે. Kinjalkeyurshah -
ફાડા લાપસી
#ઇબુક#Day-૩ફ્રેન્ડસ, ગુજરાતી પરિવારમાં જ્યારે કોઈ ધાર્મિક પ્રસંગ કે તહેવાર હોય છે ત્યારે ઘઉંના લોટમાંથી બનતી લાપસી અથવાતો ઘઉંના ફાડા માંથી બનતી લાપસી બનાવીને માતાજીને થાળ ધરવામાં આવે છે. જે ગુજરાતનો પરંપરાગત પ્રસાદ અથવા સ્વીટ કહી શકાય. મેં પણ આજે નવરાત્રિમાં માતાજીની પ્રસાદમાં ધરાવવા ઘઉંના ફાડાની લાપસી બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ખીર(Kheer Recipe in Gujarati)
#GA4#week9ખીર બધાની પ્રિય વાનગી છે. એમાં પણ શરદ ઋતુ માં પિત નો પ્રકોપ શાંત કરવા માટે દૂધ ની બનાવેલી વાનગી ખાવાની પ્રથા છે. દૂધ પૌવા, દૂધપાક, ખીર ખાવી જોઈએ. Davda Bhavana -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek10ફાડા લાપસી ટ્રેડિશનલ રેસીપી છે અને અમુક તહેવારોમાં ખાસ બનાવવામાં આવે છે Kalpana Mavani -
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#DIWALI2021Post 5Dil ❤ Jane jigar BROKEN WHEAT HALWA pe Nisar Kiya hai...Pyar kiya Hai re Use Pasand Kiya Hai બાટ (ફાડા લાપસી) BROKEN WHEAT HALWA Ketki Dave -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#mr સાબુદાણા ની ખીર બધા ના ઘરમાં બનતી જ હોય છે. ખૂબ જ ઓછા Ingredient મા બનતી આ રેસિપી છે. Sonal Modha -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB week10 ફાડા લાપસી એ બધી જગ્યાએ પ્રચલિત છે ગુજરાત હોય હરયાણા હોય કે ગમે તે જગ્યાહોય મહેમાન ઘરે આવવાના હોય તો ફાડા લાપસી, ઘણા માં તો દેવ ને પ્રસાદ પણ ફાડા લાપસી નો ધરાવવામાં આવે છે. તો આજે આપણે કુકરમાં ફટાફટ બની જતી ફાડા લાપસી ની રેસીપી જોઇએ Varsha Monani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek 10Fada lapsi...ફાડા લાપસી એ આપણા ગુજરાતી ની ખૂબ જાણીતી વાનગી છે. કોઈ સારા પ્રસંગો માં મીઠું બનાવતી વખતે ઘણી વખત બનાવતા હોય એ છીએ. એમાં એ વડીલો ને તો ખૂબ જ ભાવે એવી ફાડા લાપસી આજે બનાવી છે. Payal Patel -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10આજે અષાઢી આઠમ નિમિત્તે અમારે ત્યાં ફાડા લાપસી બની જે ગોળવાળી બને છે તેની રેસીપી તમારી સાથે શેર કરુ છું. Jigna Vaghela -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ઓ ના ઘરે શુભ પ્રસંગે લાપસી ના આંધણ તો મુકાય જ, ઘઉં ના ફાડા મા ફાઈબર હોય છે, પોષ્ટિક આહાર છે Pinal Patel -
-
ખીર (Kheer Recipe In Gujarati)
#mr દૂધ માંથી બનતી ખીર જે શ્રાદ્ધ માં ખૂબ જ જાણીતી રેસિપી છે દરેક ઘર માં બનતી જ હોય છે Jayshree Chauhan -
ફાડા લાપસી
#RB20#Week20#ફાડા લાપસીફાડા લાપસી અમારે ફેવરિટ છે જયારે મન થાય એટલે બનાવી લવ બહુ જ ભાવે તો શેર કરું છું Pina Mandaliya -
ખીર(Kheer recipe in gujarati)
#GA4#Week9#Mithai#Dryfruitsખીર એક ખૂબ જ પ્રખ્યાત ભારતીય મીઠાઈ છે. ખીર બનાવવી ખૂબ સરળ છે અને ઝડપ થી બની જાય છે. આ ખીર તમે કોઈ પણ સમયે માણી શકો. Shraddha Patel -
મેંગો ખીર
#NOCONTEST ચૈત્ર મહિનામાં ગરમી ખૂબ પડે છે.આ મહિના માં બહેનો અલૂણા વ્રત કરતી હોય છે. આજે મેં અલૂણા વ્રત માં મેંગો ખીર બનાવી તો ખૂબજ સરસ બની. તમે પણ ટ્રાય કરજો. 😋 Bhavnaben Adhiya -
રજવાડી ખીર (Rajwadi Kheer Recipe In Gujarati)
#AM2#ricereceip ચૈત્ર માસમાં શુકલ પક્ષ માં નવરાત્રી આવતી હોય છે, ચૈત્ર માસમાં અલોણા વ્રત પણ બહેનો કરતી હોય છે, ત્યારે આ રજવાડી ખીર બનાવી લેજો, બહુ મજા આવશે અને એનર્જી પણ રહેશે. Bhavnaben Adhiya -
ખીર (Kheer Recipe In Gujarati)
ઘણી વખત ભાત વધી પડે પણ શું કરવું તે ના સમજાય ભાત ના ઢોકળા, કે મૂઠિયાં વગેરે તો બનાવી જ છીએ પણ ખીર 👌👌👌👌👌👍 ખુબ જઇ સરસબની. તમે પણ બનાવજો.ખીર (વધેલા ભાત ની ખીર) Buddhadev Reena -
ઓટ્સ ખીર (Oats Kheer Recipe In Gujarati)
#GA4#Week7#ઑટસઅહીં મેં એક હેલ્ધી રેસિપી બનાવી છે. ઓટ્સ ખીર બાળકો માટે બહુ પૌષ્ટિક ખીર છે. નાના મોટા બધાને ભાવશે. Kunjal Raythatha
More Recipes
ટિપ્પણીઓ (3)