ચીઝ પનીર પટીયાલા (Cheese Paneer Patiala Recipe In Gujarati)

#MA
સંઞીતાજી ના લાઈવ સેશનમાં તેમની સાથે બનાવેલ રેડ મખની ઞેવીમાંથી મે ચીઝ પનીર પટીયાલા બનાવેલ જે ખૂબ જ સરસ બનયુ ને બધાને ભાવયુ તો તેની રેસીપી શેર કરેલ છે.
ચીઝ પનીર પટીયાલા (Cheese Paneer Patiala Recipe In Gujarati)
#MA
સંઞીતાજી ના લાઈવ સેશનમાં તેમની સાથે બનાવેલ રેડ મખની ઞેવીમાંથી મે ચીઝ પનીર પટીયાલા બનાવેલ જે ખૂબ જ સરસ બનયુ ને બધાને ભાવયુ તો તેની રેસીપી શેર કરેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપથમ એક બાઉલમાં ડુંગળી, કેપ્સિકમ, પનીર, ચીઝ નાખી ઉપર મુજબના મસાલા કરી દો. હવે તેમા થોડી કોથમીર ઉમેરી હળવેકથી હલાવી બધુ સરસ મીકસ કરી લો.
- 2
હવે અડદનો પાપડ લઈ તેની પર પાણીવાળો હાથ કરી આખા પાપડને સહેજ ભીનો કરી તેની પર તૈયાર સટફીંઞ ભરી તેનો રોલ વાળી લો. કીનારીને પાણી લઞાડી સરસ રીતે સીલ કરી દો.
- 3
હવે એક પેનમાં પાપડ રોલને શેલોફાય કરો. બધી બાજુથી સરસ મજાના કિસપી પાપડ થઈ જાય એટલે એક પલેટમા કાઢી લો. એક પેનમાં તેલ બટર મુકી જરુર મુજબ મરચુ પાઉડર નાખી તેમા રેડ મખની ગેવી નાખી તેમા જરુર મુજબ પાણી નાખી બબલ થાય તયા સુધી ગરમ કરો. હવે તેમાં બટર નાખી હલાવો. એક સવિૅઞ પલેટ લઈ તેમાં ગેવી લઈ પાપડ રોલ ને કટ કરી તેમાં મૂકી દો. તેની પર ચીઝ તથા પનીર છીણીને કોથમીરથી સજાવો. તો તૈયાર છે ચીઝ પનીર પટીયાલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
આ મે સંગીતાબેન જાની સાથે ઝૂમ લાઈવ મા તેને જે રેડ મખની ગ્રેવી સિખાડી તેનો ઉપયોગ કરી ને મે પનીર તુફાની બનાવ્યું છે જે ખુબ સરસ બન્યું ને ઘરના તો આંગળા ચાટતા રહી ગયા Shital Jataniya -
ચીઝ મસાલા પાવ(Cheese Masala Pav Recipe in Gujarati)
#GA4#WEEK10#CHEESE#WEEKEND#COOKPADGUJRATI#COOKPADINDIA ચીઝ એ એક એવું ઘટક છે જે કોઈ પણ વાનગી માં સહેલાઇ થી ભળી જાય છે અને તે વાનગી ને એકદમ સ્વાદિષ્ટ બનાવવા નું કામ કરે છે. મે મસાલા પાવ માં ચીઝ ઉમેરી ને ચીઝ મસાલા પાવ તૈયાર કરેલ છે. Shweta Shah -
પનીર ચીઝ બ્રેs(paneer cheese bread recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાતમ ની રેસિપી જે બધાને ખૂબ જ મનગમતી હોય છે નાના બાળકો તો ખૂબ જ ખુશ થઈ જાય છે તો આજે આપણે પનીર ચીઝ બ્રેડ બનાવીશું. નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને તો ચાલો આજ ની રેસીપી પનીર ચીઝ બ્રેડ શરૂ કરીએ.#પનીર ચીઝ બ્રેડ#સાતમ Nayana Pandya -
મિક્સ વેજ પનીર ચીઝ પરાઠા (Mix veg paneer cheese paratha in Gujarati)
#GA4 #WEEK 1મે આ વાનગી સુરત ના એક ફૂડ સ્ટોલ ની જોઈ ને બનાવેલ છે. Falguni Swadia -
પનીર ચીઝ મસાલા ઢોસા (Paneer Cheese Masala Dosa Recipe In Gujarati)
ઢોસા મારા ઘરમાં બઘા ના ફેવરેટ છે પનીર ચીઝ મસાલો મે પેપર પર જ બનાવેલ છેજે ખૂબ જ ટેસ્ટી લાગે છે #GA4 #Week3 Rasmita Finaviya -
ચીઝ સેન્ડવિચ(Cheese sandwich Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ ટોસ્ટ સેન્ડવીચ. આ સેન્ડવિચને બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. સેન્ડવીચ તો બધાને પ્રિય હોય છે અને નાના તથા મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજની ચીઝ ટોસ્ટ સેન્ડવિચની રેસિપી શરૂ કરીએ.#NSD Nayana Pandya -
ચીઝ પનીર પરાઠા (Cheese Paneer Paratha Recipe in Gujarati)
ચીઝ અને પનીર બાળકોની સાથે દરેકને ભાવતી હોય છે. આ બે સામગ્રી ભેગી કરીને કઈપણ બનાવી શકાય છે.આજે મેં ચીઝ પનીર પરાઠા એકદમ ઓછી સામગ્રી ઉમેરીને બનાવ્યા છે જે દરેકના ઘરમાં હોય છે. Urmi Desai -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
ચીઝ મેગી સેન્ડવીચ (Cheese Maggi Sandwich Recipe In Gujarati)
#PS#Cookpadgujrati#CookpadIndiaગમે ત્યારે આપણે ચટપટી વાનગી બધાને પસંદ આવે છે. તો હું આજે એવી જ એક ચટપટી ચીઝ લોડેડ મેગી સેન્ડવીચની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. મારા ઘરમાં બધાને પસંદ આવે છે. ખાસ કરીને બાળકોને તો ખૂબ જ પસંદ આવે છે.આ સેન્ડવીચ સ્ટ્રીટ ફૂડ માં પણ ખૂબ ફેમસ છે. Niral Sindhavad -
પનીર મખની સબ્જી (Paneer Makhani Sabji Recipe In Gujarati)
આપણે સંગીતા જાનીના ઓનલાઇન ગ્રેવી એપિસોડ માં સાથે બનાવેલી ગ્રેવી, તેની રેસિપી શેર કરું છું Hetal Chauhan -
-
શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
#SJ#Cookpadguj#cookpadindia મેં @Sangita Jatin Jani ji ના zoom live class મા તેમની પાસેથી બેઝિક પંજાબી ગ્રેવી શીખી હતી. તે પૈકી મેં મખની રેડ ગ્રેવી બનાવી હતી આજ ગ્રેવી નો ઉપયોગ કરી મેં તેમાંથી "શાહી પનીર મખની" સબ્જી બનાવી છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં જ બની હતી. પંજાબી હોટલમાં ખાવાવાળાની આ એક ખાસ મનપસંદ વાનગી છે. પનીર મખ્ખની નામ જ જણાવે છે કે પંજાબની આ વાનગી સ્વાદથી ભરપુર છે અને તેની ખાસિયત છે પંજાબીઓની સૌથી મનપસંદ સામગ્રી – માખણ. પારંપારીક પંજાબી ઘરમાં મહિલાઓ મલાઇદાર દૂધમાંથી પનીર બનાવી ને આ રીતે પંજાબી મખની સબ્જી બનાવે છે..જેમાં બટર ભરપુર માત્ર માં ઉમેરવામાં આવે છે. Daxa Parmar -
મસાલા રોઝ કોન પાપડ (Masala Rose Cone Papad Recipe In Gujarati)
#GA4#Week23#પાપડ પાપડ એ નાના મોટા બધા ને જ ભાવે છે.એમાં પણ મસાલા પાપડ તો નાના બાળકો ને પણ ભાવે.અને રોઝ પાપડ તો જોઈને જ ખાવા નું મન થઈ જાય જે દેખાવ માં ખૂબ સરસ લાગે છે.હું તો અવાર નવાર બનાવું છું અને તમે પણ જરૂર ટ્રાય કરજો. Sheth Shraddha S💞R -
ચીઝ તવા પનીર હોટ ડોગ
#RB2#Week2ચીઝ હોટ ડોગ રેસીપી અમારી ફેમિલીમાંથી મારી બહેનની ફેવરિટ છે જે આજે હું તમારી સાથે શેર કરી રહી છું. Niral Sindhavad -
ચીઝી પનીર સ્ટફ્ડ પરાઠા(cheezy paneer stuffed paratha recipe in Gujarati)
કાંદા,પનીર,કેપ્સિકમ અને ચીઝ ના સ્ટફિંગ ના પરાઠા મારા દીકરા માટે બનાવ્યા છે. જે નો ટેસ્ટ ખૂબ જ સરસ હતો. Krishna Kholiya -
સ્પરાઉટ પનીર ચિલ્લા (sprout paneer chilla recipe in gujarati)
#EB#week12#cookpad_guj#cookpadIndia ઉગાડેલા મગ માંથી બનાવેલા પનીર ના આ ચિલ્લા સવારે નાસ્તા માં કે હળવા લંચ ડિનર માટે બનાવી શકાય છે જે ખૂબ પૌષ્ટિક હોવાથી નાના બાળકો ના લંચ બોક્સ માં પણ આપી શકાય. Neeti Patel -
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
#Trend#Paneer Bhurjiપનીર ની સબ્જી ની વાત આવે એટલે ફટાફટ તૈયાર થતી પનીર ભૂર્જિ તરત યાદ આવી જાય. અહીં પનીર ભૂર્જિ રેસ્ટોરાં ની સબ્જી ભુલાવી દે એવી તૈયાર કરી છે. જો તમે આ રીતે આ સબ્જી બનાવી ને ઘર માં બધાં ને ખવડાવશો તો તમને પૂછશે શું આ રેસટોરાંમાં થી મંગાવી છે? મેં કોલસા નાં સ્મોક થી તેની ફ્લેવર્સ એકદમ સ્ટ્રોંગ કરી છે. સાથે મેં ઘઉં નાં લોટ નાં નાન, સ્મોકી પનીર ભુજી ચાટ, કાકડી નું રાઇતું અને મસાલા પાપડ સર્વ કર્યા છે. Shweta Shah -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
આમ તો દાલ મખની એ પંજાબી ડીશ છે પણ અમે જયારે બદરીનાથ કેદારનાથ ઞયેલ તયારે ઉતરાખંડના જોશીમઠની દાલ મખની ટેસટ કરેલ જે ખૂબ જ સવાદિષટ હતી. પહાડી પદેશમાં વાતાવરણ ને અનુકૂળ થવા મોટેભાઞે પોટીનથી ભરપૂર એવા રાજમા, કાળા અડદ, અડદની દાળ તથા ભાત નો રોજીદી રસોઈમાં સમાવેશ થતો હોય છે. તો અાજે મે ઉતરાખંડના જોશીમઠની દાલ મખની બનાવી છે. Bindi Vora Majmudar -
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#ChooseToCookચીઝ પનીર ગોટાળો બનાવ્યો,સાથે બન ને ટોસ્ટ કરીને પીરસ્યા..ડિનર માટે સરસ રેસિપી થઈ ગઈ . Sangita Vyas -
ચીઝ બ્રેડ પોકેટ્સ(Cheese bread pocket recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ચીઝ બ્રેડ પોકેટ્સ. આ રેસીપી બનાવવાનું ખૂબ જ સરળ છે. અને ચીઝ બ્રેડ પોકેટ્સ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે ચીઝ બ્રેડ પોકેટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week10 Nayana Pandya -
-
ચીઝ પનીર ગોટાળો (Cheese Paneer Gotala Recipe In Gujarati)
#TRO#cookpadgujarati#cookpadindia સુરતનો ફેમસ ચીઝ પનીર ગોટાળો... આ ગોટાળો ખૂબ જ ઓછા સમયમાં અને હેલ્ધી છે કેમ કે તેમાં પાલક, ટમેટું, ડુંગળી, બટર, ચીઝ, પનીર, મસાલા વગેરે હેલ્ધી વસ્તુથી સ્વાદિષ્ટ અને ટેસ્ટી બનાવવામાં આવે છે. Ankita Tank Parmar -
પનીર પાવભાજી
#વિકમીલ1#તીખીપાવભાજી તો સૌ ને પસંદ છે થોડી તીખી ને ટેસ્ટી હોય તો ઓર મજા પડી જાય to પાવભાજી સાથે પનીર હોય તો પનીર ના ચાહકોને પણ મોજ પડી જાય .. પનીર pavbhaji ખુબજ સ્વાદિષ્ટ અને તીખી ne ટેસ્ટી સારી લાગે છે .. Kalpana Parmar -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
#LB#cookpadgujaratiબાળકો તેમજ મોટા બધાને સેન્ડવીચ ભાવે અને તેમાં પણ ચીઝ સેન્ડવીચ એટલે બાળકોનું પ્રિય. આજ મે લંચબોક્શ રેસિપીમાં ચીઝ સેન્ડવીચ બનાવી છે જે હેલ્ધી અને યમી છે. Ankita Tank Parmar -
ચીઝ બટર મસાલા સબ્જી (Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
સંગીતા દીદી ના લાઈવ ઝૂમ ક્લાસ માં રેડ મખની ગ્રેવી બનાવી હતી. એ રેડ ગ્રેવી નો ઉપયોગ કરીંને પંજાબી ચીઝ બટર મસાલા સબ્જી બનાવી છે. Richa Shahpatel -
ચીઝ-પનીર સમોસા (Cheese - Paneer Samosa recipe in Gujarati)(
#GA4#WEEK17#CHEESE#COOKPADGUJRATI#COOKPADINDIA ચીઝમાં કેલ્શિયમ અને પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે અને કોઈ પણ વાનગીમાં તે ઉમેરવાથી વાનગીનો સ્વાદ બહુ સરસ થઈ જાય છે. બાળકોને ચીઝ સાથેની કોઈપણ વાનગી હોય તે ખાવા માટે તરત તૈયાર થઈ જાય છે અહીં મેં ચીઝ અને પનીર ના સૌને પસંદ પડે તેવા સમોસા તૈયાર કર્યા છે. મારા ઘરમાં આ સમોસા બધાને ખૂબ જ પસંદ છે, ખાસ કરીને મારા બાળકોને તો ખૂબ જ પ્રિય છે Shweta Shah -
ચીઝ મસાલા પાપડ (Cheese Masala papad Recipe in Gujarati)
#GA4#week23#papad... મસાલા પાપડ એ એક ખૂબ ટેસ્ટી અને સરળ ચટપટી વાનગી છે. ખાસ કરી ને બાળકો ને વધારે પસંદ હોય છે તો મે પણ આજે એવું ટેસ્ટી ચીઝ મસાલા પાપડ બનાવ્યા છે. Payal Patel -
ચીઝ ચિલી પાપડ (Cheese Chilli Papad Recipe In Gujarati)
#સાઈડપાપડ બધાને પ્રિય હોય છે. અને એમાં પણ જો ચીઝ ચિલી ફ્લેવર હોય તો બધાને બહુ આનંદ આવે. Hinal Thakrar -
સ્ટફ પનીર ચીઝ પરોઠા
#goldenapron3#week 2#ઇબુક૧#13મે અહી પનીર,ચીઝ અને મેંદા નો ઉપયોગ કરી રેસીપી મૂકી છે.payal bagatheria
-
ગોટાળા ભાજી જૈન (Gotala Bhaji Jain Recipe In Gujarati)
#TRO#GOTALA#SURAT#Cheese#BUTTER#QUICK#kids#DINNER#TEMPTING#COOKPADINDIA#COOKPADGUJRATI ગોટાળા ભાજી એ એક ફ્યુઝન રેસીપી છે. જેમાં થોડા ઘણા શાકની ગ્રેવી તૈયાર કરી, તેમાં ચીઝ અને પનીર ઉમેરી એક ભાજી તૈયાર કરવામાં આવે છે. આ ભાજી ઢોસા, પાવ ,કુલચા, પરાઠા વગેરે સાથે ખૂબ જ સરસ લાગે છે. આ ભાજી ખૂબ જ જલ્દી બની જાય છે. આ ઉપરાંત બાળકોને પણ આ ખૂબ પસંદ પડે તેવી વાનગી છે. મેં અહીં ગોટલા ભાજી ને ઢોસા સાથે સર્વ કરેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ