ચીઝ મસાલા પાવ(Cheese Masala Pav Recipe in Gujarati)

#GA4
#WEEK10
#CHEESE
#WEEKEND
#COOKPADGUJRATI
#COOKPADINDIA
ચીઝ એ એક એવું ઘટક છે જે કોઈ પણ વાનગી માં સહેલાઇ થી ભળી જાય છે અને તે વાનગી ને એકદમ સ્વાદિષ્ટ બનાવવા નું કામ કરે છે. મે મસાલા પાવ માં ચીઝ ઉમેરી ને ચીઝ મસાલા પાવ તૈયાર કરેલ છે.
ચીઝ મસાલા પાવ(Cheese Masala Pav Recipe in Gujarati)
#GA4
#WEEK10
#CHEESE
#WEEKEND
#COOKPADGUJRATI
#COOKPADINDIA
ચીઝ એ એક એવું ઘટક છે જે કોઈ પણ વાનગી માં સહેલાઇ થી ભળી જાય છે અને તે વાનગી ને એકદમ સ્વાદિષ્ટ બનાવવા નું કામ કરે છે. મે મસાલા પાવ માં ચીઝ ઉમેરી ને ચીઝ મસાલા પાવ તૈયાર કરેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં બટર નો વઘાર મુકી તેમાં લીલાં મરચાં, ટામેટું, કેપ્સિકમ ઉમેરી ને 3/4 મિનિટ સાંતળો. પછી તેમાં બધાં મસાલા ઉમેરી ને 2 મિનિટ સાંતળો.
- 2
હવે તેમાં બાફેલા શાક સ્મેષ કરી ઉમેરો. ઝીણી સમારેલી કોથમીર ઉમેરો.
- 3
એક તવી ને ગરમ કરી તેમાં બટર અને કોથમર ઉમેરી પાવ શેકી લો. વચ્ચે તૈયાર કરેલ ભાજી મુકી ઉપર થી છીણેલું ચીઝ ભભરાવો છેલ્લે કોથમીર ઉમેરીને સર્વ કરો.
- 4
તૈયાર છે ચીઝ મસાલા પાવ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB#week8#masalapav#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે. Shweta Shah -
-
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EBમસાલા પાવઆજે મે મુંબઈ ની પ્રખ્યાત મસાલા પાવ બનાવી છે Deepa Patel -
-
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઆપણે ચીઝ ગાર્લિક બ્રેડ તો રેગ્યુલર બનાવતા જ હોઈએ છીએ. ચીઝ ગાર્લિક મસાલા પાવ ખૂબ જ ટેમ્પટીંગ રેસીપી છે જે બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે જરૂરથી ટ્રાય કરજો Bhavini Kotak -
ચીઝ સેવ પૂરી(Cheese sev puri recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia સેવપુરી એ બધે જ મળતી ચાટ ડિશ છે, જે ચટણી, મસાલો, સેવ... વગેરે ઉમેરી ને તૈયાર થતી ચટપટી વાનગી છે. જેમાં ઉપર થી ચીઝ છીણી ને ઉમેરી તેના સ્વાદ માં વધારો કરી શકાય છે. Shweta Shah -
ચીઝી ગાર્લિક મસાલા પાવ (cheese garlic pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્ર#સ્ટ્રીટફૂડ#મસાલાપાવમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. પાવ અથવા બ્રેડ રોલ્સ સ્લાઈસ કરી તેમાં લસણ, ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ નું સ્પાઈસી ફિલિંગ ભરવા માં આવે છે. બટર અને ચીઝ ઉમેરવા થી એનો સ્વાદ નિખરી ઉઠે છે. આ ડીશ એક સરળ અને સ્વાદિષ્ટ નાસ્તો છે જે ઘરમાં જ ઉપલબ્ધ સામગ્રી થી ઝડપ થી બની જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની ફાસ્ટ લાઈફ માટે આશિર્વદ રૂપ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો પાવ ભાજી ખાઈ ને કંટાળ્યા હોવ તો આ એક અનોખું વિકલ્પ છે. બાળકો ને પણ ટિફિન માં આપવા માટે અનુકૂળ છે અને તેઓને મજા પડી જાય એવી વાનગી છે. Vaibhavi Boghawala -
ચીઝ ગાર્લિક મસાલા પાવ (cheese garlic masala pav recipe in Gujarati)
#સુપરશેફ3#પોસ્ટ4 પાવભાજી તો બધા ની એવેરગ્રીન છે તેનો ટેસ્ટ આપડા જીભ ના ટેરવે છે તો કયક નવું ટ્રાય કરીએ તેમાં ચીઝ ગાર્લિક મસાલા પાવ એક વાર જરૂર બનાવજો કેમકે મે પણ પેલી વાર બનાવ્યું પણ મારા ઘર માં બધા ને ખુબ જ ટેસ્ટી લાગ્યું.... Badal Patel -
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાવ માં જાતજાતના મસાલા કરી શકાય છે મેં આજે ચીઝ મસાલા પાઉં બનાવ્યા છે જેમાં મેં પાવભાજી નો મસાલો કર્યો છે Kalpana Mavani -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
કુક પેડ મેમ્બર નીરવ જી ની રેસિપી ફોલો કરીન પેલી વાર મસાલા પાવ બનાવ્યા.ટેસ્ટી બન્યા હતા. Anupa Prajapati -
ચીઝ મસાલા પાવ (Cheese Masala pav Recipe in Gujarati)
મેં ડીનર માં કંઈક નવી રેસિપી ટ્રાય કરી છે..મસાલા ચીઝ પાઉં સેન્ડવીચ..પાઉંભાજી અને સેન્ડવીચ બંને નું કોમ્બિનેશન કરીને આ ડીશ બનાવી છે.. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે..!!#માઇઇબુક#પોસ્ટ૧૧#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
ફુલાવર-વટાણા-ટામેટાનું શાક(Cauliflower-mutter-tomato sabji recipe in gujarati)
#GA4#Week10#Cauliflower#cookpadgujarati#cookpadindia ફ્લાવર એ શિયાળું શાક છે. મેં તેમાં વટાણા અને ટામેટા ઉમેરી ને શાક તૈયાર કરેલ છે જે રોટલી/ભાખરી/પરોઠા સાથે સર્વ કરી શકાય છે. Shweta Shah -
મસાલા પાવ (Masala Pau Recipe In Gujarati)
#સાઈડમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો Pinky Jesani -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EBWeek 8મસાલા પાવ એ મુંબઈનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.જે ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેનો ખરો સ્વાદ બટર માં સેકાયેલા પાવ અને તેના સ્ટફિંગ માં છે. Archana Parmar -
મસાલા પાવ (Masala Pav recipe in Gujarati)
#EB#week8#cookpadindia#cookpad_gujભારત માં સ્ટ્રીટ ફૂડ બહુ જ પ્રચલિત છે. મોટા ભાગ ના ભારતીયો અવાર નવાર સ્ટ્રીટ ફૂડ નો આનંદ ઉઠાવતા હોય છે. જો કે આ કોરોના પેંડામિક ને લીધે છેલ્લા થોડા સમય થી સ્ટ્રીટ ફૂડ તથા બહાર ખાવા પીવા પર પાબંદી આવી ગયી છે ત્યારે ગૃહિણીઓ બધી જ વાનગી ઘરે બનાવતી થઈ ગયી છે. મસાલા પાવ એ તીખું તમતમતું સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ છે જે મૂળ મુંબઈ, મહારાષ્ટ્ર થી પ્રચલિત થયું છે.બહુ ઝડપી બનતું આ વ્યંજન લોકો ની પસંદગી માં મોખરે છે. Deepa Rupani -
-
ચીઝ ગાર્લિક મસાલા પાવ (Cheese Garlic Masala Pav Recipe In Gujarati)
#EB આ રીતે બનાવેલા ચીઝ ગાર્લીક પાવ માં મન મુકીને ગાર્લીક અને બટર નો use કરવાનો હોય છે..... 🙂🙂🙂 આ મસલા પાવ એકદમ ચિઝી અને ટેસ્ટી બને છે.. Rinku Rathod -
-
ગાર્લિક ચીઝ મસાલા બન (Garlic Cheese Masala Bun Recipe In Gujarati)
#GA4#Week 17#Cheese Vaishali Prajapati -
મસાલા પાવ શાહી ટુકડા (Masala Pav Shahi Tukda Recipe In Gujarati)
વધેલી પાવભાજી માંથી મે મસાલા પાવ બનાવવા ની રીત અહી શેર કરુ છું, મસાલા પાવ ને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામે થી ઓળખવા માં આવે છે તે શાહી ટુકડા કે બન કટકા તરીકે પણ ફેમસ છે sonal hitesh panchal -
ચીઝ મસાલા પાપડ(Cheese masala papad recipe in gujarati)
#GA4#Week10 અમારા ઘરે આ પાપડ બધા ને ખુબજ પસંદ છે Kirtee Vadgama -
કોળા-પાપડીનું શાક(Pumpkin-papdi sabji recipe in Gujarati)
#GA4#Week11#pumpkin#cookpadindia#cookpadgujarati કોળું એ કુદરતી મીઠાશ ધરાવતું શાક છે. તે અન્ય શાક સાથે સહેલાઇ થી ભળી જાય છે. અહી મેં પાપડી સાથે તેને ભેળવી ને શાક તૈયાર કરેલ છે. Shweta Shah -
હોમ મેડ પ્રોસેસ્ડ ચીઝ(Homemade processed cheese recipe in gujarati)
#GA4#Week10#cheese#frozen#Weekend#cookpadgujarati#cookpadindia ચીઝ એ કોઈ પણ વાનગી સાથે ઉમેરી ને તૈયાર કરી શકાય છે. બાળકો ને કોઈ પણ વાનગી માં ચીઝ ઉમેરી ને આપો તો એ તરત જ ખાઈ લે છે. જો ચીઝ ઘરે જ તૈયાર કરવામાં આવે પછી ફ્રીઝર માં એરટાઈટ ડબ્બા માં રાખી ને જરૂર મુજબ ઉપયોગ કરી શકાય છે. Shweta Shah -
ખાકી પાવ / મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#GA4#Week6#chat... આમ તો ચાટ તો બધા ને પસંદ હોય તો પણ નાના બાળકો ને તો વધારે પસંદ હોય છે. તેવી રીતે મને પણ ચાટ વધારે પસંદ છે તો આજે મે ખાકી પાવ બનાવ્યા છે એને મસાલા પાવ પણ કહેવાય છે. એ દબેલીની જેમ m j બને પણ એના મસાલા નો ટેસ્ટ દાબેલી થી અલગ જ હોય છે તે સ્વાદ મા પણ ખૂબ સરસ લાગે છે. Payal Patel -
-
ગોટાળા ભાજી જૈન (Gotala Bhaji Jain Recipe In Gujarati)
#TRO#GOTALA#SURAT#Cheese#BUTTER#QUICK#kids#DINNER#TEMPTING#COOKPADINDIA#COOKPADGUJRATI ગોટાળા ભાજી એ એક ફ્યુઝન રેસીપી છે. જેમાં થોડા ઘણા શાકની ગ્રેવી તૈયાર કરી, તેમાં ચીઝ અને પનીર ઉમેરી એક ભાજી તૈયાર કરવામાં આવે છે. આ ભાજી ઢોસા, પાવ ,કુલચા, પરાઠા વગેરે સાથે ખૂબ જ સરસ લાગે છે. આ ભાજી ખૂબ જ જલ્દી બની જાય છે. આ ઉપરાંત બાળકોને પણ આ ખૂબ પસંદ પડે તેવી વાનગી છે. મેં અહીં ગોટલા ભાજી ને ઢોસા સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
મોગરી નો પુલાવ જૈન (Mogari Pulao Jain Recipe In Gujarati)
#AM2#CookpadIndia#COOKPADGUJRATI રાઈસ એ એવું ધાન્ય છે જે સહેલાઇ થી કોઈ પણ શાક તથા કઠોળ સાથે ભળી જાય છે. મોગરી એ વિશિષ્ટ પ્રકારના સ્વાદ વાળું શાક છે. ભાત સાથે તેનું કોમ્બિનેશન કરી ને મેં તેમાં થી પુલાવ તૈયાર કરેલ છે, જે રાયતા સાથે સર્વ કરેલ છે. આ કોમ્બિનેશન સરસ લાગે છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (2)