બટાકીયું (Batakiyu recipe in Gujarati)

Daxita Shah
Daxita Shah @DAXITA_07
Bharuch

#EB
#અથાણું
#week1
ગુજરાતી ની થાળી માં અથાણાં તો જોઈએ જ..
બટાકીયું એ ગળ્યું અથાણું છે. એને આખુંવર્ષ સાચવી શકાયછે નાના બાળકો ને ખુબ ભાવે છે..

બટાકીયું (Batakiyu recipe in Gujarati)

#EB
#અથાણું
#week1
ગુજરાતી ની થાળી માં અથાણાં તો જોઈએ જ..
બટાકીયું એ ગળ્યું અથાણું છે. એને આખુંવર્ષ સાચવી શકાયછે નાના બાળકો ને ખુબ ભાવે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોકેરી
  2. 1 કિલોગોળ
  3. 3 ચમચીતેલ
  4. 1 ચમચીજીરું
  5. 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. 1/2 ચમચીતજ લવિંગ નો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજાપુરી ઝેરી લઇ તેને ધોઈને ટુકડા માં સમારી લો.

  2. 2

    કડાઈ માં વઘારમાટે તેલ મુકો જીરું નાખો સૂકા મરચાં આને તમાલ પત્ર નાખો

  3. 3

    કેરી નાખી દો. સહેજ ચડે એટલે તેમાં ગોળ નાખી દો મીઠું નાખો.

  4. 4

    કેરી ચડી જાય આને ચાસણી 1 તાર ની થાય ત્યારે ગેસ બંધ કરી દો.6-7 કલાકપછી લાલ મરચું અને તજ લવિંગ નો પાઉડર નાખી દો. ચોખ્ખી બરણી માં ભરી લો...

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxita Shah
Daxita Shah @DAXITA_07
પર
Bharuch
Cooking Is Creativity AndCreativity Is My Hobby...
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes