રાંધવાની સૂચનાઓ
- 1
કણકી કોરમાં નો લોટ અને ઘઉં નો લોટ મીક્ષ કરી તેમા મીઠુ નાખી પાણી રેડી તેનું ખીરું બનાવી દેવું.
- 2
તેમા આદુ મરચા લસણ ની પેસ્ટ અને કોથમીર ઉમેરી દો.
- 3
એક સ્ટીમરમાં પાણી રેડી એક થાળી માં તેલ લગાવી તેમા ખીરું પાથરી 5-7 મીન માટે સ્ટીમ કરી લો. ઠંડુ પડે એટલે તેના કાપા પાડી દો.
- 4
વઘારીયા તેલ સૂકી રાઈ, તલ, મરચા, મૂકી વઘાર તતડે એટલે તેમા થોડું પાણી અને ખાંડ ઉમેરી ઉકળે એટલે ઢોકળા ઉમેરી દેવા અને બરોબર મીક્ષ કરી લેવા. ઉપર થી કોથમીર ભભરાવી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ખમણ ઢોકળા (Khaman Dhokla Recipe In Gujarati)
ગુજરાતીઓ નું ભાવતું અને ગમતું ફરસાણ.#FFC1 Bina Samir Telivala -
-
-
-
દૂધીના ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC1#week1#Yellow#Cookpadindia#Cookpadgujarati Neelam Patel -
-
-
હાંડવો (handvo recipe in gujarati)
#વેસ્ટ#સાતમહાંડવો એ ગુજરાતી નું ફેવરિટ ફરસાણ છે મારા ઘરે તો તેને બધા દૂધ સાથે જ ખાતા હોય છે અને ઠંડો તો તે એક દમ વધારે સારો લાગે છે. મારા ઘર માં તો બધા ને ખુબ જ ભાવે છે. તમે લોકો પણ એક વાર ઠંડો ટ્રાય કરજો ખરેખર તે બઉ જ સારો લાગે છે. Swara Parikh -
-
મેથીની ભાજી નાં મુઠીયા (Methi na muthiya recipe in Gujarati)
ઠંડી ની સીઝન માં લીલી ભાજી સારી મળે છે.આજે મેં મેથી નાં મુઠીયા બનાવ્યાં છે.#GA4#Week8#Steamed#મેથીનીભાજીમુઠીયા Chhaya panchal -
-
-
રાગી ના થેપલા (Ragi Thepla recipe in Gujarati)
# GA4 Week 20રાગી માં કેલ્શીયમ ખુબ હોય છે. Hetal Shah -
ઇન્સ્ટન્ટ ઢોકળા (Instant Dhokla Recipe In Gujarati)
ગુજરાતી ને ભાવતા ઇન્સ્ટન્ટ ઢોકળા જે બ્રેકફાસ્ટ અથવા લાઈટ ડિનર માં લઈ શકાય છે. રુ જેવા સોફ્ટ ઢોકળા ખાવાની બહુ જ મજા પડે છે.Cooksnap@ Deepika Parmar Bina Samir Telivala -
-
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#Cookpadindia#Cookpadgujarati#Healthyrecipe Neelam Patel -
-
-
-
-
-
-
-
-
દૂધી ના ઢોકળા
#LB#RB12મારી મમ્મી ને ઢોકળા બહુજ ભાવતા હતા.મને ઘણીવાર લંચ બોકસ માં ઢોકળા અને ચટણી આપતા.હું પણ મારી દિકરી ને લંચ બોકસ માં ઢોકળા આપુ છું અને એને બહુ જ પસંદ છે.હું ઘણી વેરાઈટી ના ઢોકળા બનવું છું, જેમાં ની આ એક અતિ ટેસ્ટી અને હેલ્થી વેરાઇટી છે. Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14988136
ટિપ્પણીઓ