કેરી ની લુંજી (Keri Lunji Recipe In Gujarati)

shivangi antani
shivangi antani @shivangi

#MA

શેર કરો

ઘટકો

30 minutes
  1. 1 કિલોકાચી કેરી
  2. 1.5ગોળ
  3. સરસીયા તેલ
  4. 3 સ્પૂનહળદર
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 3 સ્પૂનલાલ મરચું
  7. 2-3 સ્પૂનધાણાજીરુ
  8. વઘાર માટે
  9. 2 સ્પૂનજીરું
  10. 4લવિંગ
  11. 1મોટું તજ
  12. 1તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌપ્રથમ કેરી ને ખમણીને તેના પર હળદર અને મીઠું લગાવી 1/2 કલાક કે કલાક રાખી મૂકવી.

  2. 2

    હવે એક કડાઈમાં સરસીયા એટલે કે અથાણા માટેનું તેલ લઈ તેનામાં વઘાર માટેની બધી વસ્તુઓ ઉમેરો અને વઘાર કરવાનું.

  3. 3

    હવે આ વઘાર થોડું ગરમ થાય એટલે એમાં ગોળ ઉમેરો અને એકદમ ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવે રાખવાનું

  4. 4

    હવે ગોળ એકદમ ઓગળી જાય પછી તેમાં કેરી નું ખમણ નાખવાનું.

  5. 5

    કેરીનું ખમણ નાખ્યા પછી થોડીવાર સુધી કેરી ને ચડવા દેવી અને હલાવે રાખવાનું.

  6. 6

    બસ તો આ કેરી ચડી જાય એટલે કેરીની લુંજી ને એકદમ ઠંડી કરવા મુકવાની.એકદમ ઠંડી થઈ જાય પછી તેનામાં લાલ મરચું ધાણાજીરૂ ઉમેરવું બસ તો હવે રેડી કેરીન લુંજી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
shivangi antani
shivangi antani @shivangi
પર

Similar Recipes