કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)

Riddhi Dholakia @RiddhiJD83
કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાચી કેરીને ધોઈ કોરી કરી છાલ ઉતારી એકસરખા ચોરસ ટુકડા કરી લો ત્યારબાદ તેમાં થોડું હળદર મીઠું ગઈ અને થોડીવાર માટે ઢાંકીને રાખી મૂકો.
- 2
હવે એ જાડા તળિયાના વાસણમાં તેલ ગરમ મૂકી તેમાં જીરું તજ લવિંગ મરી હિંગનો વઘાર કરીને હળદર મીઠું દીધેલી કેરીને નરમ પડે ત્યાં સુધી વઘારીલો.
- 3
કેરી નરમ પડી જાય એટલે તેમાં છીણેલો ગોળ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો ત્યારબાદ ગેસ પરથી ઉતારી રૂમ ટેમ્પરેચર પર ઠંડુ પડે એટલે મીઠું અને મરચું પાઉડર ભેળવી બરાબર મિક્સ કરી લો.તો તૈયાર છે એકદમ ચટપટુ ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું જેને આપ ઉનાળામાં શાકભાજી ની અવેજી માં લઈ શકો છો.
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ કાચી કેરી નું અથાણું (Instant Kachi Keri Athanu Recipe In Gujarati)
#KR#CookpadIndia#Cookpadgujarati hetal shah -
-
-
કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
#KR@RiddhiJD83 inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Aachar Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati#sweet_aachar#mix_aachar Keshma Raichura -
-
-
-
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek2Post1 Bhumi Parikh -
-
ગોળકેરી નું અથાણું (Golkeri Athanu Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#KRભારતમાં વિવિધ પ્રદેશોમાં વિવિધ રીતે અથાણાંં બનાવવામાં આવે છે, તેલ અને મસાલાઓ પણ અલગ અલગ પ્રકારનાં વાપરવામાં આવે છે. જેને કારણે ભારતમાં અથાણાઓમાં સ્વાદ અને સુગંધનું ઘણું વૈવિધ્ય જોવા મળે છે.અને તેમાં પણ ગુજરાતી ભોજનમાં તો અથાણું એક મહત્વનું અંગ છે.ગુજરાતીઓના ઘરમાં ઉનાળો આવે એટલે અથાણામાં પણ વિવિધતાઓ જોવા મળે છે.તો આવો આજે આપણે ગોળ કેરીના અથાણા ની રીત જાણીએ. Riddhi Dholakia -
ઇન્સ્ટન્ટ ગોળનો છુંદો (Instant Jaggery Chhundo Recipe In Gujarati)
#EB#week3#cookpadguj#cookpad#cookpadindiaસામાન્ય રીતે આપણે ખાંડ નો છુંદો બનાવીએ છીએ પણ આજે મેં ગોળ નો છુંદો બનાવેલ છે જે ટેસ્ટી તો છે જ પણ સાથે હેલ્ધી પણ છે. ઘટ્ટ રસાદાર બનેલ તેમજ કલર જોઈને ખાવાનું જ મન થઈ જાય.અને ખૂબ જ થોડા સમયમાં જ બની જાય એવો છે. Neeru Thakkar -
ગોળ કેરી નું અથાણું (gol keri athanu recipe in gujrati)
#સમર. ઉનાળો હોય અને અથાણું ના બને એ કેમ ચાલે ગુજરાતીઓ ને માટે તો અથાણાં વગર ભોજન અધૂરૂ કહેવાય . Krishna Hiral Bodar -
ગોળકેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB #Week2 #ગોળકેરી #GorKairi#RawNangoJaggeryPickle #Pickle#SweetSourRawMangoPickle#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnapગોળકેરી નું અથાણું -ગોળકેરી નું અથાણું ગુજરાતી નાં ઘર ઘરમાં ખવાતું, ખાટું મીઠું, સૌને પસંદખાવાની મજા કંઇક અલગ જ આવે છે.. Manisha Sampat -
-
-
કાચી કેરી નું ઈન્સટન્ટ અથાણું (Kachi Keri Instant Athanu Recipe In Gujarati)
#KR #કેરી રેસીપી ચેલેન્જPost2 કેરી ની સીઝન માં કેરી નાં વિવિધ અથાણાં બનાવવાની અને સાથે તેની લહેજત માણવાની ખુબ મજા આવે છે. Varsha Dave -
કાચી કેરી અને ડુંગળી નું અથાણું (Kachi Keri Dungri Athanu Recipe In Gujarati)
#KR#keri recipe challenge Jayshree Doshi -
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Aachar Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ગોળ કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું
#EBWeek2અહીં મે પહેલી વાર કેરી અને ગોળ નું ઇન્સ્ટન્ટ ગળ્યું અથાણું બનાવ્યું છે. જે ટેસ્ટ માં ખુબ જ મસ્ત છે. sm.mitesh Vanaliya -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણટ્રેડિશનલ ગુજરાતી કાચી કેરીનું ખાટુ અથાણું દરેક ગુજરાતી ઘરોમાં બનતું સૌનું ફેવરીટ અથાણું છે. આ અથાણું આખું વર્ષ ચાલે તેટલું બનાવીને સ્ટોર કરી રાખવામાં આવે છે. માટે આજે હું કાચી કેરીનું ખાટુ અથાણું બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપણે ટ્રેડિશનલ રીતથી જે આપણા દાદી અને નાની બનાવતા એ રીતથી બનાવીશું. અને અંતમાં હું એ પણ બતાવીશ કે અથાણું બનાવતી વખતે કઈ-કઈ બાબતોની ચોકચાઈ રાખવી જેથી અથાણું આખું વર્ષ સારું રહે. મારા ઘરે આજે પણ એ જ રીતે અથાણું બને છે જે મારા વડસાસુમાં બનાવતા અનેઅથાણું એટલું સરસ બને જે છે કે મારા ઘરમાં અથાણીયું હમેશા ભરચક ભરેલું જ રાખવાનું ,,દરેક અથાણાં તેમાં હોવા જ જોઈએ ,,તેમાં પણ ખાટી કેરીનું અથાણું તો બધાનું પ્રિય ,,,,સવારે નાસ્તામાં ભાખરી સાથે ,,બપોરે દાળભાત સાથે અને સાંજે ખીચડી ,થેપલા કેકોઈ પણ ગુજરાતી ડીશ હોય ,,,દરેકને જોઈએ જ ,,મેં આ અથાણાં નું માપ આખા વરસ નું આપેલ છે ,તમે જોઈએ તે રીતે વધઘટકરી શકો ,, Juliben Dave -
ગોળ કેરીનું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણાં ની રેસીપી હું મારી મમ્મી પાસે થી શીખી છું ગોળકેરી અથાણું દરેક ગુજરાતી ના ઘરમાં બનતી હોય છે બધાના ઘરે અલગ અલગ રીતે બનાવાય છે તો હું મારી મમી ની રીતે શીખવીશ. Mayuri Unadkat -
ગોળ કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Golkeri Athanu Recipe in Gujarati)
# EB# Week -2 ushma prakash mevada -
-
-
-
કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Keri Instant Athanu Recipe In Gujarati)
હવે તો માર્કેટ માં તૈયાર અથાણાં ના મસાલા મળતાથઈ ગયા છે તો ઘરે મસાલો બનાવવાની પળોજણકોઈ કરતું નથી ..વર્કિંગ લેડી માટે બહુ રાહત નું કામ થઈ જાય છે.મે પણ આજે રેડીમેડ મસાલા નું અથાણું બનાવ્યું છે. #KR Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16211439
ટિપ્પણીઓ (4)