રાંધવાની સૂચનાઓ
- 1
પૌવા ને ઘોઇ ને ચાયણા મા કાઠી લેવા બટાકા ને જીણા સુઘારી લેવા એક પેન માં તેલ મુકવુ ગરમ થઈ જાય પછી તેમા રાઈ જીરુ નાખવા ને મીઠો લીમડો નાખવો, બઘુ મીકસ કરવું તેમા જીણા સુઘારેલા મરચા નાખવા, પછી બટાકા નાખી મીકસ કરી 10 મીનીટી બટાકા ને કુક કરવા તેમા હળદર, મીઠું, ખાંડ, લીંબુનો રસ નાખી મીકસ કરવું, તેમા પૌવા નાખવા મીકસ કરવું, 1 મીનીટ કુક થવા દેવુ, પેલેટ મા કાઠી તેના ઉપર સેવ અને કોથમીર નાખી ને સર્વ કરવા,
Similar Recipes
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1 દરેક ગુજરાતી ઘર માં બનતો સવાર નો નાસ્તો તેમાં પણ હવે જુદા જુદા પ્રકારના સ્વાદ ના બનતા થઈ ગયા દહીં પૌવા જેવા. HEMA OZA -
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#week1#cookoadindia#cookoadgujarati#Breakfast सोनल जयेश सुथार -
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week_1 બનાવામાં સૌથી સરળ અને ખુબજ જલ્દી બની જાય એવી રેસીપી એટલે બટાકા પૌવા...અને સવાર ના નાસ્તા માટે તો બેસ્ટ ઓપ્સન છે..અને ક્યારેક રાત્રે પણ લાઈટ જમવા માં પણ બેસ્ટ ઓપ્શન છે.. Tejal Rathod Vaja
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15633619
ટિપ્પણીઓ (2)