ટુટી ફ્રુટી (Tuti Frooti Recipe In Gujarati)

Jalpa vegad
Jalpa vegad @cook_22631363

ટુટી ફ્રુટી (Tuti Frooti Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2તરબૂચ ની છાલ
  2. 100ગ્રામ ખાંડ
  3. ફૂડ કલર (લાલ- લીલો)
  4. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ તરબૂચ ના સફેદ ભાગ ને અલગ કરી તેના ટુકડા કરી લો. પછી તેમા 2 ગ્લાસ પાણી ઉમેરી 5 મિનિટ માટે ઉકાળી લો. ત્યાર બાદ તેનું પાણી નિતારી લો

  2. 2

    હવે ગેસ પર મૂકી તેમાં ખાંડ ઉમેરો અને ફરી 7 મિનિટ માટે ઉકાળી લો.પછી તેને 2 અલગ વાસણ માં ચાસણી સાથે કાઢી એક માં લીલો અને બીજા માં લાલ ફૂડ કલર ઉમેરી બરાબર મિકસ કરી 1 કલાક સુધી રાખી દો. પછી તેને પ્લેટ માં ચાસણી નિતારી કાઢી લઇ 1 દિવસ તડકા માં સુકાવા દો

  3. 3

    સુકાઈ ગયા પછી તેને એક ડબ્બા માં ભરી લો.તો તૈયાર છે આપણી ઘરે બનાવેલી ટુટી ફ્રુટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jalpa vegad
Jalpa vegad @cook_22631363
પર

ટિપ્પણીઓ

Similar Recipes