પાકી કેસર કેરીનો કેસરી મુરબ્બો (Ripe Kesar Keri Kesari Murabba Recipe In Gujarati)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#MR
#મુરબ્બો
અથાણાની વેરાઈટી માં મુરબ્બો પણ એક મીઠી વેરાઈટી છે જેની સોડમ બહુ જ સરસ લાગે છે. આજે મેં કડક પાકી કેસર કેરીનો મુરબ્બો બનાવ્યો છે

પાકી કેસર કેરીનો કેસરી મુરબ્બો (Ripe Kesar Keri Kesari Murabba Recipe In Gujarati)

#MR
#મુરબ્બો
અથાણાની વેરાઈટી માં મુરબ્બો પણ એક મીઠી વેરાઈટી છે જેની સોડમ બહુ જ સરસ લાગે છે. આજે મેં કડક પાકી કેસર કેરીનો મુરબ્બો બનાવ્યો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 ૨ બે ક મિનીટ
લોકો માટે
  1. 2 નંગ કડક કેસર કેરીના ટુકડા
  2. ૧ કપસાકર
  3. 1/4 ગ્રામ કેસર

રાંધવાની સૂચનાઓ

30 ૨ બે ક મિનીટ
  1. 1

    બે કડક કેસર કેરીના પસંદગી પ્રમાણે ના ટુકડા કરી લેવા. અને ટુકડા થી 1/2 સાકર લેવી.

  2. 2

    ગેસ ચાલુ કરીને, એક તપેલીમાં સાકર એડ કરવી.
    સાકરમાં સાકર ડૂબે એટલું જ પાણીલેવું.અનેચમચાથી બરાબર હલાવતા રહેવું. ગેસ સ્લો રાખો જેથી ચાસણી બળે નહીં.

  3. 3

    સાકર ભળી જાય એટલે તરત જ તેમાં કેરીના ટુકડા એડ કરી દેવા. અને સાકરની ચાસણી થવા દેવાની. અને કેરીની સાથે કેસર પણ એડ કરવું. કેરીના ટુકડા ચડવા દેવા.

  4. 4

    ધીરે ધીરે ચાસણી થતી જશે.અને કેરી ચડતી જશે. આશરે દસ મિનિટમાં કેરી ચડી જશે. અને ચાસણી એકતારી બની જશે.

  5. 5

    પછી ગેસ બંધ કરીને મુરબ્બો એક પાણી ભરેલી થાળી માં તપેલું ઠંડુ થવા દેવું.

  6. 6

    તૈયાર થયેલા મુરબ્બા ને કાચના બાઉલમાં કાઢીને. તેના ઉપર કેસરના તાંતણા નાખીને ગાર્નિશ કરવું. અને પછી મુરબ્બા ને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

Similar Recipes