ડાબલા કેરીનું અથાણું (Dabla Keri Athanu Recipe In Gujarati)

Amee Mankad
Amee Mankad @cook_27027834

#EB

ડાબલા કેરીનું અથાણું (Dabla Keri Athanu Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૮-૯ વ્યક્તિ
  1. ૧ કિલોનાની દેશી કેરી
  2. ૫૦ ગ્રામ સુકી મેથી હળદર મીઠામાં પલાળેલી
  3. ૨૫૦ ગ્રામ મેથીયા નો મસાલો
  4. જરુર મુજબ તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌ પ્રથમ સુકી મેથીને હળદર મીઠા ના પાણી મા આખી રાત પલાળી રાખવી.

  2. 2

    પછી મેથી ને સવારે એક કપડા ઉપર સાવ કોરી કરવા રાખવી.ત્યાંર બાદ મેથીમાં મેથીયાનો મસાલો નાખવો ને બરાબર મિક્સ કરવું

  3. 3

    ત્યાંર બાદ કેરીમાં ચાર ઉભા કાપા કરી ને તેમાં મેથીયાના મસાલા વાળી મેથી ભરવી.

  4. 4

    બધી કેરી મા મસાલો ભરાય જાય એટલે થોડી મેથીયાના મસાલાવાળી મેથી ને ભરેલી કેરી મા ડુબાડૂબ તેલ નાખવુ.જેથી કરી ને અથાણું બગડી ના જાય.

  5. 5

    તો તૈયાર છે ડાબલા કેરી નું અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amee Mankad
Amee Mankad @cook_27027834
પર

Similar Recipes