સ્ટફ્ડ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
સ્ટફ્ડ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રવા માં દહીં અને પાણી ઉમેરી મે તેને 30 મિનિટ માટે પલાળી દો.
- 2
બટાકા ને બાફી લો હવે બટાકા ની છાલ ઉતારી ને તેને મેશ કરી લો. એક પેન માં ધીમાગેસ પર તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું,હિંગ,હળદર ઉમેરી તેમાં મેશ કરેલા બટાકા ઉમેરી ને બધા સૂકા મસાલા ઉમેરી ને બટેટાનો મસાલા વાળો માવો તૈયાર કરી લો.
- 3
ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી દો હવે રવા નાં પલાળેલા બેટર માં ઇનો, મીઠું,સોડા ઉમેરી ને મિક્સ કરી લો. બટાકા નાં માવા માંથી નાના ગોળા બનાવી લો.
- 4
તેલ લગાવેલી ડીશ માં રવા નું એક ચમચી ખીરું મૂકી તેની ઉપર બટાકા ની વાળેલી ગોળી મૂકી ફરી તેની ઉપર રવા નું ખીરું પાથરી દો ઈડલી સ્ટેન્ડ માં પ્લેટ ને મૂકી 4 થી 5 મિનિટ માટે સ્ટિમ કરો.
- 5
તૈયાર છે સ્ટફડ રવા ઈડલી સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#Cookpadindia#cookpadgujaratiRava IdliMy ebookPost3 Bhumi Parikh -
-
ટા્યો ગ્લાસ સટ્ફ રવા ઈડલી (Trio Glass Stuffed Rava Idli Recipe In Gujarati)
#EB#ravaidali#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
-
-
સ્ટફ્ડ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EB#Week1રવા ઈડલી તો બનાવતા જ હોઈએ છે પરંતુ આજે મે બટાકા અને વટાણા નુ સ્ટફીંગ કર્યુ છે અને સેલો ફ્રાઈ કર્યુ છે જેથી એકદમ ક્રન્ચી લાઞશે Bhavna Odedra -
રવા ઈડલી ચાટ (Rava Idli Chaat Recipe In Gujarati)
#EB ફ્રેન્ડ્સ જ્યારે આપણા ઘરે મહેમાન આવે અને ઈડલી બનાવી હોય અને ઘણી બધી વધી પડે ને તો આવી રીતે ફ્રાઈડ રવા ઈડલી chat બનાવીને ખાશો તો ખૂબ જ મજા આવશે. એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી લાગશે. Varsha Monani -
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EB#week1 દક્ષિણ ભારત ની પરંપરાગત વાનગી એટલે ઈડલી સંભાર..જેને બનાવતા સારો એવો સમય લાગે..પરંતુ રવા માંથી ઇન્સ્ટન્ટ ઈડલી બની જાય છે.તથા ટેસ્ટી અને સ્પોંજી પણ બને છે. Varsha Dave -
મસાલા રવા ઈડલી ફિંગર્સ (Masala Rava Idli Finges Recipe In Gujarati)
#EB#week1એકદમ ઝટપટ બનતો અને પચવા માં હલકો બાળકો માટે ચટાકેદાર એવો... એમને ગમે તેવા આકાર માં...નાસ્તો મસાલા રવા ઈડલી ફિંગર્સ બનાવશું. સ્વાદ માં એકદમ સરસ લાગે છે. મારા son ને ખૂબ જ ભાવી.. તમે પણ ટ્રાય કરી જોજો. 😊👍🙏 Noopur Alok Vaishnav -
સ્ટફ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EBરવા ની ઇન્સ્ટન્ટ ઈડલી તો બનતી હોય છે પણ એને સ્ટફિંગ ભરી ને બનાવવાથી ખૂબ ટેસ્ટી લાગે છે.. જેને ઈડલી સાથે ખવાતી કોકોનટ ચટણી અને સાંભાર ચટણી સાથે સર્વ કરી શકાય. Neeti Patel -
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#EM#રવા ઈડલી#Week 1ચોખા આને અડદ ણી દાળ ની ઈડલી તો આપણે બનાવીયે જ છીએ. પણ કોઈવારઝડપ થી ઈડલી બનાવવી હોય તો આરીતે ઇન્સ્ટન્ટ ઈડલી બનાવી શકાય છે ખુબ ઝડપથી બનતી હોવાથી અગાઉ થી પલાડવાની કે અઠો લાવવાની જરૂર પડતી નથી. આને સંભાર સાથે ખુબ સરસ લાગે છે... Daxita Shah -
રવા મસાલા ઈડલી (Rava Masala Idli Recipe In Gujarati)
#EB#Week1Post 1#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
ઇન્સ્ટન્ટ રવા ઈડલી (Instant Rava Idli Recipe In Gujarati)
#EB#week1#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
-
-
સ્ટફ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EB#Week1#RavaIdliબ્રેક ફાસ્ટ માં ધણા લોકો ને ઈડલી ખાવી ની પસંદ હોય છે.કેમકે તે પેટ માટે ખુબ જ હળવી હોય છે.આ ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને બનાવવું પણ ખુબ જ સરળ છે. Payal Sachanandani (payal's kitchen) -
-
સ્ટફડ રવા ઈડલી (Stuffed Rava Idli Recipe In Gujarati)
#EB રવા ની ઇડલી આથા વગર અને કોઇપણ ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે તેનો સ્વાદ પણ ખુબજ સરસ લાગે છે sonal hitesh panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15000888
ટિપ્પણીઓ (4)