શેર કરો

ઘટકો

30 મિનીટ
4 વ્યકિત
  1. રવા ઈડલી માટે સામગ્રી⬇️
  2. 1 વાટકીબારીક રવો
  3. 1 વાટકીઈડલી રવો
  4. 2 કપદહીંં (કોઈપણ)
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 1 ચમચીબેકિંગ સોડા અથવા (ઈનો)
  7. 3/4 કપપાણી
  8. વેજિટેબ્લ્સ ⬇️
  9. 3 નંગગાજર બારીક છીણેલ
  10. 2 નંગડુંગળી બારીક સમારેલ
  11. 5-6 નંગલીલાં મરચાં બારીક કટ કરેલ
  12. 2 ચમચીઅદ્ર્ક પેસ્ટ
  13. 5-7લીમડાનાં પાન બારીક સમારેલ
  14. વગાર માટે સામગ્રી⬇️
  15. 1ચમચો તેલ
  16. 2 ચમચીચણા દાળ
  17. 3 ચમચીઅળદની દાળ
  18. 1 ચમચીરાઈ
  19. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પૂર્વ તૈયારી માટે ઘટક મા બતાવ્યાં પ્રમાણે રવો સાફ કરી લેવો.

  2. 2

    હવે આપણે ઘટકો માં બતાવેલ પ્રમાણે વેજિટેબ્લ્સ બારીક સમારેલ લેવાં.
    બીજી બાજુ સ્ટીમરમાં જરુર મુજબ પાણી ગરમ કરો.

  3. 3

    એક પેન માં 1 ચમચો તેલ ગરમ કરી તેમાં રાઈ અડદ ની દાળ, ચણા ની દાળ, લીમડાનાં પાન, ચપટી હીંગ અને લીલાં મરચાં બારિક કટ કરેલ નો વઘાર કરી તેમાં બારીક સમારેલી ડુંગળી, 1થી 2મિનિટ સાંતળવી. ત્યાર બાદ તેમાં બારીક છીણેલ ગાજર,, અને અદ્ર્કની પેસ્ટ બીજી 2મીનીટ સુધી સાંતળી લેવું.
    હવે આપણે તેમાં રવો પણ મિક્સ કરી ધીમા તાપે બીજી 2મીનીટ સુધી સાંતડી લેવો. અને ઉપરથી બારીક સમારેલી કોથમીર નાંખી ગૅસ બંધ કરી દો. 1થી 2 મિનીટ રેસ્ટ આપો.

  4. 4

    રેસ્ટ આપ્યાં બાદ એક મોટા બાઉલમાં સાંતળેલ બધી સામગ્રી (કૃતિ 3 પ્રમાણે) લો.
    તેમાં 2કપ દહીં, 3/4 કપ પાણી અને સ્વાદ પ્રમાણે મીઠું નાંખી સ્મુથ પેસ્ટ રેડી કરો. હવે તેમાં 1ચમચી ઈનો મિક્સ કરી એક જ ડાયરેક્શન માં હલાવી લો.
    સ્ટીમરમાં પાણી એકદમ ગરમ થાય એટલે તેમાં રેડી ઈડલીનાં સાચા માં તેલ થી ગ્રીસ કરી તરત જ ઈડલી નું મિશ્રણ પાથરી ઈડલી સ્ટેન્ડ ને સ્ટીમરમાં મુકી દો. ઉપરથી કવર કરી દો. 7થી 8 મિનીટ પછી ગૅસ બંધ કરી દો.
    1થી 2 મિનીટ રેસ્ટ આપ્યાં બાદ ઈડલી પ્લેટ પર સર્વ કરો.

  5. 5

    આ ઈડલીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Thaker
Vaishali Thaker @Vaishali_0412
પર
મુંબઈ
i am a tution teacher for all stds of students..as well as housewife..i love cooking because cooking is my pasion..😊😊
વધુ વાંચો

Similar Recipes