ભીંડી આચાર મસાલા (Bhindi Achar Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ને સમારી લો. પછી ગેસ ચાલુ કરીને પેન માં તેલ ગરમ કરો. જીરું ને હિંગ, લવિંગ નાખી ને વઘાર કરો.ભીંડા નાખીને હલાવી લો.
- 2
હવે તેમાં મીઠું,હળદર પાઉડર ઉમેરો. પછી સમારેલી ડુંગળી ઉમેરી ને ઢાંકી ને બફાવવા દો.
- 3
એક બાઉલમાં આચાર મસાલો, કાશ્મીરી લાલ મરચું પાઉડર, આમચૂર પાઉડર, ધાણા જીરું પાઉડર ઉમેરીને મીક્સ કરી લો.
- 4
હવે બાફેલા ભીંડા માં તૈયાર કરેલો આચાર મસાલો ઉમેરી ને સાથે લીંબુ નો રસ ઉમેરી લો ને મીક્સ કરી લો. ફરીથી 5 મિનિટ ઢાંકીને મસાલો મીક્સ થવા દો. પછી ગેસ બંધ કરી લો.
- 5
તૈયાર છે ભીંડી આચાર મસાલા...
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EBદરેક ના ઘરે શાક જુદી જુદી રીત થી બનાવવામાં આવે છે.આજે મે અહીં મારા ઘરે બનાવાતું મસાલા ભીંડા ના શાક ની રેસિપી શેર કરી છે. Anjana Sheladiya -
-
-
-
-
-
મસાલા ભીંડી અને દહીં ભીંડી સબ્જી (Masala Bhindi Dahi Bhindi Sabji Recipe In Gujarati)
#EB#week1 Arpita Kushal Thakkar -
-
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB#week1ગરમી મા ભીંડા નું શાક રસ સાથે બોવ જ સરસ લાગતુ હોઈ છે. એમ પણ ભીંડા બારે માસ મળતા પણ હોઈ છે અને ભાવે પણ છે. તૉ હવે મારી રેસિપી સાથે બનાવી જોવો મસ્ત ભીંડા મસાલા. Hetal amit Sheth -
-
ભિંડી મસાલા (Bhindi masala recipe in gujrati)
#goldenapron3#week15#Bhindiભીંડા દરેક ના ઘર મા અલગ અલગ બને છે. હું પણ ઘણી વાર અલગઅલગ રીતે બનાવું છું. આજે bhindi મસાલા બનાવ્યું તમને બધાં ને પણ ગમશે.. no onion.. no garlik.. Daxita Shah -
-
-
-
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
આમ તો આ આપણું ગુજરાતી શાક છે પણ આજ કાલ બાળકો ને ગુજરાતી રીતે બનાવેલ શાક ભાવતું નથી તો આજે મેં ભીડાના શાકને પજાબી રીતે બનાવવાનો પ્રયાસ કરીઓ છે જે માં હું સફળ થઇ છું મારી વાનગી ઘરમાં બધાને બોજ પસંદ આવી. તો ચાલો બનાવીએ ભીંડી મસાલા.#EB#Week1#ભીંડી મસાલા Tejal Vashi -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15012211
ટિપ્પણીઓ (10)