ખાટા અથાણાનો મેથિયા નો મસાલો (Khata Athana Methiya Masala Recipe In Gujarati)

આ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું. દર વર્ષે મારી મમ્મી ઘરે જ મેથીયાનો મસાલો બનાવે અને આખું વર્ષ સાચવે. આ મસાલામાંથી જ તે ખાટું અથાણું બનાવે અને દાળમાં પણ આ મસાલાનો નાખે. દાળમાં મસાલો ઉમેરવાથી દાળ ખૂબ જ ટેસ્ટી બને છે. આ મસાલો મારી મમ્મી સીંગતેલ નો ઉપયોગ કરીને બનાવતી આમાં સરસિયાના તેલનો પણ ઉપયોગ કરી શકાય.
ખાટા અથાણાનો મેથિયા નો મસાલો (Khata Athana Methiya Masala Recipe In Gujarati)
આ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું. દર વર્ષે મારી મમ્મી ઘરે જ મેથીયાનો મસાલો બનાવે અને આખું વર્ષ સાચવે. આ મસાલામાંથી જ તે ખાટું અથાણું બનાવે અને દાળમાં પણ આ મસાલાનો નાખે. દાળમાં મસાલો ઉમેરવાથી દાળ ખૂબ જ ટેસ્ટી બને છે. આ મસાલો મારી મમ્મી સીંગતેલ નો ઉપયોગ કરીને બનાવતી આમાં સરસિયાના તેલનો પણ ઉપયોગ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં બે મિનિટ સુધી મેથીને શેકી લો. તને વધારે નથી શીખવાની નોર્મલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી દો. હવે તેને ઠંડી થવા દો. મેથી ઠંડી થાય ત્યાં સુધી એક તપેલીમાં શીંગ તેલ ને ગરમ કરવા મૂકી દો. સીંગતેલ એકદમ ઠંડું પડે ત્યાં સુધી તેને રહેવા દો.
- 2
હવે મેથીના કુરિયા ઠંડા પડી જાય એટલે તેમાં મરચું, મીઠું, હળદર અને હિંગ નાંખી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં તેલ ઉમેરી બરાબર હલાવી લો. તૈયાર છે ખાટા અથાણાનો મેથિયા નો મસાલો. આ મસાલાને તમે આખું વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો.
- 3
નોંધ: આ મસાલામાં સિંગતેલની જગ્યાએ સરસિયાના તેલનો પણ ઉપયોગ કરી શકાય છે અને જો બંને તેલ 1/2 લેવું હોય તો પણ લઇ શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાટા અથાણા નો મસાલો (Khtta Athana Masala Recipe In Gujarati)
#EB#WEEK4આમાં જે આચાર મસાલો બનાવવા નું માપ આપેલું છે તેનાથી એક કિલો અથાણા ઉપરાંત બીજું 250 ગ્રામ જેવો મસાલો તૈયાર થશે .આ મસાલો ખાખરા ઉપર લગાડી ને,ચોખાના ખીચા ઉપર છાંટીને, ખાટા ઢોકળા સાથે ,અથવા તો ટીડોરા કે ગાજર માં instant અથાણા માટે ખૂબ જ ઉપયોગમાં આવશે. Kashmira Solanki -
મેથિયો મસાલો (Methiyo Masala Recipe In Gujarati)
#EB#week4#cookpadguj#cookpadindia#cookpad🔷ઘરમાં અથાણા ભલે પતી જાય પણ મસાલો તો હોવો જ જોઈએ. કેમ???◾આ મસાલો અથાણા ઉપરાંત મલ્ટી પર્પઝ છે.ફરસી પૂરી બનાવતી વખતે લોટ માં ઉમેરવાથી પૂરી ખૂબ જ ટેસ્ટી બને છે.◾ખાખરા ઉપર sprinkle કરવાથી ચટાકેદાર ખાખરા બને છે. પરાઠા ની સાથે પણ આ મસાલો ટેસ્ટી લાગે છે.◾ગાજર ,ટીંડોરા વગેરેમાં નાખી ઇન્સ્ટન્ટ અથાણું બની શકે છે.◾અને દાળમાં જો 1 ટીસ્પૂન આ મસાલો નાખવામાં આવે તો દાળ પણ ખુબ ટેસ્ટી બને છે. Neeru Thakkar -
ખાટા અથાણા નો મસાલો (Khata Athana Masala Recipe In Gujarati)
મિત્રો અત્યારે અથાણાની સીઝન ચાલી રહી છે તો હું અહીંયા અથાણાનો મસાલો ઘરે કેવી રીતે બનાવો તેની રેસિપી શેર કરુ છું પરફેક્ટ માપ સાથે Rita Gajjar -
અથાણા નો મસાલો (Athana Masala Recipe In Gujarati)
#SRJ# અથાણાનો મસાલો (સંભાર)કેરીની સિઝન ચાલુ થાય છે, અને અથાણા બનાવવા ના પણ ચાલુ થાય છે. એટલે અથાણા માટે નો મસાલો બનાવીને સ્ટોર કરી રાખો. જ્યારે પણ આપણે કોઈપણ જાતનાઅથાણા બનાવવા હોય ત્યારે વાપરી શકાય છે. અથવા ખાલી મસાલો ઢોકળા મુઠીયા થેપલા સાથે પણ વાપરી શકાય છે. Jyoti Shah -
ખાટા અથાણાં નો મસાલો (Pickle Masala Recipe in Gujarati)
#cookpadgujarati ખાટાઅથાણાનો મસાલો ફક્ત અથાણાં માં જ નહીં પરંતુ આપણે ગુજરાતી નાસ્તો ખાખરાની ઉપર ઘી અને આ મસાલો લગાવીને ખાઈ શકાય છે ખૂબ જ ટેસ્ટી લાગે છે તથા સાથે-સાથે હાંડવો,મુઠીયા ઢોકળા સાથે પણ તેલ સાથે લઈને ખાઈ શકાય છે.ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારે ત્યાં આ મસાલો ૧૨ મહિના હોય જ. તેને બનાવતા બિલકુલ વાર નથી લાગતી. SHah NIpa -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#Week4 ફળોનો રાજા કેરી છે કેરીમાંથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવે છે તેમાં અથાણું મુખ્યત્વે છે પણ આનું મહત્વ નો ભાગ એટલે કે આચાર મસાલો છે જો આચાર મસાલો બરોબર ન હોય તો અથાણું સરસ થતું નથી અને બારેમાસ ટકતું નથી એટલે આપણે શુદ્ધ સાત્વિક મસાલાનો ઉપયોગ કરી અથાણાનો મસાલો બનાવવો જોઈએ અથાણાનો મસાલો બારેમાસ રહી શકે છે આપણે આ મસાલાનો ઉપયોગ કરીએ છીએ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4ઘણા વર્ષોથી આ મસાલો હું મારા સાસુ ની પાસેથી શીખી ને બનાવું છું .બધા જ એક્સટેન્ડેડ ફેમિલીમાં પણ આ મસાલો બધાને ખૂબ ભાવે છે તમે પણ ટ્રાય કરજો.. Dr Chhaya Takvani -
આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)
#EB એપ્રિલ-મે મહિનો આવતાં જ અથાણાની સિઝન શરૂ થઈ જાય છે પરંતુ ઘણાને ઘરે અથાણાનો મસાલો બનાવતા આવડતું નથી આમ તો આ બહુ ઇઝી છે તો એકવાર આવડી જાય અને હાથ બેસી જાય તો બહુ ઝડપી બની જાય છે હું મારા સાસુ પાસેથી આ રીત શીખી છું અને દર વર્ષે અમે ઘરે જ થાણાના મસાલા અને અથાણા બનાવીએ છે તો આજે હું તમારી સમક્ષ રજૂ કરુંછું ખાટા અથાણામાટેનો મસાલો Dipa Vasani -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EBWeek 4હું આચાર મસાલો ટીંડોળા મરચા ગાજર વગેરેમાં આ મસાલો ચડાવી ઉપયોગ માં લઉં છું આ ઉપરાંત ખાખરાખીચું વગેરેમાં પણ ઉપયોગમાં લઇ શકાય છે જેથી હું આખું વર્ષ ચાલે તેટલો આચાર મસાલો બનાવું છું તેની રેસિપી શેર કરી છેBhoomi Harshal Joshi
-
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4 આચાર મસાલો બારે માસ વપરાતો હોય છે.. જેમ કે ગુજરાતી દાળ માં, ખિચું, મુઠીયા, ઢોકળાં, અલગ અલગ અથાણાં બનાવવા વગેરે.. આ મસાલા ને તમે કાચ ની બોટલ માં ભરી ને સ્ટોર કરી શકો છો. તો આજે મૈ પણ મારી ઈ બૂક માટે આ મસાલો બનાવિયો છે Suchita Kamdar -
કેરી ના અથાણાં નો મસાલો (Athana no masalo recipe in Gujarati)
કોઈપણ જાતના કેરીના અથાણાં બનાવવા માટે આપણને અથાણાં ના મસાલા ની જરૂર પડે છે જે હવે માર્કેટમાં પણ ખૂબ જ સરળતાથી મળી રહે છે. અમુક વસ્તુઓ ને ધ્યાન માં રાખવામાં આવે તો ઘરે પણ બજાર માં મળે એવો જ સરસ મસાલો બનાવી શકાય, જે કિંમત માં પણ સસ્તો પડે છે. આ મસાલા નો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના અથાણાં બનાવી શકાય છે. આ મસાલો આખું વર્ષ સાચવી શકાય છે.#KR#cookpadindia#cookpad_gu spicequeen -
ખાટા અથાણાં નો મસાલો (Khata Athana Masala Recipe In Gujarati)
#EBઅચાર મસાલો (ખાટ્ટા અથાણાં નો મસાલો) Amita Shah -
ખાટા અથાણાનો મસાલો (Sour Pickle Masala Recipe In Gujarati)
#SRJ#cookpadindia#Cookpadgujaratiકેરીના ખાટાં અથાણાનો મસાલો Ketki Dave -
અથાણા મસાલો (Athana Masala Recipe In Gujarati)
આ મસાલો આપણે બનાવેલો હોય તો અથાણા ફટાફટ બની જશેતમે સ્ટોર કરી ને રાખી સકો છો#EB#week4 chef Nidhi Bole -
આચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
#EB#Week 4ઇન્સ્ટન્ટ આચાર મસાલો બનાવવો ખુબ જ સહેલો છે. આમ તો આચાર મસાલો માર્કેટમાં બધી જ જગ્યાએ મળતો હોય છે. પણ માર્કેટ કરતા ચોખ્ખો, સસ્તો અને ફ્લેવર ફુલ એવો આચાર મસાલો ઘરે sarar રીતે બનાવી શકો છો. આ મસાલાને એર ટાઈટ ડબ્બામાં ભરી ને જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ત્યારે ઉપયોગમાં લઈ શકો છો. ઢેબરા, ખાખરા, ખીચું ઉપર ભભરાવવા થી ટેસ્ટ સારો લાગે છે. Jayshree Doshi -
આચાર મસાલો (Aachar masala recipe in gujarati)
#EB#week4Post1અથાણાની સીઝન આવે ત્યારે અથાણું બનાવવા માટે બધા ઘરે જ આચાર મસાલો બનાવવાની તૈયારી કરે છે. જેથી અથાણું આખું વરસ સારું રહે. આચાર મસાલો દાળ , શાક ખીચું વગેરેમાં વપરાય છે તેથી આચાર મસાલો ઘર બનાવેલો સારો રહે છે. Parul Patel -
અથાણા નો મસાલો
આજે મે અથાણાં નો મસાલો બનાવ્યો છે તે મારી મમી પાસેથી સિખ્યો છે.તે મસાલો બધાંજ અથાણાં મા ઉપયોગ મા લઈ શકાય છે.તેને ભાખરી,પરોઠા,થેપલા વગેરે સાથે ખાય શકાય છે.આ મસાલો ગાજર,ટીન્ડોરા, કેરી ,કોઠીમબા વગેરે સાથે તાજે તાજો મિક્સ કરીને ખાય શકાય છે. Aarti Dattani -
-
મેથિયો મસાલો (Methiya Masala Recipe In Gujarati)
#આયુર્વેદમાં મેથીને રોગવિનાશક રાજા કહેવાય છે. કોઈ પણ રોગનિવારણ માટે મેથી રામબાણ ઈલાજ છે. પુરાણોમા પણ ભોજનમા અથાણાં નુ આગવું મહત્વ આપવામાં આવ્યું છે. ગુજરાતી ભોજનમાં પણ અથાણાં ને આગવું મહત્વ છે. જેનુ અથાણું બગડયુ તેનુ વરસ બગડયુ તેવુ કહેવાય છે માટે આજે મેથિયો મસાલો બનાવી તમારું આવતા વરસનુ અથાણું બનાવવાનુ 1/2 કામ સરળ કરી આપુ છું #GA4#week2# Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રાઈ મેથી નો સંભારો
#Goldenapron3#week6#puzzle#methiમારા છોકરાઓને ખાખરાની સાથે ખાવું બહુ જ ગમે છે એટલે મેં આ બનાવ્યો Bhavana Ramparia -
અચાર મસાલો (Aachar Masalo Recipe In Gujarati)
#SRJ આ અચાર મસાલો એ ગુજરાતીઓની ઓળખ છે...અથાણાં સિવાય પણ દરેક ગુજરાતી ઘરમાં બારે માસ આ મસાલો વપરાય છે....ખીચું હોય કે કાચા સલાડ....ખાખરા હોય કે કોઈ પણ ફરસાણ...અચાર મસાલો સૌથી મોખરાના સ્થાને હોય..રસોઈયા લોકો જમણવાર ની ગુજરાતી દાળના વઘારમાં પણ આ મસાલો વાપરે છે. Sudha Banjara Vasani -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4ખાટાં અથાણાં નો મસાલોકોઈપણ ખાટાં અથાણાં બનાવવા માટે આ મસાલાનો ઉપયોગ કરવો. Colours of Food by Heena Nayak -
આચાર મસાલો (Pickle Masala Recipe in Gujarati)
#EB#week4#cookpad_Guj આચાર મસાલો એ દરેક ઘર માં લગભગ વપરાતો જ હશે અલગ અલગ ટાઈપ ના અથાણાં બનાવવા માટે , ઘણા લોકો બહાર થી આચાર મસાલો લાવી ને અથાણું બનાવતા હોય છે.. ઘણા લોકો ઘરે બનાવતા હોય છે... આ આચાર મસાલો બનાવવાની રીત બધા ની રીત અલગ અલગ હોય છે. ...આજે હું તમને હું મારા ઘરે જે આચાર મસાલો ખાટા અથાણાં માટે મેથીયો મસાલો બનાવું છું તેની રીત બતાવીશ. જેનો ઉપયોગ કરી ને ઘણા અલગ અલગ અથાણાં બનાવી શકો છો.. મેં આ આચાર મસાલા નો ઉપયોગ કરી ને ગુંદા નું ખાટું અથાણું પણ બનાવ્યું છે..જે હું તમારી સાથે તેની રેસિપી પણ શેર કરીશ...આ આચાર મસાલા ને એરટાઇટ કાચ ની બરણી માં ભરીને રાખવાથી 1 વર્ષ બહાર સ્ટોર કરી સકાય છે. આ આચાર મસાલાને વિવિધ અથાણાં, ખાખરા, ઢોકળાં, મુઠીયા, થેપલા કે વિવિધ દાળ માં ઉપયોગ મા લઈ સકાય છે. Daxa Parmar -
-
-
ખાટા અથાણાં નો સાંભાર (Khata Athana Sambhar Recipe In Gujarati)
#EB#week4આ સાંભાર બનાવી ને રાખશો એટલે ઘણું કામ હળવું બની જાય આને સ્ટોર પણ કરી શકાય આમાંથી કેરી ગુંદા મેથી ચણા ટીડોરા ગાજર એમ ઘણા અથાણાં માં ઉપયોગ કરી શકાય છે Dipal Parmar -
-
આચાર મસાલા(Achar Masala recipe in Gujarati)
#EB#week4હું મારી નાની ઉંમરથી જ અથાણા તો બનાવું જ છું પણ મને નવું નવું બનાવવું બહુ જ ગમે છે તેથી આ વખતે કુક પેડમાં લાઈવ બતાવવામાં આવ્યું હતું તે મુજબ તેમાં થોડા ફેરફાર સાથે આચાર મસાલો બનાવ્યો છે નામ તો હું ભૂલી ગઈ છું પણ થેન્ક્યુ એ આંટી ને કે બહુ સરસ અથાણાનો મસાલો તેમણે શિખડાવ્યો હતો આ મસાલામાંથી તમે ઘણી બધી જાતના અથાણા બનાવી શકો છો Sonal Karia -
અથાણાં નો સંભાર (Athana Sambhar Recipe In Gujarati)
#KR#APR કેરી નાં અથાણાં બનાવવા માટે પેહલા મસાલા ની જરૂર પડે છેઅથાણાં નો મસાલો બનાવી અલગ અલગ પ્રકાર નાં અથાણાં બનાવી સકાય છે પેહલા મસાલો બનાવવો જરુરી છે બજાર મા પણ મસાલો તેયાર મળતો હોય છે આ મસાલો આખું વર્ષ સ્ટોર કરી સકાય છે Vandna bosamiya -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4#આચાર મસાલો#Cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala
More Recipes
ટિપ્પણીઓ (4)