કુરકુરી ભીંડી (Kurkuri Bhindi Recipe In Gujarati)

Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
Surat

#EB
#week1
ભીંડી

કુરકુરી ભીંડી (Kurkuri Bhindi Recipe In Gujarati)

#EB
#week1
ભીંડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
4 વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ ભીંડા
  2. ૨ મોટી ચમચીચણા નો લોટ
  3. ૨ મોટી ચમચીચોખાનો લોટ
  4. ૨ નાની ચમચીકોર્ન ફલોર
  5. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૧/૨ ચમચીહળદર પાઉડર
  7. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  8. ૧ ચમચીઆમચૂર પાઉડર
  9. ૧ ચમચીચાટ મસાલો
  10. થોડો મરી પાઉડર
  11. ચપટીહિંગ
  12. મીઠું સ્વાદ મુજબ
  13. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ભીંડા ને ધોઈ સરખા લૂછી દિટ્યા કાઢી ને ઉભા લાંબા કાપીને અંદર થી બધાં બિયાં કાઢી લો.

  2. 2

    હવે કાપેલા ભીંડા માં ચણા નો લોટ, ચોખાનો લોટ, કોર્ન ફલોર અને બધાં મસાલા નાંખીને બરાબર હલાવી લો. હવે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી દો.

  3. 3

    હવે પેન માં તેલ તળવા માટે મુકો. અને હાથ થી છુટ્ટા છુટ્ટા ભીંડા નાખતા જાવ. અને ક્રીસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો.તૈયાર છે કુરકુરી ભીંડી..😋👌🏻🤗🤝🙏

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suchita Kamdar
Suchita Kamdar @suchita_1981
પર
Surat
cooking is my non other than favorite topic and I also foody
વધુ વાંચો

Similar Recipes