આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

#CB1
શિયાળા માં ખાસ ખવાય છે

આમળા નો મુખવાસ (Amla Mukhwas Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#CB1
શિયાળા માં ખાસ ખવાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫/૭ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૮ - ૧૦ નંગઆમળા
  2. ૧/૨ ચમચીસંચળ
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧/૪ ચમચીશિંધાલું

રાંધવાની સૂચનાઓ

૫/૭ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આંબળાને ધોળ બે મિનિટ સૂકવી ખમણી ખમણી લેવા

  2. 2

    ત્યારબાદ તેમાં મીઠું સંચળ હળદર ઉમેરી ચોળી અને બેથી ત્રણ મિનિટ તપેલામાં રાખવું

  3. 3

    પછી તેને છાયા માં સુકાવવું એકદમ કડક થઇ જાય પછી મુખવાસ તરીકે ઉપયોગમાં લેવું

  4. 4

    આ મુખવાસ ખુબ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

ટિપ્પણીઓ

Similar Recipes