ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)

mitu madlani @cookmitu20
આદુ નો સુખ પાઉડર બનાવેલ નો મસાલા ની સૂગંધ સરસ આવે છે
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
આદુ નો સુખ પાઉડર બનાવેલ નો મસાલા ની સૂગંધ સરસ આવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
બધા મસાલા મિકસર પીસી નાખવા
- 2
મસાલા રોજ વાપરવામાં થોડો કાઢવા થી મસાલા ની સુગંધ સરસ રહે છે બાકી નો એર ટાયટ ડંબા મા રાખી દેવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
આજે ચાનો મસાલો બનાવ્યો ..તો આપ સૌ સાથે રેસિપી સેર કરવાનું મન થયું.ગરમી ખૂબ વધી રહી છે ..સાથે સાથે કોરોના નો કહેર પણ વધી રહ્યો છે.તો ફ્રેન્ડસ ઉકાળા ના લઇ શકાય તો કઈ નહીં .પણ દિવસ માં 2 વાર મસાલા વાળી ચા તો જરૂર લઇ શકાય .તુલસી ફુદીનાના પાન પણ નાખવા..આદુ લસણ નો ઉપીયોગ વધારે કરી ને બાળકો ને મંચાઉ સૂપ બનાવી ને આપી શકાય.બાળકો હોંશે હોંશે પીશે. Jayshree Chotalia -
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
આજે ઈન્ટરનેશનલ ચા (ટી) દિવસ છે, તો મસાલા વગર ની ચા તો કોને પસંદ હોય તો મેં મારા હાથ નો સ્પેશિયલ મસાલા ચા નો મસાલા ની રેસિપી લઈને આવી છું તમને જરૂર ગમશે. Minal Rahul Bhakta -
-
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
Mai aur meri khubsurat Subah....Aksar Ye Socha Karte Hai Ki Subah Ki Chai Na Hoti To Kya Hota....🤔🤔🤔 Arrrrrre 1 chai ki Pyali ki Kimmat Tum Kya Samajonge Rameshbabu.... . Emay Ketki ke hath Bani Chay.... અહીં ૧ ચોખવટ કરૂં.... હું આદુ નો બહુજ મોટો ટૂકડો ચ્હા મા નાંખું છું એટલે ચા મસાલા મા સૂંઠ નો ઉપયોગ નથી કરતી Ketki Dave -
ચા નો મસાલો (Tea Masala Recipe In Guajarati)
પૃથ્વી પર નાં અમૃત માં ચા એ પેહલું અમૃત છે મારા જેવા ચા નાં શોખીન માટે. બહારનાં ચા નાં મસાલા નો સ્વાદ અને સુગંધ ૪-૫ દિવસ માં જ બહાર નીકળી જાય છે.😜😜 એટલે જ હું હંમેશા ઘરનો જ ચા નો મસાલો બનાવું છું અને વાપરૂ છું. આ મસાલા ની સુગંધ અને સ્વાદ ૨૦ -૨૫ દિવસ સુધી એવા જ રહે છે અને બહાર।કરતા સસ્તો પણ પડે છે. Bansi Thaker -
-
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
8૦℅ લોકોને ☕ચા ભાવે છે એમાંથી કેટલાક લોકોને તો ચા નીઆદત હોય છે એમાં વળી સુગંધી strong મસાલો મળી જાય તો સવાર બની જાય મેં આ મસાલો બનાવ્યો છે તે હું મારા નણંદ પાસેથી શીખી હતી Nipa Shah -
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
મને મસાલા વગર ની ચા ભાવે જ નહીં. અને મસાલો પણ ઘરનો બનાવેલો જ ગમે.તો આજે મેં ઘરે ચા નો મસાલો બનાવ્યો છે. Sonal Modha -
-
-
-
-
-
-
-
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
ચા. સવારમાં ઉઠી ને દરેક ને પહેલા જોઈએ. ચા વગર સવાર જ નથી થતી એમ કહીએ તો પણ ચાલે. અને સાથે જો મસાલાવાળી ચા હોય તો વાત જ શું પૂછવી. આ મસાલા થી મસાલાવાળું દૂધ બનાવીએ તો પણ બહુ જ સરસ લાગે છે. Unnati Bhavsar -
ચા નો ગરમ મસાલો (Tea Garam Masala Recipe In Gujarati)
શિયાળા ની ઠંડી શરૂ થઈ ગઈ છે. તો ગરમ ચા મળે ને તે પણ મસાલા વાળી તો તો પૂછવું જ શું ☕☕😊એમાં પણ કુક પેડ ની સખીઓ હોય તો સોનામાં સુગંધ ભળે 👏👏👏 તો આપ ની સાથે ચા મસાલા ની રેશીપી શેર કરું છું Buddhadev Reena -
-
-
ચા નો મસાલો
#ઇબુક#day12ચા ને ભારત નું રાષ્ટ્રીય પીણું કહીએ તો કાંઈ ખોટું નથી કારણકે ચા નો ચાહક વર્ગ ખાસ્સો છે અને ભારતીયો માટે ગમે તે સમય એ "ટી ટાઈમ" છે. ચા ના રસિયા ને ગમે તે સમયે ચા આપો તો એ તૈયાર જ હોય છે.ભારત માં ચા મહત્તમ ભાગે દૂધ વાળી અને વિવિધ મસાલા વાળી ચા પીવાય છે. આદુ, ફુદીના, લિલી ચા જેવી તાજી સામગ્રી તથા એલચી, ચા નો મસાલો વગેરે સૂકી સામગ્રી પોતાના સ્વાદ પ્રમાણે વાપરે છે. પણ પરંપરાગત ચા નો મસાલો તો સહુ ના ઘર માં હોય જ છે. આજ ના સમય માં બજાર માં બધું તૈયાર મળે છે પણ વર્ષો થી આપણા વડીલો અમુક મસાલા, વગેરે ઘરે જ બનાવતા, એ પરંપરા મેં પણ જાળવી છે. Deepa Rupani -
-
-
ચા નો મસાલો (Cha Masalo Recipe In Gujarati)
ચા એવી વસ્તુ છે જે સવાર થતાંની સાથે જ યાદ આવે. ચા દરેક ને ખુબ જ પ્રિય વસ્તુ છે અને એના વગર બધાની સવાર અધુરી છે.દરેક લોકોની ચા બનાવવાની પદ્ધતિ અને એમાં ઉમેરવામાં આવતાં મસાલા અલગ-અલગ હોય છે. ઘણા લોકોને ફક્ત આદુ સાથે પસંદ છે તો ઘણા લોકો એમાં આદુ અને ફુદીનો ઉમેરીને પીવાનું પસંદ કરે છે. ઘણા લોકોને ફક્ત મસાલો ઉમેરેલી ચા ગમે છે.ચાનો મસાલો બનાવવો ખુબ સરળ છે અને ઘરે બનાવવામાં આવતો હોવાથી એકદમ સ્ટ્રોંગ બને છે અને આપણે આપણી પસંદગી મુજબની વસ્તુઓ વધારી ઘટાડી શકીએ છીએ. ચાનો મસાલો બનાવીને એરટાઈટ કન્ટેનરમાં અથવા ઝીપ લોક બેગ માં ઘણા મહિનાઓ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiચોમાસા ની ઋતુ માં ગરમાગરમ મસાલા ચા પીવાની મજાજ અનેરી હોય છે તો મે આજે આની જ રેસીપી શેર કરી છે. Rekha Vora -
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#આદુ ,તુલસી ,પુદીના, મરી ,લવિંગ તજ વાલી મસાલા ચા વિન્ટર મા ,સર્દી,ઉદરસ મા રાહત આપે છે ,શરીર ને તાજગી ,ફુસ્તી આપે છે તુલસી,આદુ વાલી ચા Saroj Shah -
ચા મસાલો (Tea Masala Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiકહેવાય છે ને કે જેની સવારની ચા બગડે એનો આખો દિવસ બગડે.....આમ તો ચા બધા બહુ પ્રકારની હોય છે જેવી કે આદુવાળી ચા, મસાલા ચા, લીંબુ ની ચા, ગ્રીન ટી, તુલસી ફુદીના ચા વગેરે...મેં INSTANT TEA MASALA બનાવ્યો છે જે એકદમ easy છે અને જલ્દી બની જાય એવો છે..Tips :: શિયાળામાં ચા મસાલો થોડો strong જોઈએ એટલે વરિયાળી અને ઈલાયચી થોડી ઓછી નાખવી ..ઉનાળામાં ચા મસાલો બનાવો તો તેમાં વરિયાળીની અને ઈલાયચી ની માત્રા થોડી વધારી લેવી. Khyati's Kitchen -
ચા નો હોમમેડ મસાલો (Tea Homemade Masala Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
ચા નો મસાલો (Chai masala recipe in Gujarati)
#CF જેની ચા બગડી તેનો દિવસ બગડ્યો. તેમ કહેવાય..ચા નો સ્વાદ વધારવાં ચા નો મસાલો યોગ્ય માપ થી એકદમ પરફેક્ટ બને છે.જેનાં થી સ્વાદ ખૂબ જ સરસ આવે છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14888783
ટિપ્પણીઓ