કેરી ના ખાટાં અથાણા નો મસાલો (Mango Khata Athana Masala Recipe In Gujarati)

Ketki Dave @ketki_10
કેરી ના ખાટાં અથાણા નો મસાલો
Mai jaha rahuuuuuu
Mai Kahin Rahu...
Tuje khane ki yad ..sath hai...
કેરી ના ખાટાં અથાણા નો મસાલો (Mango Khata Athana Masala Recipe In Gujarati)
કેરી ના ખાટાં અથાણા નો મસાલો
Mai jaha rahuuuuuu
Mai Kahin Rahu...
Tuje khane ki yad ..sath hai...
રાંધવાની સૂચનાઓ
- 1
૧ તાંસળા મા પહેલા રાઇ ના કુરીયા ૩થી૪ મિનિટ શેકો.. એને કાઢી એ તાંસળા મા મેથી ના કુરીયા ૨થી૩ મિનીટ શેકો...હવે મીઠું શેકો.. બધું જ ઠંડુ પડે એટલે
- 2
૧ પહોળા વાસણ માં મેથી ના કુરીયા નાંખો અને વચ્ચે ખાડો કરી રાઇના કુરીયા... ફરી વચ્ચે જગ્યા કરી હીંગ નાખો...
- 3
તેલ ને ગરમ કરી ઠંડુ પડે એટલે મસાલા માં નાંખો... અને તેને ઢાંકી ને ૫ મિનિટ રહેવા દો....ત્યાર બાદ એમાં મીઠું અને લાલ મરચું નાંખી બરાબર મીક્ષ કરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અથાણા નો મસાલો (Athana Masala Recipe In Gujarati)
#EB#week4આ અથાણા નો મસાલો તમે કોઇપણ જાત ના અથાણા બનાવવા માં , વાપરી શકો છો sonal hitesh panchal -
કેરી ના ગળ્યા અથાણા નો મસાલો (Sweet Mango Pickle Masala Recipe In Gujarati)
#EBWeek - 4ગળ્યા અથાણા નો મસાલોMai to bhul Chali Khatta Aachar....Sweete Aachar Muje Pyara lage..Ho Koi Sabko Ye Dedo Sandesh...Sweete Aachar Muje Pyara Lage To..... એના માટે મસાલો તો બનાવવો જ પડશે ને..... તો ચાલો.... કેરી ના ગળ્યા અથાણા નો મસાલો બનાવી પાડિએ... Ketki Dave -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4ખાટાં અથાણાં નો મસાલોકોઈપણ ખાટાં અથાણાં બનાવવા માટે આ મસાલાનો ઉપયોગ કરવો. Colours of Food by Heena Nayak -
અથાણા નો મસાલો (Athana Masala Recipe In Gujarati)
#SRJ# અથાણાનો મસાલો (સંભાર)કેરીની સિઝન ચાલુ થાય છે, અને અથાણા બનાવવા ના પણ ચાલુ થાય છે. એટલે અથાણા માટે નો મસાલો બનાવીને સ્ટોર કરી રાખો. જ્યારે પણ આપણે કોઈપણ જાતનાઅથાણા બનાવવા હોય ત્યારે વાપરી શકાય છે. અથવા ખાલી મસાલો ઢોકળા મુઠીયા થેપલા સાથે પણ વાપરી શકાય છે. Jyoti Shah -
અથાણા મસાલો (Athana Masala Recipe In Gujarati)
આ મસાલો આપણે બનાવેલો હોય તો અથાણા ફટાફટ બની જશેતમે સ્ટોર કરી ને રાખી સકો છો#EB#week4 chef Nidhi Bole -
ખાટા અથાણાં નો મસાલો (Khata Athana Masala Recipe In Gujarati)
#EBઅચાર મસાલો (ખાટ્ટા અથાણાં નો મસાલો) Amita Shah -
-
ખાટા અથાણાનો મસાલો (Sour Pickle Masala Recipe In Gujarati)
#SRJ#cookpadindia#Cookpadgujaratiકેરીના ખાટાં અથાણાનો મસાલો Ketki Dave -
-
આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)
#EB#week4આચાર નો મસાલા એટલે અથાણાં નો મસાલો. સ્વાદ માં સ્પાઇસી, ચટપટો અને ટેસ્ટી હોય છે.આચાર નો મસાલા ને અથાણાં સિવાય થેપલા, ભાખરી સાથે પણ ખાવા માં આવે છે.આચાર ના મસાલા ને અલગ અલગ રીતે બનાવામાં આવે છે. Helly shah -
-
ખાટા અથાણા નો મસાલો (Khata Athana Masala Recipe In Gujarati)
મિત્રો અત્યારે અથાણાની સીઝન ચાલી રહી છે તો હું અહીંયા અથાણાનો મસાલો ઘરે કેવી રીતે બનાવો તેની રેસિપી શેર કરુ છું પરફેક્ટ માપ સાથે Rita Gajjar -
ખાટા અથાણા નો મસાલો (Khtta Athana Masala Recipe In Gujarati)
#EB#WEEK4આમાં જે આચાર મસાલો બનાવવા નું માપ આપેલું છે તેનાથી એક કિલો અથાણા ઉપરાંત બીજું 250 ગ્રામ જેવો મસાલો તૈયાર થશે .આ મસાલો ખાખરા ઉપર લગાડી ને,ચોખાના ખીચા ઉપર છાંટીને, ખાટા ઢોકળા સાથે ,અથવા તો ટીડોરા કે ગાજર માં instant અથાણા માટે ખૂબ જ ઉપયોગમાં આવશે. Kashmira Solanki -
કેરીના ગળ્યા અથાણાનો મસાલો (Mango Sweet Pickle Masala Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadindiaકેરીના ગળ્યા અથાણા નો મસાલો Ketki Dave -
અચાર મસાલો (Achar Masala recipe in Gujarati)
કેરીની સિઝન આવે એટલે ઘેર ઘેર અથાણાં બને. એ અથાણાં બનાવવા માટે જે મસાલો વપરાય છે એને અચાર મસાલો- મેથીનો સંભાર કે મેથીનો મસાલો - કહેવાય છે. આ મસાલો ઘરે બનાવવાનો સહેલો છે. પરંતુ ઘણાને નથી આવડતો. આજે મેં ખાટા અથાણાં માટે નો મસાલો બનાવ્યો છે.#EB Vibha Mahendra Champaneri -
અથાણા નો મસાલો
આજે મે અથાણાં નો મસાલો બનાવ્યો છે તે મારી મમી પાસેથી સિખ્યો છે.તે મસાલો બધાંજ અથાણાં મા ઉપયોગ મા લઈ શકાય છે.તેને ભાખરી,પરોઠા,થેપલા વગેરે સાથે ખાય શકાય છે.આ મસાલો ગાજર,ટીન્ડોરા, કેરી ,કોઠીમબા વગેરે સાથે તાજે તાજો મિક્સ કરીને ખાય શકાય છે. Aarti Dattani -
-
આચાર મસાલા (Aachar Masala Recipe In Gujarati)
#EB#week4#PSઉનાળો એટલે અથાણાં ભરવાની સીઝન. બધા જ ઘરે અથાણાં બનાવી ને ભરી લે જે આખું વર્ષ ચાલે. પહેલા તો અથાણાં નો મસાલો ઘરે જ બનાવતા હતા અને હજી પણ ઘણા બધા લોકો ઘરે આ મસાલો બનાવતા હશો. પણ જ્યારે થી બજાર માં તૈયાર અથાણાં નો મસાલો મળવા લાગ્યો ત્યાર થી ઘરે મસાલો બનાવવાનું ઓછું થઇ ગયું કેમકે બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો ઘરે બને નહિ. બહાર નામસાલા માં કંઈક અલગ જ સ્વાદ હોય છે. એટલે આપણા ને એ બહાર નો અથાણાનો મસાલો બહુ ભાવે. પણ હું અહીંયા બહાર જેવો સ્વાદિષ્ટ અથાણાં નો મસાલો બનાવવાની રીત બતાવી રહી છું. જો તમે અહીં બતાવેલી રીત થી અથાણાં નો મસાલો બનાવશો તોબહાર જેવો જ સ્વાદિષ્ટ આ મસાલો બનશે. આ અથાણાં નો મસાલો આખું વર્ષ સારો રહે છે. Juliben Dave -
અથાણાં નો મસાલો (Athana Masala Recipe In Gujarati)
#APRઆ મસાલા થી વિવિધ પ્રકારના કેરી અથાણાં બનાવી શકાય છે અને બહુજ પણ બને છે.જેમકે ગોળકેરી, ગુંદા કેરી, ખાટું અથાણું, વઘારીયું,ખારેક નું અથાણું. Bina Samir Telivala -
અથાણાં સંભાર (Athana Sambhar Recipe In Gujarati)
#SRJ#જુન મહિનાની રેસિપી#RB5અથાણાં સંભાર મસાલો હું કાયમ ઘરે જ બનાવી ને રાખું છું..જે ખાખરા, પાપડી નો લોટ, તથા ગુજરાતી દાળ માં નાખવા થી દાળ નો ટેસ્ટ જોરદાર લાગે છે.. Sunita Vaghela -
-
મેથીયા મસાલો (Methiya Masala Recipe in Gujarati)
Mera Man... ❤ Kyun Khana ChaheMera Man❤.... Na Jane Kyun jud Gaya Kaise...Ye khane ka Man❤Khaneme FRESH ACHAR ChahiyeKaisa Ye Diwanapan.... આજે હું ૧ એવી રેસીપી બતાવું છું.... કે.... જો એ દાળ મા પડે તો... રસોઇયા ની દાળ ને પાછી પાડે.... કોઈ શાક કે ફ્રુટ મા મેળવીએ જેમકે ટીંડોળા, ગાજર, આંબાહળદળ, મકાઇ, ફુલાવર, દ્રાક્ષ, પાઇનેપલ, મરચાં, અને ખાસ તો કેરી.... તો .... આચાર બની જાય.... તદઉપરાંત ખાખરા, પરાઠા, ઢોકળાં, ઇડલી, ખીચું... તમે ધારો ત્યાં..... રસોઇ મા એનાથી ૧ સ્પેશિયલ સ્વાદ ઉમેરાય છે.... એ છે મેથીયા નો મસાલો.....મારી માઁ રોજીંદા ઉપયોગ માટે એમાં રાઇ ના કુરીયા નહોતી નાંખતી.. . હા તમારે આખાં વરસ નું અથાણું બનાવવુ હોય તો એમાં રાઇ ના કુરીયા જોઇએ જ Ketki Dave -
-
ખાટા અથાણાનો મેથિયા નો મસાલો (Khata Athana Methiya Masala Recipe In Gujarati)
આ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છું. દર વર્ષે મારી મમ્મી ઘરે જ મેથીયાનો મસાલો બનાવે અને આખું વર્ષ સાચવે. આ મસાલામાંથી જ તે ખાટું અથાણું બનાવે અને દાળમાં પણ આ મસાલાનો નાખે. દાળમાં મસાલો ઉમેરવાથી દાળ ખૂબ જ ટેસ્ટી બને છે. આ મસાલો મારી મમ્મી સીંગતેલ નો ઉપયોગ કરીને બનાવતી આમાં સરસિયાના તેલનો પણ ઉપયોગ કરી શકાય. Priti Shah -
-
-
અચાર મસાલો (Achar Masala Recipe In Gujarati)
#SRJ#super recipes of Junepinal_patel inspired me. Dr. Pushpa Dixit -
ફ્રેશ ચીલી પીકલ (Fresh Chili Pickle Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SPR Sneha Patel -
આચાર મસાલો (Aachar Masala Recipe In Gujarati)
#GB#Week4આચાર મસાલા એટલે જ અથાણાં નો મસાલો. મેં ખાટા અથાણાં નો મસાલો બનાવ્યો છે જેનો ઉપયોગ ચણા મેથી ના અથાણાં માં, ગુંદા ના અથાણાં માં કે શાકભાજી ના અથાણાં માં ઉપયોગ કરી શકો છો. તેને આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. આ ઉપરાંત આ મસાલો ખાખરા, ખીચું વગેરે પર પણ છાંટી શકાય છે.ઘણા બધા બહાર થી પણ રેડી લાવે છે પણ મને ઘર નો વધારે ગમે છે. Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15097738
ટિપ્પણીઓ (20)