કેરી નું અથાણું (Keri Athanu Recipe In Gujarati)

Bhumi
Bhumi @bhumi1986

Mango mania

કેરી નું અથાણું (Keri Athanu Recipe In Gujarati)

Mango mania

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનિટો
2 વ્યક્તિ
  1. 2કાચી કેરી
  2. 2 સ્પૂનખાટા અથાણું સંભાર
  3. 1 ચમચીમીઠું
  4. 1 સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

10મિનિટો
  1. 1

    પહેલા કાચી કેરી ધોઓ., નાના ટુકડા મા કટ કરો

  2. 2

    ત્યારબાદ 2 ટેબલસ્પૂન ખાટાનું અથાણું સ્માભર નખો.

  3. 3

    અને એસ્પર સ્વાદ મીઠું નાખો., એન ઓઇલ ઉમેરો કારી યોગ્ય રીતે મિક્સ કરો

  4. 4

    જો તમને મીઠુ અથાણું જોઈતું હોય તો તમે ગોળ/ખાંડ ઉમેરી શકો છો.

  5. 5

    પછી પીરસવા માટે તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi
Bhumi @bhumi1986
પર

Similar Recipes