આચાર મસાલા ડુંગળી (Achar Masala Onion Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં તેલ અને ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂં હિંગ લીમડાના પાન આદુ-લસણની પેસ્ટ નાખી અને વઘાર કરો.
- 2
ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી અને તેને સાંતળવા દો. ડુંગળી સઁતરાઈ ગયા બાદ તેમાં મોટી ડુંગળી ઉમેરી તેને પણ સાંતળવા દો.
- 3
પછી તેમાં મિક્સ કરેલા મસાલા ઉમેરી તેમાં બેથી ત્રણ ચમચી પાણી ઉમેરી અને હલાવીને મિક્સ કરો. ત્યારબાદ પાછું તેમાં થોડું પાણી ઉમેરી તેને ઉકળવા દો. અહીં આપણું શાક તૈયાર થઈ ગયું છે.
- 4
પછી તેમાં લીલા ધાણા છાંટી સર્વિંગ બાઉલમાં કાઢી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આખી ડુંગળી નું શાક (Onion Sabji recipe in Gujarati)
#CB7#week7#cookpadgujarati#cookpadindia આખી ડુંગળી નું શાક નાની નાની ડુંગળી એટલે કે બેબી ઓનીયન્સ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ શાક ગ્રેવીવાળું અને ગ્રેવી વગરનું એમ બંને પ્રકારે બનાવી શકાય છે. રેસ્ટોરન્ટમાં આ શાક કાઠીયાવાડી સબ્જી તરીકે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતી લોકો આ શાકને વધુ પસંદ કરતા હોય છે. બપોરના જમવામાં કે સાંજના ડિનરમાં બંને સમયે આ શાક સર્વ કરી શકાય છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો, ચણાનો લોટ અને તેમાં મસાલા ભેળવી ડુંગળીમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરવામાં આવે છે. આ શાક થોડી તીખાશ વાળું અને ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
પંજાબી મગ મસાલા (Punjabi Moong Masala Recipe In Gujarati)
દરેક જગ્યાએ મગ એતો હેલ્ધી અને ટેસ્ટી હોય જ છે પણ સાથે સાથે તેનો વપરાશ પણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે કારણ કે મગ માંથી મળતા વિટામીન, પ્રોટીન વગેરે ખૂબ જ પ્રમાણમાં હોય છે. અને તેનો ઉપયોગ પણ દરેક જગ્યાએ અલગ અલગ રીતે કરવામાં આવે છે તેમાંથી સૂપ, રસાવાળુ શાક સુકુ શાક અને શાક અને શાક બનાવવાની રીત પણ અલગ-અલગ હોય છે. Varsha Monani -
-
-
-
-
આચાર મસાલા પૂરી (achar masala puri recipe in Gujarati)
#સુપરશેફ3આચાર મસાલા પૂરી ખાવામા એકદમ સોફટ અને ફરસી હોય છે જે આપણે ચા સાથે પણ ખાઈ શકીએ અને એમનેમ પણ ખાવામા સરસ લાગે છે. Devyani Mehul kariya -
-
-
-
-
-
-
ભરેલી ડુંગળી નું શાક (Stuffed Onion Sabji Recipe In Gujarati)
આ શાક ખાવામાં ખુબ જ સરસ લાગે છે જ્યારે ઘરમાં કોઈપણ શાક ના હોય ત્યારે ડુંગળી તો આપણા ઘરમાં હોય છે અને આ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે Rita Gajjar -
-
-
-
-
ગરમ મસાલો (Garam Masala Recipe In Gujarati)
#Fam#cookpadgujrati#CookpadIndia આજે હું તમારી સમક્ષ મારી મોટા ભાગની વાનગીઓમાં વપરાતા એવા સિક્રેટ મસાલા ની રેસીપી શેર કરી રહી છું. આ મસાલો જ્યારે મારા ઘરમાં બને ત્યારે છે ઘરની બહાર સુધી તેની સરસ મજાની સુગંધ આવતી હોય છે. આમ રીતે મસાલો બનાવીને આખા વર્ષ સુધી હું તને સ્ટોર કરું છું. કોઈ પણ વાનગી દરેકના ઘરે અલગ અલગ પદ્ધતિથી બનતી જ હોય છે પણ આ વાનગી બનાવવા માટે જે મસાલો તેમાં ઉમેરાય છે, તે તેને એકદમ ફ્લેવર ફૂલ બનાવે છે. આથી એમ કહી શકાય કે વાનગીમાં વપરાતા મસાલા એ જ સ્વાદિષ્ટ વાનગી નું મૂળ છે. અહીં હું મારી વાનગીઓને સ્વાદિષ્ટ બનાવે છે તેવા ગરમ મસાલાની મારી સિક્રેટ રેસિપી હું તમારી સમક્ષ લઈને આવી છું.હું આ જ ગરમ મસાલો વાપરું છું. આ ઉપરાંત પંજાબી સબ્જી માં પણ હું આ જ ગરમ મસાલો વાપરું છું. આ ગરમ મસાલો ઓલ રાઉન્ડર જેવું કામ કરે છે. અને મારી વાનગીને એકદમ સ્વાદિષ્ટ બનાવી દે છે તમે પણ આ રીતે ગરમ મસાલો બનાવીને આખા વર્ષ માટે તેને સ્ટોર કરી શકો છો અને એનો ઉપયોગ કરીને એકદમ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકો છો. Shweta Shah -
શક્કરિયા ની ચિપ્સનું ફરાળી શાક(Sweet potato chips sabji recipe in Gujarati)
#GA4#Week11મેં અહીંયા ફરાળી શાક માં શકરીયા નો ઉપયોગ કર્યો છે જેમાં ભરપૂર પ્રમાણમાં સ્ટાર્ચ ,ગ્લુકોઝ ,સોડિયમ, પોટેશિયમ, વિટામિન એ અને વિટામિન સી હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે આ શાકનો તમે ઉપવાસમાં ઉપયોગ કરી શકો છો અને તેને ફરાળી થેપલા કે પૂરી સાથે પણ ખાઈ શકો છો Ankita Solanki -
-
-
-
ઇન્સ્ટન્ટ ગોળકેરી આચાર(Insatnt golkeri Achar recipe in Gujarati)
#goldenapron3#week17#cookpadindia#cookpadgujarati#mango Ushma Malkan -
ભીંડી મસાલા (Bhindi Masala Recipe In Gujarati)
#EB વાહ મમ્મી ભીંડા ના શાક નું નામ સાંભળતા જ મારી બેબી નાચવા અને કુદવા લાગે છે. ખાવામાં તો બહુ જ વાંધા છે પણ ભીંડા નું શાક હોય એટલે તરત જ ખાઈ લે છે. તેથી હું દર વખતે નવા નવા નુસખા અજમાવી અને નવી નવી રીત ના શાક બનાવતી રહું છું. Varsha Monani -
મસાલા પરાઠા વિથ સાલસા (Masala paratha with salsa recipe in Gujarati)
#GA4#Week1મસાલા પરાઠા ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. મેં અહીંયા તેનું એક વેરિઅંટ બનાવ્યું છે જે ઘણી સ્પીડી અને ઈઝી રીતે બની જાય છે સાથે પરાઠા ટેસ્ટી પણ એટલા જ બને છે. Asmita Rupani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15107861
ટિપ્પણીઓ