રાંધવાની સૂચનાઓ
- 1
સેવને અધકચરી વાટી લેવી, પછી એમાં ગોળ,મીઠું,લાલ મરચું,ગરમ મસાલો અને હળદર નાખી બરાબર મિક્સ કરવું.
- 2
ધોઈને બીજ કાઢેલા ગુંદા ની અંદર આ મસાલો ભરી દેવો. પછી સ્ટીમર માં પાંચથી સાત મિનિટ માટે સ્ટીમ કરી લેવા.
- 3
એક પેનમાં તેલ ગરમ કરવું તેની અંદર કાંદા ઉમેરવા અને ગોલ્ડન બ્રાઉન કરવા. હવે 1/2 ચમચી લાલ મરચું,1/2 ચમચી ધાણાજીરું,¼ ચમચી ગરમ મસાલો અને મીઠું ઉમેરવું બે મિનિટ થવા દેવું.
- 4
હવે બટાકા ઉમેરી મિક્સ કરો, પછી 1કપ પાણી ઉમેરી પાંચથી સાત થવા દેવું, હવે સ્ટીમ કરેલા ગુંદા ઉમેરી બે મિનિટ થવા દેવું. ગરમ રોટલી અથવા ભાત સાથે પીરસવું.
Similar Recipes
-
-
-
-
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB#Week 2#POST 2 Devangi Jain(JAIN Recipes) -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુંદા નું શાક (gunda shak recipe in Gujarati)
#EB#week2#theam2ગુંદા એ એવું શાક છે જેનું અથાણું પણ ખૂબ જ સરસ બને છે શાક તરીકે ખૂબ જ સ્વાદિષ્ટ ડીશ માં તેની ગણતરી થાય છે Varsha Karia I M Crazy About Cooking -
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB week2 પંજાબી જેવું ટેસ્ટી, મજેદાર શાક છે. આવું તમે ક્યારે નહિ બનાવ્યું હોય કે ખાધો હોય એક વાર જરૂર થી બનાવજો ખાજો ને ખવડાવજો ને જણાવજો કેવો છે. Varsha Monani -
-
-
-
ભરેલા પરવળ નું શાહી શાક (Bharela Parval Shahi Shak Recipe In Gujarati)
#EB#Week 2Puzzle clue:parval Sonal Modi -
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
#EB#Week-2ભરેલા ગુંદા નું શાક ખાવાથી કેલ્શિયમ આર્યન હોય છે. સીઝન માં ગુંદા ખાવાથી ભરપુર ફાયદા થાય છે. Dhara Jani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15035550
ટિપ્પણીઓ (21)