પનીર તંદુરી સેન્ડવિચ (Paneer Tandoori Sandwich Recipe In Gujarati)

Prakruti Sutaria
Prakruti Sutaria @prakruti25
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 લોકો
  1. 1 પેકેટ બ્રેડ સ્લાઈસ
  2. 200 ગ્રામપનીર ના ટુકડા
  3. 1કેપ્સીકમ સમારેલું
  4. ઓનિયન સમારેલી
  5. ટેસ્ટ મુજબ ધાણા ની ચટણી
  6. ટેસ્ટ મુજબ સ્વીટ ઓનિયન સોસ
  7. ટેસ્ટ મુજબ તંદુરી સોસ
  8. સાઉથ વેસ્ટ સોસ
  9. ચીઝ
  10. ટેસ્ટ મુજબ ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બધા સોસ મીક્સ કરવના ત્યાર બાદ પનીર ના ટુકડા નાખવાના અને બધું મેરીનેટ કરવાનું.

  2. 2

    બ્રેડ ટોસ્ટ કરવાની બંને બાજુ

  3. 3

    બ્રેડ ટોસ્ટ કર્યા બાદ તેના પર ધાણા ની ચટણી લગાડવી, ટેસ્ટ મુજબ ચાટ મસાલો નાખવો

  4. 4

    પનીર ના tukda ને બ્રેડ ની ચારે ખૂણા મા મૂકવા

  5. 5

    તેના પર ઑનીઓન સમારેલું, અને કેપ્સીકમ સમારેલું મૂકવું.

  6. 6

    ચીઝ છીની નાખવાની અને છેલ્લે માઇક્રો વેવ મા 35 સેકંડ માટે મૂકવું.

  7. 7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Prakruti Sutaria
Prakruti Sutaria @prakruti25
પર
I love to make a food for my child
વધુ વાંચો

Similar Recipes