ગ્રિલ પનીર સેન્ડવીચ (Grill Paneer Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બનાવવાની રીત પહેલા brady સાઈડ ની પટ્ટી કાઢી નાખો હવે બ્રેડ પર બટર લગાવી દો પનીરને એક બાઉલમાં લઈને તેના નાના પીસ કરીને તેમાં મીઠું લાલ મરચું હળદર અને ધાણાજીરું નાખીને મેરીનેટ કરો
- 2
હવે પનીરને અડધો કલાક પછી એક પેનમાં લઈને બટર મૂકી ને શેકી લો ગ્રીલ કરી લો હવે તેમાં કાંદા અને કેપ્સીકમ ના પીસ પણ મિક્સ કરી દો પછી બ્રેડને લઈને તેના પર પીઝા સોસ લગાવો પછી તેના પર પનીર અને કેપ્સીકમ અને કાંદા મૂકો પછી તેના પર ચીઝ છીણી લો
- 3
હવે તેને એક તવી ઉપર બટર લગાવી અને શેકી લો હવે તેના પર ઢાંકીને ચીઝ મેલ્ટ હાય ક્યાં સુધી થવા દો હવે ગરમાગરમ સર્વ કરો આ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને પીઝા jio ટેસ્ટ આવે છે માઈક્રોવેવમાં પણ બનાવી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝ મેયો ગ્રિલ સેન્ડવીચ (Cheese Meyo Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ આપડા નાના મોટા બધા ને ભાવે. Jagruti Chauhan -
-
વેજિટેબલ ચીઝ ગ્રિલ સેન્ડવિચ(vegetables cheese grill sandwich recipe In Gujarati)
#NSD anudafda1610@gmail.com -
-
-
-
-
ગ્રિલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
#NSDઆજે સેન્ડવીચ ડેના દિવસે મેં સેન્ડવીચ બનાવી છે પણ મેં બ્રેડ નો ઉપયોગ કર્યો નથી અને ઇન્સ્ટન્ટ સેન્ડવીચ બનાવી છે અને આ બહુ જલદી બને છે અને પૌષ્ટિક પણ છે.ટિપ્સ..આ જે ખીરું બનાવી છે તેમાં તમે ડુંગળી અને અને લસણ પણ ઝીણી ઝીણી સમારીને અથવા પેસ્ટ ઉમેરી શકો છો. કોથમીર પણ ઉમેરી શકો છો. Pinky Jain -
-
-
પનીર બટર મસાલા સેન્ડવીચ (Paneer Butter Masala Sandwich Recipe In Gujarati)
#PC#cookpadindiaઆજે પનીર બટર મસાલા શાક બનાવ્યું હતું અને નાની વાટકી જેટલું વધ્યુ હતું તેની સેન્ડવીચ બનાવી. Rekha Vora -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDનેશનલ સેન્ડવિચ ડે ની શુભકામના... સેન્ડવિચ ખૂબ અલગ અલગ રીત થી બનાવવા માં આવે છે.. જે બાળકો ને ખૂબ પ્રિય હોય છે પણ કયારેક અમુક વેજીટેબલ ના ભાવતા હોય અને લંચ બોક્સ મા જો એવી રીતે આપવું હોય ત્યારે આ સેન્ડવિચ માં ક્રીમચીસ હોવાથી એમાં મિક્સ કરેલા વેજ બાળકો ખાઈ લે છે.. લંચ બોક્સ માં આપવું હોય એટલે તેને ગ્રિલ નથી કરી કાચી પણ ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
-
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
-
-
ગ્રિલ સેન્ડવિચ (Grill Sandwich Recipe In Gujarati)
Cinderella Grill Sandwich સીનડરેલા ગીલ સેન્ડવીચ #NSD Beena Radia -
-
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)
પિઝા અને સેન્ડવિચ નાનાથી લઈને મોટા સૌને ભાવે. શું તમે સેન્ડવીચ માં જ પીઝા નું નામ સાંભળ્યું છે?સેન્ડવીચ બ્રેડ ની બને અને પીઝા માં પીઝા રોટલા નો ઉપયોગ થાય. પણ આજે આપણે બ્રેડમાંથી પીઝા સેન્ડવીચ શીખીશું. Maisha Ashok Chainani -
ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ(Cheesy Paneer Capsicum Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #Week16પેરી પેરી ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચમસાલાઓની દુનિયામાં આજ કાલ પેરી પેરી મસાલાનું નામ ઘણું ફેમસ છે...પેરી પેરી મસાલાના યુનિક સ્વાદનો ચાહકોનો એક મોટો વર્ગ છે. જે દરેક વાનગીઓ જેવી કે પાસ્તા, પીઝા, સેન્ડવીચ, ફ્રેન્ચ ફ્રાઈ, વેફર, વગેરે દરેક માં પેરી પેરી ફ્લેવર ને પસંદ કરતો થયો છે. માટે જ પીઝા ચેઈન, વેફર બનાવતી અનેક નાની મોટી કંપનીઓ, સેન્ડવીચ પાર્લર, વગેરે ગ્રાહકને ધ્યાન માં રાખીને પેરીપેરી મસાલા વાળી અનેક પ્રોડક ઉપલબ્ધ કરાવે છે.આ ઉપરાંત આજકાલ દરેક દુકાનોમાં પણ પેરી પેરી મસાલાના નાના પાઉચ થી લઈને મોટા કેન મળતા થયા છે.સ્વાદે થોડો યુનીક પરંતુ હોટ એટલે તીખો એવો આ મસાલો પ્રમાણ સર કોઈ વાનગી બનાવવા માં ઉપયોગ કરીયે તો એ વાનગીને એક નવો ટચ આપી શકીયે.આજે આપણે પેરી પેરી મસાલા ની મદદ વડે ખૂબજ લિમિટેડ ઘટકોનો ઉપયોગ કરીને સોફ્ટ અને ક્રન્ચી ફીલ કરાવે એવી ટેસ્ટી "પેરી પેરી ચીઝી પનીર કેપ્સીકમ ગ્રીલ સેન્ડવીચ"🥪 બનાવતા શીખીશું. NIRAV CHOTALIA -
પનીર ટિક્કા સેન્ડવીચ(Paneer tikka Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ અવનવા સ્ટફિંગ થી બનતી હોય છે.આજે સ્મોકી પનીર ટીક્કા ગ્રિલ બનાવી છે જે ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે Namrata sumit -
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
More Recipes
- વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
- (દાલગોના કોફી ( Dalgona Coffee Recipe in Gujarati)
- મિલ્ક ચોકલેટ (Milk Chocolate Recipe In Gujarati)
- ચીઝ ચીલી ટોસ્ટ અને મસાલા સેન્ડવીચ (Cheese Chilli Toast & Masala Sandwich Recipe In Gujarati)
- વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13974713
ટિપ્પણીઓ (5)