દહીં વડા શોર્ટ્સ (Dahi Vada Shots Recipe In Gujarati)

Bhavini Kotak @cook_25887457
દહીં વડા શોર્ટ્સ (Dahi Vada Shots Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ દાળ ને 2 કલાક પલાળી દો. 2 કલાક પછી પાણી નિતારી પીસી લો. ફ્લાફી થાય ત્યાં સુધી ફેંટી લો. ઇનો એડ કરી આ બેટર માંથી વડા તળી લો.
- 2
દહીં માં પા.ખાંડ એડ કરી જેરી લો.વડા ને પાણી માં પલાળી લો.
- 3
સર્વિંગ ગ્લાસ લઈ તેમાં થોડું દહીં નાખી ગળી ચટણી,મીઠું,લાલ મરચું પાઉડર,જીરા પાઉડર નાખી વડું મુકો. તેની ઉપર દહીં પાથરી ફરીથી ગળી ચટણી,મીઠું,લાલ મરચું,જીરા પાઉડર નાખો.ફરીથી એક વડું મૂકી દહીં પાથરી ચટણી,મીઠું,લાલ મરચું,જીરા પાઉડર સ્પ્રિંકલ કરી ખારી બુંદી થી ગાર્નિશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#rainbowchallenge#week2#whiterecipes#RC2#cookpadgujarati#cookpadindia#dahivada#dahibhalla Mamta Pandya -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiદહીં વડા દિવાળીમા કાળીચૌદસ ના દિવસે અડદની દાળ ના વડા વધારે બનાવી એના દહીવડા તો મોટાભાગના ગુજરાતી ઘરો મા બનતા જ હોય છે Ketki Dave -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસોફ્ટ રૂ જેવા પોચા દહીં વડા Ramaben Joshi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ચટપટા રંગીન દહીં વડા#દહીંવડા #હોળીસ્પેશિયલ#HR #Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveરંગીન હોળી રમી ને ચટપટા રંગીન દહીં વડા ખાવાની બહુજ મજા આવે છે . Manisha Sampat -
દહીં વડા (Dahi vada Recipe In Gujarati)
#ફટાફટ દહીંવડા એ ઝટપટ તિયાર થાય એવી ડીશ છે.ક્યારેક કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય તો જલ્દી થી બનવી શકાય છે. Kinjalkeyurshah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
કાઈ ચટપટું બનવાનું હોઈ તો ચાટ જ યાદ આવે દહીં પૂરી, પાણીપુરી, કચૌરી ચાટ, સમોસા ચાટ., દહીં વડા રગડા પેટીસ એવી કેટલીય વેરાયટી છે ભારત વર્ષ માં.. મેં આજે દહીં વડા બનાવ્યા.. ઉનાળા માટે એકદમ યોગ્ય ચટણી રેડી હોઈ તો ફટાફટ થઇ જાય ગરમી માં બહુ ટાઈમે કિચન માં ઉભું ના રેહવું પડે..#PS#chat#cookpadindia#cookpadgujrati jigna shah -
-
-
-
ફરાળી આલુ દહીં વડા (Farali Aloo Dahi VAda Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#FR Sneha Patel -
-
-
-
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#Famદહીંવડા એ નાના મોટા સૌ ના પ્રિય હોય છે...મારા પપ્પા અમને ખૂબ જ ભાવે તો મમ્મી ખૂબ જ સરસ ટેસ્ટી દહીંવડા બનાવતા....તો આજે એજ રીતે હું બનાવીશ.... Dhara Jani -
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એ બધા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે અને છોકરાઓ ને ભાવતી ડીશ છે Arpana Gandhi -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#SD વડા,દહીં,મસાલા થી બનતું નોર્થ ઈન્ડિયા નું પોપ્યુલર સ્ટ્રીટ ફૂડ છે.નાના મોટા પ્રસંગ માં નાસ્તા તરીકે હંમેશા દરેક જગ્યા એ જોવાં મળતાં હોય છે.ખાસ કરી ને ઉનાળા માં જો કોઈ પણ પ્રસંગ હોય તો દહીં વડા હોય જ કેમ કે એમાં વપરાતું દહીં ઠંડુ હોય ને ગરમી ની સિઝન માં ઠંડક વાળી વાનગીઓ ખૂબ ખાવા ની ઈચ્છા થાય. Bina Mithani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#GA4#Week25દહીં વડા એક એવી રેસિપી છે કે ગમે ત્યારે ખાઈ શકાય છે નાસ્તામાં સ્ટાર્ટર માં લંચમાં કે ડિનરમાં બધા માં લઇ શકાય છે અને બધાની ફેવરિટ હોય છે Kalpana Mavani -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#DIWALI2021દહીં વડા માં અડદની દાળ વપરાતી હોવાથી અમે કાળી ચૌદશને દિવસે બનાવીએ છીએ. Hemaxi Patel -
દહીં વડા શોટ્સ (Dahi Vada Shots Recipe In Gujarati)
#GA4#Week25#Dahivada.#post.1.દહીં વડા બધાને જ ભાવે એવી વસ્તુ છે. બધા અલગ અલગ દાળમાંથી દહીં વડા બનાવે છે મેં ફોતરા વાળી મગની દાળ ના દહીં વડા બનાવ્યા છે. અને મેં દહીં વડા ગ્લાસમાં બનાવીને દહીં વડા Shot બનાવ્યું છે. Jyoti Shah -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#CookpadTurns6Cookpad ની Birthday party માટે મેં દહીં વડા બનાવ્યા છે જે ટેસ્ટી અને tempting છે Dhruti Raval -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
ગરમીમાં અને એય હોળી ના દિવસો માં ખવાતી ઠંડી ઠંડી ચાટ રેસિપી.....જે સ્ટ્રીટ ફૂડ તરીકે પહેલેથી પ્રખ્યાત છે. #SFC Rinku Patel -
-
-
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#WD#CookpadIndia#cookpadGujarati દહીવડા એ મારું ફેવરીટ ફરસાણ છે ઉનાળાની ગરમીમાં ઠંડા-ઠંડા ખૂબ જ મજા આવે છે. Shweta Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15019795
ટિપ્પણીઓ (4)